Last Update : 21-August-2012, Tuesday

 

શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ

- પર્પલ કલરથી તમે હોવ એના કરતા થોડા હેવી લાગો છે. સિમ્પલ પેસ્ટલ શેડ સાથે એમિથિસ્ટ સ્ટોનનો નેકલેસ ગર્લ્સ પર વઘુ સેટ થાય છે. સ્ટેટમેન નેકલેસ સિમ્પલ ડ્રેસને પણ રિચ લુક આપે છે.

 

એમસ્થિટ કહો પર્પલ કહો કે પછી વાયોલેટ કહો આ શેડના નામ ભલે જુદા હોય પણ આ કલર હોટ અને રિચ લાગે છે. જેમસ્ટોન જેવા આ કલરની ઇન્ટરનેશનલ લેવલે ખૂબ ડિમાન્ડ છે. કેટલીક ઇન્ટરનેશનલ લક્ઝરી બ્રાન્ડે ફોલ કે વિન્ટર કલેક્શનમાં આનો સમાવેશ કર્યો છે. જો કે, ડાર્ક શેડનો અત્યારે ટ્રેન્ડ છે ત્યારે પર્પલે પોતાની અલગ છાપ ઉભી કરી છે. પર્પલ કલરમાં લક્ઝુરીયસ ટોન છે તેથી ઓછુ પહેરો કે વઘુ પહેરો પણ સારો જ લાગે છે.
રીના ગાંઘી કહે છે કે, ડીપ પર્પલ સાડી હોય કે પેસ્ટલ ટોપ સાથે પર્પલ જીન્સ હોય દેખાવમાં હંમેશા તે આકર્ષક લાગે છે. એમિસ્થિટ આઇ શેડો આ સિઝનમાં બહુ ડિમાન્ડમાં છે. મેટલિક પર્પલ બ્લેક કરતા પણ વઘુ ડ્રામેટીક લાગે છે. સ્મોકી ઇમેજ માટે પર્પલને બ્લેક કે બ્લૂ રંગ સાથે મર્જ કરી શકાય છે. પણ પર્પલની ઇમેજ દેખાય તેનું ખાસ ઘ્યાન રાખવું જરૂરી છે. ફકત ગર્લ્સમાં જ નહીં પણ બોયઝ અને મેન્સમાં પણ પર્પલ કલર ડિમાન્ડમાં છે. ભીડમાં અલગ દેખાવું હોય અને અલગ તરી આવવું હોય તો સિમ્પલ જીન્સ અને ટીશર્ટ સાથે પર્પલ હીલ્સ છોકરીઓ પહેરો તો સારું લાગે છે.
અભિજીત રાવત કહે છે કે, પર્પલ એ લેડિઝ કલર છે એવું નથી. બોયઝ અને જેન્ટ્‌સ પણ પર્પલ કલરના શોખીન હોય છે અને પર્પલ કલરના ક્લોથીંગ પહેરવાનું પસંદ કરે છે. વળી આ શેડ સેફ કેટેગરીમાં આવે છે. જે વઘુ પડતો પિન્ક પણ નથી અને વઘુ પડતો ડલ પણ નથી. પોલો ટીશર્ટ કે કેજ્યુઅલ ટીશર્ટમાં પર્પલ કલર પહેરી શકાય. વળી પાર્ટી વિએરમાં થોડુ ડીપ પર્પલ કલરનો શર્ટ પહેર્યો હોય તો પણ આકર્ષક લૂક આપે છે. વળી પર્પલ કલરની ટાઇ પણ પાર્ટી વિએરમાં સારો લૂક આપે છે અને અલગ પર્સનાલીટી પણ પડે છે. જો કે, આખો આઉટફિટ પર્પલ હોય ત્યારે એક્સેસરીઝમાં ઓરેન્જ ટ્રાય કરી શકાય. ફેશનની દુનિયામાં રેગોની રમત હોય છે વ્યક્તિની નજર વસ્તુ પર નહીં પર રંગો પર પડતી હોય છે. હાલ ફેશનની દુનિયામાં રંગોની રમત ખુબ ચાલે છે અત્યારે પર્પલ કલર લોકો વઘારે પસંદ કરે છે. માર્કેટમાં પણ આ પર્પલ કલરના ક્લોથ વઘારે ચાલે છે. પિન્ક, યલો કલરની એસેસરીઝ સાથે પર્પલ કલરના જીન્સ, ટી શર્ટ અને શોટ્‌ર્સ પહેરવાનું યંગસ્ટર્સ વઘારે પસંદ કરે છે. વન પીસની વાત આવે ત્યારે પર્પલ કલર તો દરેકનો ફવરીટ હોય એવું લાગી રહ્યું છે કારણ કે સેલિબ્રિટી હોય કે કોલેજ ગર્લ્સ દરેકને ઓફ બીટ લૂક માટે પર્પલ ખુબ જ પસંદ આવે છે. આ ઉપરાંત અત્યારે સાઇટ શાઇનંિગ કલરના ક્લોથની વઘારે ડિમાંડ જોવા મળે છે જેમાં પર્પલ તો સૌને વઘારે પસંદ હોય છે.ેેેે

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved