Last Update : 21-August-2012, Tuesday

 

જીતવા માટેના ૧૩૭ રન ભારતે ૪૮ ઓવરોમાં કર્યા
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં

ભારતની આખરી વિકેટની અણનમ ભાગીદારીએ ૧૦ રન માટે સાત ઓવરો ઝઝૂમીને લક્ષ્ય પુરૃં કર્યું

ગુજરાતના વિકેટકિપર સ્મીત પટેલે ૪ કેચ ઝડપ્યા

ટાઉન્સવીલ, તા. ૨૦
ભારતની અંડર-૧૯ ટીમે પાકિસ્તાનની અંડર-૧૯ની ટીમને વર્લ્ડકપ અંડર-૧૯ની ક્વાર્ટર ફાઈનલમાં ભારે દિલધડક રોમાંચકતા બાદ બે ઓવર બાકી હતી ત્યારે એક વિકેટથી પરાજય આપ્યો હતો. પાકિસ્તાન ૧૩૭ રનનો જ પડકાર આપી શક્યું હતું. ભારતે ૪૧મી ઓવરના આખરી બોલે નવમી વિકેટ ગુમાવી ત્યારે જીતવા માટે ૧૦ રન બાકી હતા. ભારે તનાવ વચ્ચે રમાયેલી આખરી ઓવરોમાં ભારતે વિજયી ૧૦ રન લેતા સાત ઓવરો રમી હતી. હરમીતસિંઘે ૩૪ બોલમાં ૧૩ અણનમ અને સંદિપ શર્માએ ૨૨ બોલમાં તેને સાથ આપતા અણનમ ૨ રન કર્યા હતા. ગુજરાતના વિકેટકિપર સ્મીત પટેલે ૪ કેચ ઝડપ્યા હતા.
પાકિસ્તાન તરફથી કેપ્ટન બાબર અઝામે ૫૦ અને અદિલે નવમા ક્રમે ૩૫ રન કર્યા હતા. ભારત તરફથી સંદીપ શર્મા અને રવિકાંત સિંઘે ૩-૩ વિકેટ ઝડપી હતી. ભારત તરફથી અપરાજીતે ૫૧ અને ઝોલે ૩૬ રનનું યોગદાન આપ્યું હતું.
પાકિસ્તાન અંડર-૧૯

-

રન

બોલ

અસ્લામ કો.અપરાજીત બો.શર્મા

અઝામ કો.ચાંદ બો.અપરાજીત

૫૦

૧૦૯

હક કો.અપરાજીત બો.શર્મા

વાહેદ કો.પટેલ બો.સિંઘ

૨૭

૪૮

અલી બો.સિંઘ

આફ્રીદી કો.પટેલ બો.સિંઘ

નવાઝ કો.અપરાજીત બો.એચ. સિંઘ

શોહર કો.પટેલ બો.પાસી

૨૬

આદિલ કો.અપરાજીત બો.શર્મા

૩૫

૩૮

અઝીઝુલ્લા કો.પટેલ બો.નાથ

૩૨

હક અણનમ

વધારાના (લેગબાય ૧, વાઈડ ૮, નોબોલ ૪)

૧૩

 

 

 

(૪૫.૧ ઓવરોમાં ઓલઆઉટ)

૧૩૬

 

 

 


વિકેટનો ક્રમઃ ૧-૦ (અસ્લામ ૦.૧) ૨-૦ (હક ૦.૫) ૩-૫૫ (વહીદ ૧૭.૩) ૪-૬૧ (અલી ૧૯.૩) ૫-૬૧ (આફ્રીદી, ૧૯.૪) ૬-૬૨ (નવાઝ ૨૦.૫) ૭-૯૮ (અઝામ, ૩૩.૪) ૮-૯૮ (ઝહિર ૩૩.૧) ૯-૧૩૬ (અઝીઝુલ્લા, ૪૪.૨) ૧૦-૧૩૬ (અદિલ ૪૫.૧)
બોલિંગઃ સંદીપ શર્મા ૮.૧-૦-૨૪-૩, પાસી ૧૦-૧-૧૯-૧, રવિકાંત સિંઘ ૧૦-૦-૪૩-૩, હરમી સિંઘ ૧૦-૦-૨૦-૧, અપરાજીત ૫-૦-૨૩-૧, ચાંદ ૧-૦-૬-૦, નાથ ૧-૧-૦-૦.
ભારત અંડર-૧૯

-

રન

બોલ

ચોપરા કો.આફ્રીદી બો.આદિલ

૧૩

ચાંદ કો.આદિલ બો.હક

અપરાજીત કો. વાહીદ બો.હક

૫૧

૯૭

વિહારી કો.અલી બો.હક

ઝોલ રનઆઉટ

૩૬

૬૨

નાથ કો.આફ્રીદી બો.અઝીઝુલ્લા

પટેલ કો.આફ્રીદી બો.આદિલ

૧૪

૩૨

સિંઘ અણનમ

૧૩

૩૪

પાસી લેગબિફોર અઝીઝુલીયર

૪૦

શર્મા અણનમ

૨૨

વધારાના (લેગબાય ૩, વાઈડ ૭)

૧૦

 

 

 

(૯ વિકેટે ૪૮ ઓવરોમાં)

૧૩૭

 

 

 


વિકેટનો ક્રમઃ ૧-૭ (ચાંદ, ૩) ૨-૭ (ચોપરા, ૩.૧) ૩-૮ (વિહારી, ૫) ૪-૭૪ (ઝોલ, ૨૪.૪) ૫-૮૪ (નાથ, ૨૭) ૬-૧૨૦ (અપરાજીત, ૩૬.૨) ૭-૧૨૪ (પટેલ, ૩૯.૩) ૮-૧૨૫ (પાસી, ૪૦.૩) ૯-૧૨૭ (સિંઘ, ૪૧)
બોલિંગઃ હક ૧૦-૧-૨૩-૩, અદિલ ૧૦-૨-૨૫-૨, અઝીઝુલ્લા ૧૦-૩-૩૦-૩, વાહીદ ૧-૦-૬-૦, નવાઝ ૮-૧-૨૮-૦, ઝહિર ૯-૧-૨૨-૦.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved