Last Update : 23-August-2012,Thursday

 

સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’

- અક્ષયકુમારના જોરદાર વખાણ કરવાનુ સોનાક્ષી સંિહાને ભારે પડયુ.

માનવીનો એ સ્વભાવ છે કે જો કોઈ વ્યક્તિ તેના ગુણગાન ગાય અથવા પાંચ-પચાસ લોકો વચ્ચે તેની પ્રસંશા કરે તો, પ્રસંશા કરનારી વ્યક્તિ પેલાને ખૂબ ગમે છે અને તે તેની તરફેણ કરવામાં પાછીપાની નથી કરતો. પરંતુ જો પરિસ્થિતિ આનાથી બિલકુલ વિપરીત હોય મતલબ કે જો કોઈ વ્યક્તિ સામા વ્યક્તિનું ખોદે અથવા પ્રસંશા ના કરે તો સામા વ્યક્તિને પેલો વ્યક્તિ ગમતો નથી! બોલીવુડમાં સૌ કોઈ જાણે છે કે સોનાક્ષીસંિહાને ફિલ્મક્ષેત્રે પોપ્યુલર બનાવામાં સલમાનખાનનો સવિશેષ ફાળો છે.
પરંતુ આજકાલ સલમાનખાન અને સોનાક્ષી વચ્ચે કાંઈક ગરબડ ચાલી રહી હોય તેવું સોનાક્ષીની વાતચીત ઉપરથી લાગી રહ્યું છે! એમ સાંભળવા મળ્યું છે કે કોઈક ખટરાગના કારણે જ સોનાક્ષીસંિહા, સલમાનખાનની લેટેસ્ટ ફિલ્મ ‘એક થા ટાઈગર’ના સ્પેશ્યલ સ્ક્રિનંિગથી દૂર જ રહી હતી! ‘અંદરખાને’ તો એવું જાણવા મળ્યું છે કે આજકાલ સોનાક્ષીસંિહાની જુબાન ઉપર હમંશા અક્ષયકુમારની જ વાતો રમ્યા કરતી હોય છે એટલું જ નહીં, પરંતુ સોનાક્ષીસંિહા, અક્ષયકુમારના મ્હોંફાટ વખાણ કરતાં પણ થાકતી નથી! કહેવાય છે કે સલમાનખાનને જ્યારે સોનાક્ષી આવી વાતોની જાણ થઈ ત્યારે તેને અક્ષયકુમારના વખાણવાળી વાત જરાય ગમી નહીં.
આટલું તો ઠીક છે પરંતુ તાજેતરમાં જ એક કાર્યક્રમ દરમ્યાન સોનાક્ષીને સલમાનની નવી ફિલ્મ ‘એક થા ટાઈગર’ વિષે પુછવામાં આવ્યું ત્યારે તેણે કાંઈ ખાસ વાત તો કહી જ નહીં અને ઉપરથી એમ પણ કહ્યું કે, ‘સલમાનને હવે શુભકામનાઓની જરાય જરૂર નથી, કારણ કે તેનો સિતારો આજકાલ ઘણો બુલંદ છે!’ એક સુત્રના જણાવ્યા અનુસાર જ્યારે સલમાનખાનને એ વાતની પાક્કી ખાત્રી થઈ ગઈ કે સોનાક્ષી તેની (સલમાનની) ફિલ્મો અને યોજનાઓ વિષે બોલીવુડમાં અન્ય લોકો સાથે ચર્ચાઓ કરી રહી છે ત્યારે તેને ઘણું જ ખરાબ લાગ્યું અને સોનાક્ષી પ્રત્યેનો મોહ ઓછો થઈ ગયો છે. ઘણા લોકોનું એવું પણ માનવું છે કે સોનાક્ષીસંિહાનું અક્ષયકુમારના જોરદાર વખાણ કરવાનું સલમાનને બિલકુલ ગમતું નથી. જેના પરિણામ સ્વરૂપે ટુંક સમયમાં સોનાક્ષીસંિહાને ખાન કેમ્પમાંથી બહાર ધકેલી દેવામાં આવે તો નવાઈ નહીં!! હવે જોઈએ સલમાનખાન આ બાબતે મુક્તમને શું વાત કરે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ

લક્ષ્મણે ડિનર પાર્ટીમાં કેપ્ટન ધોનીને આમંત્રણ જ ના આપ્યું
ભારતીય ફૂટબોલ ખેલાડીઓને માત્ર રૃ.૬૦૦ રૃપિયાનું ડેઇલી એલાઉન્સ!!!
ન્યુઝિલેન્ડ ભારતની ભૂમિ પર હજુ એક પણ ટેસ્ટ શ્રેણી જીત્યુ નથી
ટી-૨૦ રેન્કિગમાં બાંગ્લાદેશ પછી ઓસ્ટ્રેલિયાને નવમો ક્રમ
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ
ભિવંડીમાં બાંગ્લાદેશી મતદાર શોધી આપે તો રૃા. બે કરોડનું ઇનામ
રાજ ઠાકરેની સભા પર નજર રાખવા પોલીસે 'નેત્ર'નો ઉપયોગ કર્યો

સોરી આઈ એમ લેટ ઃ અમિતાભે પત્રકારોની જાહેરમાં માફી માગી

ટીવી ચેનલની ઓબી વાન સળગાવનારા બે સહિત ૧૯ની ધરપકડ
મુંબઈ સહિત ઠેરઠેર રાજ ઠાકરેના પૂતળાની હોળી
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved