Last Update : 22-August-2012,Wednesday

 

ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું

આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર ગગડતા હેજ ફંડોએ કિંમતી ધાતુમાં હાથ ધરેલી નવી લેવાલી

અમદાવાદ, મંગળવાર
આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર ગગડતા હેજ ફંડો કિંમતી ધાતુ તરફ વળતા મજબૂતાઈ તરફી વલણની સ્થાનિક બજાર પર પણ સાનુકૂળ અસર થવા પામી હતી. મુંબઈ બુલિયન બજાર ખાતે આજે ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઉછાળો નોંધાતા તેણે મહત્ત્વની એવી રૃા. ૫૫૦૦૦ની સપાટી કૂદાવી દીધી હતી.
વૈશ્વિક બજારમાં ડોલર સામે યુરો મજબૂત બનતા હેજ ફંડો પુનઃ સક્રિય બન્યા હતા અને તેઓએ બંને કિંમતી ધાતુમાં નવેસરથી લેવાલી હાથ ધરતાં સોનું જે ગઈકાલે ૧૬૧૧.૬૦ ડોલરની સપાટીએ હતું તે આજે વધીને ૧૬૨૬.૭૦ ડોલર અને ચાંદી જે ગઈકાલે ૨૭.૯૮ ડોલર હતી તે આજે વધીને ૨૯.૦૩ ડોલર રહી હતી.
આ અહેવાલોની સ્થાનિક બજાર પર પણ સાનુકૂળ અસર હતી. તો બીજી તરફ ઘરઆંગણે પણ ડોલર એક તબક્કે ઘટીને ૫૫.૪૫ થયા બાદ પાછળથી ૫૫.૪૮ મૂકાતો હતો.
આ અહેવાલો પાછળ મુંબઈ બુલીયન બજાર ખાતે આજે સ્ટોકીસ્ટોની નવી લેવાલી પાછળ ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા તે રૃ. ૫૫૦૦૦ની સપાટી કૂદાવી ગઈ હતી. ચાંદી ગઈકાલે જે રૃા. ૫૪,૬૭૦ની સપાટીએ હતી તે આજે રૃા. ૫૫૪૬૦ની સપાટીએ ખુલી કામકાજના અંતે રૃા. ૫૫૭૦૦ની સપાટીએ મજબૂત રહી હતી.
બીજી તરફ સોનામાં પણ નીકળેલી નવી લેવાલી પાછળ સ્ટાન્ડર્ડ સોનું (૯૯.૫) પાછલી રૃા. ૩૦૦૫૦ની સપાટીથી રૃા. ૪૦ વધીને ૩૦૦૯૦ની સપાટીએ મક્કમ રહ્યું હતું. જ્યારે શુધ્ધ સોનું (૯૯.૯) પાછલી રૃ. ૩૦,૧૮૦ની સપાટીથી રૃા. ૬૦ વધીને રૃા. ૩૦૨૪૦ની સપાટીએ મજબૂત રહ્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
જમીન પચાવવા પુત્રનો માતા ઉપર હૂમલો
'મને મારા હક્કનો પ્લોટ આપો અથવા સ્વેચ્છા મૃત્યુની મંજુરી'

હોમગાર્ડનું હેડકવાર્ટર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવશે

૧૨ કરોડની જમીન માટે જમીન દલાલ પર હૂમલો કરી લૂંટી લીધો
વિદેશોની સરખામણીએ દેશમાં એજ્યુકેશન લોનનો લાભ ઓછો
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ

દ્રવિડ-લક્ષ્મણની ગેરહાજરીમાં ભારતના મીડલ ઓર્ડરની કસોટી

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગુ્રપ સ્ટેજમાં જ ટક્કર
ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ ટ્વેન્ટી-૨૦ ટીમમાં પીટરસનને સ્થાન નહીં
ઈંગ્લેન્ડ અને કેપ્ટન સ્ટ્રાઉસ સામે પુનઃપ્રતિષ્ઠા મેળવવાનો પડકાર
નેહરૃ કપ ફૂટબોલમાં આજે ભારત-સિરિયા વચ્ચે જંગ
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved