Last Update : 23-August-2012,Thursday

 

ફાળવણીના નવા ધોરણોથી જાહેર ભરણાંનો ખેલો બદલાઈ જશે

રોકાણકારો અનેકગણી અરજીઓ કરવા પ્રેરાશે

જાહેર ભરણામાં ફાળવણીની પ્રક્રિયા બદલવાના સેબીના નિર્ણય પાછળનો હેતુ નાના રોકાણકારોને ફાળવણી કરવાનો હોવા છતાં તેના કેટલાક પ્રતિકૂળ પરિણામો આવી શકે છે. નવી પ્રક્રિયાને કારણે જાહેર ભરણાંની અરજીના સરેરાશ કદમાં જોરદાર ઘટાડો થશે અને અનેકગણી અરજીઓ કરવાની ઈચ્છાને પ્રોત્સાહન આપશે એટલું જ નહીં આનાથી આઈપીઓ ફાઈનાન્સ પર પણ અસર પડશે એમ નિષ્ણાતો જણાવી રહ્યા છે.
ફાળવણીની નવી પ્રક્રિયા રિટેલ શ્રેણીના દરેક રોકાણકારોને ફાળવણીમાં પ્રાધાન્યતા અપાશે પછી અરજીની સંખ્યા ભલે ગમે તેટલી હોય. અગાઉની પ્રક્રિયામાં ફાળવણી પ્રથમ ટકાવારી ધોરણે અને બાદમાં લોટરી ધોરણે કરવામાં આવતી હતી. વધુ પડતા ભરાઈ જતાં જાહેર ભરણાં માટે દરેક રિટેલ અરજદારોને એક લોટમાં સમાન ફાળવણી કરવામાં આવશે. આને કારણે એકથી વધુ લોટ માટે બિડ કરવાથી રોકાણકારો દૂર રહેશે. નવી પદ્ધતિમાં એક લોટ માટે બિડસ ભરનાર અરજદારને મહત્તમ લોટસની અરજી કરનાર અરજદારની સમાન ગણવામાં આવશે.
નવી પ્રક્રિયાને કારણે જાહેર ભરણાંમાં રિટેલ રોકાણકારોનો રસ વધવાની શકયતા જોવાઈ રહી છે. વધુ ફાળવણી મેળવવા માટે રોકાણકારો બહુગણી અરજી કરવા પ્રેરાશે એમ એક રિસર્ચ તથા ઈન્વેસ્ટમેન્ટ સર્વિસીઝના ડાયરેકટરે જણાવ્યું હતું. નવી પ્રક્રિયા હેઠળ દરેક અરજદારોને એક વખત ફાળવણી થઈ ગયા બાદ, બાકીના શેર રોકાણકારો જેમણે એક લોટ કરતા વધુ માટે બિડ કરી હશે તેમની વચ્ચે ફાળવી દેવાશે. જાહેર ભરણાં માટે હાલમાં સરેરાશ રૃપિયા ૧ લાખની અરજી આવે છે તેમાં ઘટાડો થશે એમ પણ નિષ્ણાતો મત ધરાવે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ

લક્ષ્મણે ડિનર પાર્ટીમાં કેપ્ટન ધોનીને આમંત્રણ જ ના આપ્યું
ભારતીય ફૂટબોલ ખેલાડીઓને માત્ર રૃ.૬૦૦ રૃપિયાનું ડેઇલી એલાઉન્સ!!!
ન્યુઝિલેન્ડ ભારતની ભૂમિ પર હજુ એક પણ ટેસ્ટ શ્રેણી જીત્યુ નથી
ટી-૨૦ રેન્કિગમાં બાંગ્લાદેશ પછી ઓસ્ટ્રેલિયાને નવમો ક્રમ
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ
ભિવંડીમાં બાંગ્લાદેશી મતદાર શોધી આપે તો રૃા. બે કરોડનું ઇનામ
રાજ ઠાકરેની સભા પર નજર રાખવા પોલીસે 'નેત્ર'નો ઉપયોગ કર્યો

સોરી આઈ એમ લેટ ઃ અમિતાભે પત્રકારોની જાહેરમાં માફી માગી

ટીવી ચેનલની ઓબી વાન સળગાવનારા બે સહિત ૧૯ની ધરપકડ
મુંબઈ સહિત ઠેરઠેર રાજ ઠાકરેના પૂતળાની હોળી
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved