Last Update : 21-August-2012, Tuesday

 

જીટીયુના ચાર લાખ સ્ટુડન્ટસનો મેગા પ્રોજેક્ટ

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક

- ગામડામાં આઈટી, સ્ટ્રક્ચર,સેનિટેશન, ઈકો સિસ્ટમ જેવી સુવિઘાઓનો વિકાસ

જીટીયુના ચાર લાખ સ્ટુડન્ટસ ગુજરાતના અઢાર હજાર ગામને ટેકનિકલ રીતે ડિઝાઇન કરી રહ્યાં છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ ગુજરાત સરકારની વિશ્વકર્મા યોજના અંતર્ગત ટેકનિકલ પ્રોજક્ટ શરૂ કર્યો છે. જેમાં ડિપ્લોમા, એન્જિનિયરંિગ, એમ.બી.એ, એમ.સી.એના સ્ટુડન્ટસ ગુજરાતના ગામડાંઓમાં ફરીને તેમની સમસ્યાઓથી વાકેફ થશે, આ ગામની સમસ્યાને સ્ટુડન્ટસ ટેકનિકલ રીતે, મેનેજમેન્ટ રીતે, મોર્ડન ડિઝાઇનથી નવા નવા ઇનોવેશન કરીને સોલ્વ કરશે અને ગામની નોર્મલ લાઇફને ટેકનોલોજી ઇમ્પ્રુવ કરશે. વિશ્વકર્મા પ્રોજેક્ટ અંતર્ગત જીટીયુને એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળશે છે.
છેલ્લાં એક વર્ષથી સ્ટુડન્ટસના યુડીપી અને આઇડીપી પ્રોજેક્ટને સબ્જેક્ટમાં કમ્પલશરી કરતાં સ્ટુડન્ટસને પ્રોજેક્ટ તૈયાર કરવાનો તમામ ખર્ચ પોતાના ખીસ્સામાંથી નીકાળવો પડતો હતો. જીટીયુએ આ વર્ષે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં જે સ્ટુડન્ટસ ગામડામાં જઇને ગામની કોઇ હેલ્થ, સેન્ટીશન, ઇકોનોમિકલી, ગામની ઇકોસિસ્ટમ, સ્ટ્રક્ચરલ કે પછી વિલેજ ડિઝાઇનીંગ જેવી વિવિધ સમસ્યાઓ પર પાયલોટ પ્રોજેક્ટ કરે છે તો તેમને જીટીયુ ટ્રાવેલીંગનો ખર્ચ પણ આપશે. જીટીયુના સ્ટુડન્ટસે એક વર્ષ સુધી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝમાં ૭૦૦૦૦ જેટલા પ્રોજેક્ટ તૈયાર કર્યાં હતાં. પરંતુ આ વર્ષે જીટીયુએ ગુજરાતના ગામડાઓમાં રહેતાં લોકોની સમસ્યાને ટેકનિકલી રીતે મોર્ડન ડિઝાઇનીંગ કરવા માટે આ અનોખો પ્રોગ્રામ શરૂ કર્યો છે. જીટીયુના વાઇસ ચાન્સેલર અક્ષય અગ્રવાલ કહે છે કે ‘જીટીયુ પહેલાં ઇન્ડસ્ટ્રીઝની સમસ્યાને ઘ્યાનમાં રાખીને ઇનોવેશન કરતું હતું. સ્ટુડન્ટસ પ્રોબ્લેમને આઇડેન્ટી ફાઇ કરીને ઇનોવેશન કરતાં હતાં પરંતુ હવે સ્ટુડન્ટસ ગામડાંમાં જઇને પ્રોબ્લેમ આઇડેન્ટીફાઇ કરશે, તેમને વિઝ્‌યુલાઇઝ કરીને પ્રોબ્લેમના નિરાકરણ માટે નવી ડિઝાઇન ઇનોવેટિવ કરશે.’ સ્ટુડન્ટસ ગામની ત્રણ પ્રકારની સમસ્યા પર કામ કરી કરશે, ગામના લોકોની લાઇફને વઘુ અનુકૂળ ડિઝાઇન તૈયાર કરવામાં આવશે, ગામનું ઇકોનોમિક સ્ટ્રક્ચર રી-ડિઝાઇન અને અર્બન વિસ્તારની જેમ ગામની જીવન જરૂરી ચીજવસ્તુ માટે નવા ઇનોવેશન કરવામાં તૈયાર કરશે. જીટીયુ ઇનોવેશન કાઉન્સિલ ‘ટેકપીડિયા’ના હિરેનમય મહન્તા કહે છે કે ‘એન્જિનિયરંિગમાં ૪૦ થી ૪૫ સ્ટુડન્ટસ ગામડાઓમાંથી આવે છે જેથી આ સ્ટુડન્ટસ ગામડાઓની સમસ્યાથી વાકેફ હોય છે.

 

જીટીયુના આ પ્રોગ્રામમાં મહત્વના મુદ્દાઓ
- ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના ડીગ્રી, ડિપ્લોમા, એન્જિનિયરંિગ, મેનેજમેન્ટના ચાર લાખ વિદ્યાર્થીઓ જીટીયુ સંલગ્ન વિવિધ ટેકનિકલ સંસ્થાઓ અભ્યાસ કરે છે. આ યુનિવર્સિટીના પ્રાઘ્યાપકો તેમજ વિદ્યાર્થીઓની તકનિકી તજજ્ઞતા રાજ્યના સંપૂર્ણ વિકાસ અર્થે ઉપયોગમાં લઇ શકાય તે માટે વિશ્વકર્મા યોજના ‘પાયલોટ’ પ્રોજેક્ટ ડિઝાઇન કરવામાં આવ્યો છે.
- રૂર્બન વિલેજને દત્તક લેવાના છે.
- ડીગ્રી ઇજનેરી, પોલિટેકનિક અને એમબીએ વિદ્યાર્થીઓને માસિક સ્ટાઇપેન્ડ અનુક્રમે રૂ- ૩૫૦૦, ૩૦૦૦ કે ૪૦૦૦ આ ત્રણમાંથી નક્કી કરેલા પૈસા વિદ્યાર્થીને આપવામાં આવશે.
- વિશ્વકર્મા યોજનાના આયોજન માટે જીટીયુ, વિદ્યાર્થીઓ, ડેપ્યુટી કલેક્ટર, એટીવીટી, પંચાયતોન કર્મચારીઓ માટે ૪ થી ૬ દિવસનો ટ્રેઇનંિગ પ્રોગ્રામ કરવામાં આવશે.
- કેન્દ્રીય વેબ બેઇઝ્‌ડ સોફટવેર બનાવાશે જેમાં ઇન્ડસ્ટ્રીઝ તેમની પ્રોફાઇલ તેમજ કુશળતા માટે જરૂરિયાત માટે રજીસ્ટર કરી શકાશે વિદ્યાર્થીઓ પણ તેમની પ્રોફાઇલ અને વિગતો રજીસ્ટર કરી શકશે, રજીસ્ટ્રેશનની વિગતોથી જરૂરિયાત મુજબ ઇન્ડસ્ટ્રી અને વિદ્યાર્થીઓ એકમેક વચ્ચે આનુસંગિતા સાધી શકાશે.
- ઇન્ડસ્ટ્રીઝ અને વિદ્યાર્થીઓ વચ્ચે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ એન્ટરપ્રેન્યોર મેલા કે કેમ્પના આયોજન કરવામાં આવશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved