Last Update : 23-August-2012,Thursday

 
 
અમદાવાદ અવસાન નોંધ

પ્રજાપતિઃ - જયંતિભાઈના માતુશ્રી સ્વ. રેવાબેન હીરાભાઈ પ્રજાપતિનું બેસણું, પ્રજાપતિ વાસ, બોપલ ગામ, સવારે ૯થી ૧૨
વ્યાસઃ - સ્વ. ઓમપ્રકાશ જટાશંકર વ્યાસનું બેસણું, શાંતારામ કોમ્યુનિટી હોલ, રામવાડી સોસાયટી સામે, નિર્ણયનગર, સવારે ૮.૩૦થી ૧૧
- રાજેન્દ્રકુમાર પ્રાણજીવન વ્યાસના પુત્ર સ્વ. દિપલનું બેસણું, વારાહીમાતાનું મંદિર, ઘૂમા બસ સ્ટેન્ડ સામે, સવારે ૯થી ૧૨
સોલંકીઃ - સ્વ. નરોત્તમદાસ મણીલાલ સોલંકી (ઝા.સ.સુ.- દરજી)ના ધર્મપત્ની સ્વ. સવિતાબેનનું બેસણું, ૫૬/૬૫૪, મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ, નારણપુરા, સાંજે ૪થી ૬
શાહઃ - સ્વ. દિલીપભાઈ કાંતિલાલ શાહનું બેસણું, ઈશ્વરભુવન, નવરંગપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. જયાબેન ભુરાલાલ શાહ (બજાણાવાળા)નું બેસણું, કલ્ચર હોલ, ચંદ્રનગર બસ સ્ટેન્ડ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. વિમળાબેન શાંતિલાલ શાહ (આતર સુબાવાળા)નું બેસણું, પ્રાણશંકર હોલ, ઈચ્છાબેનની વાડી પાછળ, પુષ્પકુંજ, કાંકરિયા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. કમલેશકુમાર બાબુલાલ શાહ (દેથલીવાળા)નું બેસણું, દીવાળીબા હોલ, રામનગર, સાબરમતી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
શુક્લઃ - સ્વ. ચંદ્રિકાબેન નરેન્દ્ર શુક્લનું બેસણું, મહેસાણા પ્રાંત જૈન દશા શ્રીમાળી જ્ઞાાતિ મંડળ, ગોદાવરી દેરાસરની બાજુમાં, વાસણા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
ઠાકરઃ - સ્વ. ઉર્મિલાબેન વસંતલાલ ઠાકર (ઉનેવાળ બ્રાહ્મણ)નું બેસણું, એ-૧૦૨, સુગમ્ય એપાર્ટમેન્ટ, સુભાષબ્રિજ સર્કલ, સવારે ૮થી ૧૧
પારેખઃ - સ્વ. કિશોરભાઈ હરીલાલ પારેખનું બેસણું, ઈશ્વરભુવન પહેલો માળ, કોમર્સ છ રસ્તા પાસે, નવરંગપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પટેલઃ - સ્વ. વિજયભાઈ હરિભાઈ પટેલનું બેસણું, મહેશ્વરી વાડી, વિશ્વકુંજ કોલોનીના નાકે, મીરા સિનેમા ચાર રસ્તા, ઢોરબજાર, કાંકરિયા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. તારાબેન ધુળાલાલ પટેલનું બેસણું, નિલકંઠ મહાદેવ, ત્રિપદા સ્કૂલ સામે, રન્નાપાર્ક, ઘાટલોડિયા.
- સ્વ. મફતભાઈ છગનભાઈ પટેલનું બેસણું, હરિઓમ પાર્ટી પ્લોટ, જુના અમદાવાદ રોડ, બારેજા, સવારે ૮થી ૧૨
પાટીલઃ - સ્વ. સુનીલભાઈ ભાઉરાવ પાટીલનું બેસણું, પારસપ્રભુ સોસાયટી, ઈસનપુર, સવારે ૮થી ૧૦
બીજલાનીઃ - સ્વ. શાંતાબેન નવલરામ બીજલાનીનું બેસણું, મુનીમ હોલ, શ્રી સહજીવન સોસાયટી, બેંક ઓફ બરોડાની ગલીમાં, ચાંપાનેર, ઉસ્માનપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
વાઘેલાઃ - સ્વ. શાન્તાબેન શામજીભાઈ વાઘેલાનું બેસણું, એ-૧૯, મધુરમ્ પાર્ક સોસાયટી, ગૌરી- ગીતા સીનેમા પાસે, ઓઢવ, સવારે ૯થી ૧૨
- સ્વ. વિજયભાઈ શિવાજી વાઘેલાનું બેસણું, ૩૧, શીતવાન સોસાયટી પાછળ, રામી રમણલાલની ચાલી, ભૂદરપુરા, સવારે ૯થી ૧૨
દરજીઃ - સ્વ. સુરેશભાઈ રઘુનાથભાઈ દરજી (ઝા.સ.સુ.- પરમાર)નું બેસણું, પ્રજાપતિ વાસ, મમતપુરા ગામ, કર્ણાવતી ક્લબની પાછળ, એસ.જી. હાઈવે રોડ, સાંજે ૪થી ૬
- સ્વ. રમીલાબેન રણજીતભાઈ દરજીનું બેસણું, માણેક સ્મૃતિ હોલ, રાધાસ્વામી રોડ, રાણીપ, સવારે ૮થી ૧૧
સોનીઃ - સ્વ. પ્રતાપરાય વનમાળીદાસ સોની (રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા- ચુડાવાળા)ની પ્રાર્થના સભા, સંસાકર ભવન હોલ, સ્વામિનારાયણ મંદિર પાસે, નારણપુરા ગામ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
કાયસ્થઃ - સ્વ. સુવર્ણાબેન હરીશચંદ્ર કાયસ્થનું બેસણું, સી/૨, શિવ ટેનામેન્ટ, આત્મમંગલ હોલ પાસે, ઘોડાસર, સાંજે ૫થી ૭
પંચાલઃ - સ્વ. ચંપાબેન ઉત્તમરામ પંચાલનું બેસણું, રત્નદિપ કોમ્પલેક્સ, કાળુપુર બેંક સામે, ભૂયંગદેવ ચાર રસ્તા, સોલા રોડ, સવારે ૮થી ૧૧
- સ્વ. રમણીકલાલ નારણદાસ પંચાલ (કારેલિયા)નું બેસણું, સિલ્વર બેંકવેટ હોલ, માનવ મંદિર સામે, મેમનગર, સાંજે ૪થી ૬
દેસાઈઃ - સ્વ. જીવીબેન અંબાલાલ દેસાઈ (સંતરામપુર)નું બેસણું, સી-૧૦૩, પ્રમુખ રેસીડન્સી, પી એન્ડ ટી ક્વાટર્સ પાસે, મૌલિક ટેનામેન્ટ સામે, જોધપુર, સેટેલાઈટ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
નાયકઃ - સ્વ. અરવિંદભાઈ મણીલાલ નાયકનું બેસણું, ૨૪૨૭, તુલસી ક્યારાનો ખાંચો, સ્વામિનારાયણ મંદિર પાસે, તરગાળાવાડ, કાલુપુર, સવારે ૮થી ૧૧

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ

લક્ષ્મણે ડિનર પાર્ટીમાં કેપ્ટન ધોનીને આમંત્રણ જ ના આપ્યું
ભારતીય ફૂટબોલ ખેલાડીઓને માત્ર રૃ.૬૦૦ રૃપિયાનું ડેઇલી એલાઉન્સ!!!
ન્યુઝિલેન્ડ ભારતની ભૂમિ પર હજુ એક પણ ટેસ્ટ શ્રેણી જીત્યુ નથી
ટી-૨૦ રેન્કિગમાં બાંગ્લાદેશ પછી ઓસ્ટ્રેલિયાને નવમો ક્રમ
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ
ભિવંડીમાં બાંગ્લાદેશી મતદાર શોધી આપે તો રૃા. બે કરોડનું ઇનામ
રાજ ઠાકરેની સભા પર નજર રાખવા પોલીસે 'નેત્ર'નો ઉપયોગ કર્યો

સોરી આઈ એમ લેટ ઃ અમિતાભે પત્રકારોની જાહેરમાં માફી માગી

ટીવી ચેનલની ઓબી વાન સળગાવનારા બે સહિત ૧૯ની ધરપકડ
મુંબઈ સહિત ઠેરઠેર રાજ ઠાકરેના પૂતળાની હોળી
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved