Last Update : 22-August-2012,Wednesday

 

આરટીઆઈમાં થયેલો ખુલાસો
૧૯૯૫થી વિઝા પૂરા થવા છતાં પાક.ના ૨,૦૦૦ નાગરિકો નાગપુરમાં

આ પાકિસ્તાનીઓનાં નામ-સરનામાં પોલીસ પાસે પણ નથી

(પીટીઆઈ) નાગપુર, તા. ૨૧
નાગપુર આવેલા ૨૦૦૦ જેટલા પાકિસ્તાની નાગરિકો તેમના વિઝા પૂરા થયા પછી પણ ૧૯૯૫થી નાગપુરમાં જ રહી ગયા હોવાનું આરટીઆઈ અંતર્ગતની અરજી મારફતે જાણવા મળ્યું છે. કુલ ૯૭૦૫ પાકિસ્તાની નાગરિકોએ નાગપુરની મુલાકાત લેવાના ૩૦, ૪૫, ૬૦ અને ૯૦ દિવસના વિઝા મેળવ્યા હતાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે ૨૫૪૫ પાક. નાગરિકો લાંબા સમયના વિઝા પર ભારત આવ્યા હતા અને તેમાંથી ૫૩૩ લોકોને ભારતનું નાગરિકત્વ અપાયું હતું. પરંતુ ૨૦૧૩ પાકિસ્તાનીઓ તેમના દેશમાં પાછા ન ફરીને નાગપુરમાં જ રહી ગયા હતાં.
એક સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાએ ૧૯૮૦ થી ૧૯૯૪ અને ૧૯૯૫ અને ત્યારબાદ ભારતની મુલાકાતે આવેલા પાકિસ્તાની નાગરિકોનો આંકડો આરટીઆઈ અંતર્ગત માગ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે ૧૯૯૪ થી નાગપુરમાં રહેતા પાકિસ્તાનીઓના નામ અને સરનામા અંગે તેમની પાસે કોઈ માહિતી નથી. જોકે ૧૯૯૫ પછી ભારત આવેલા પાડોશી દેશના નાગરિકોની વિગતો હાથવગી છે.
સંસ્થાએ ૧૯૬૦થી અત્યાર સુધીમાં ભારતની મુલાકાતે આવેલા પાક. નાગરિકોની વિગતો પણ વિદેશ મંત્રાલય અને ગૃહમંત્રાલય પાસે માગી હતી.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
જમીન પચાવવા પુત્રનો માતા ઉપર હૂમલો
'મને મારા હક્કનો પ્લોટ આપો અથવા સ્વેચ્છા મૃત્યુની મંજુરી'

હોમગાર્ડનું હેડકવાર્ટર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવશે

૧૨ કરોડની જમીન માટે જમીન દલાલ પર હૂમલો કરી લૂંટી લીધો
વિદેશોની સરખામણીએ દેશમાં એજ્યુકેશન લોનનો લાભ ઓછો
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ

દ્રવિડ-લક્ષ્મણની ગેરહાજરીમાં ભારતના મીડલ ઓર્ડરની કસોટી

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગુ્રપ સ્ટેજમાં જ ટક્કર
ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ ટ્વેન્ટી-૨૦ ટીમમાં પીટરસનને સ્થાન નહીં
ઈંગ્લેન્ડ અને કેપ્ટન સ્ટ્રાઉસ સામે પુનઃપ્રતિષ્ઠા મેળવવાનો પડકાર
નેહરૃ કપ ફૂટબોલમાં આજે ભારત-સિરિયા વચ્ચે જંગ
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved