Last Update : 22-August-2012,Wednesday

 

સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !

 

દરેક ક્ષેત્રમાં વ્યક્તિ જ્યારે ઘડાય અને વર્ષોનો અનુભવ થાય ત્યારબાદ તેને પોતાની પ્રારંભિક કારકીર્દિમાં કરેલી ભૂલોનો અહેસાસ થતો હોય છે. ગાયકી ક્ષેત્રે પણ આવી ભૂલો ભરેલી પસંદગી ઘણા નામાંકીત ગાયક-ગાયિકાએ ભૂતકાળમાં કરેલી છે, જેના પરિણામ સ્વરૂપ આજે તેઓને ગાયકી ક્ષેત્રે આઉટ થવાનો વારો આવ્યો છે. બોલીવુડમાં પણ ઘણા લાંબા ગાળા સુધી ગાયક તરીકે પ્રતિષ્ઠા જમાવનારા ગાયક સોનુ નિગમે પણ પોતાની કારકીર્દિના પ્રાપંભિક તબક્કામાં અને સંઘર્ષના સમયમાં દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો ગાયા હતા. પરંતુ હવે સોનુ નિગમે એ વાત જાહેર કરી દીધી છે કે પોતે પસંદગીના ગીતો જ ગાશે! એકએકથી ચઢીયાતા ગીતો ગાનારો સોનુ નિગમ હવે દરેક ગીતમાં પોતાનો અવાજ આપવા નથી ઇચ્છતો!
શિરીષ કુંદરેની ફિલ્મ ‘જોકર’માં સોનુએ ટાઈટલ ટ્રેક ગાયું છે. વાતચીત દરમ્યાન સોનુ નિગમ બોલ્યો, ‘છેલ્લા પાંચ વર્ષો દરમ્યાન મેં સ્વયં મારા ઉપર કન્ટ્રોલ કરી નાંખ્યો છે. મારું એવું માનવું છે કે, દરેકે એવા વ્યક્તિઓ સાથે કામ કરવું જોઈએ, જ્યાં સારું કામ અને સંબંધો સારા હોય!’ એટલા માટે જ હું સારા લોકો સાથે કામ કરી રહ્યો છું, કે જેઓની સાથે મારે ગાઢ સંબંધો છે. મેં મારી કારકીર્દિની પ્રારંભિક અવસ્થાવાળી અસુરક્ષાને એક તરફ ધકેલી દીધી છે. હવે હું આરામદાયક, સુરક્ષિત અને શાંતિપૂર્ણ જીવન વ્યતિત કરી રહ્યો છું! સોનુ નિગમ આજના જમાનામાં દ્વિઅર્થી ગીતોના વધતા જતાં ચલણને સોનુ નવું નથી માનતો. તેણે કહ્યું, ‘ત્યાં સુધી કે મેં પણ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો ગાયા છે, પરંતુ તે મારા સંઘર્ષનો શરૂઆતનો કાળ હતો.’

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
જમીન પચાવવા પુત્રનો માતા ઉપર હૂમલો
'મને મારા હક્કનો પ્લોટ આપો અથવા સ્વેચ્છા મૃત્યુની મંજુરી'

હોમગાર્ડનું હેડકવાર્ટર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવશે

૧૨ કરોડની જમીન માટે જમીન દલાલ પર હૂમલો કરી લૂંટી લીધો
વિદેશોની સરખામણીએ દેશમાં એજ્યુકેશન લોનનો લાભ ઓછો
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ

દ્રવિડ-લક્ષ્મણની ગેરહાજરીમાં ભારતના મીડલ ઓર્ડરની કસોટી

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગુ્રપ સ્ટેજમાં જ ટક્કર
ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ ટ્વેન્ટી-૨૦ ટીમમાં પીટરસનને સ્થાન નહીં
ઈંગ્લેન્ડ અને કેપ્ટન સ્ટ્રાઉસ સામે પુનઃપ્રતિષ્ઠા મેળવવાનો પડકાર
નેહરૃ કપ ફૂટબોલમાં આજે ભારત-સિરિયા વચ્ચે જંગ
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved