Last Update : 21-August-2012, Tuesday

 
 

ગપ્ટીલ સાથે મેકુલમને ઓપનિંગમાં ઉતારીશું
અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

મેકુલમે ૨૦૧૦-૧૧ના છેલ્લા પ્રવાસમાં હૈદ્રાબાદ ટેસ્ટમાં જ ૨૨૫ રનની યાદગાર ઈનિંગ રમી હતી

 

અગાઉની શ્રેણીમાં હરભજને સદી ફટકારી હતી

હૈદ્રાબાદ, તા. ૨૦
ન્યુઝીલેન્ડના કેપ્ટન રોઝ ટેલરે આજે પ્રેક્ટિસ બાદ પત્રકારો જોડે વાતચીત કરવા દરમ્યાન જણાવ્યું હતું કે અમે ભારતની ટીમ અને વાતાવરણથીપુરતા પરિચિત છીએ. છેલ્લે ૨૦૧૦-૧૧ની ટેસ્ટ શ્રેણી અમે ૧-૦થી હાર્યા હતા. પણ અમે ભારતના વિશ્વખ્યાત ટોપ ઓર્ડરને પ્રમાણમાં કાબુમાં રાખ્યા હતા. ત્યારે હરભજનસિંઘે અમારી તક અણધારી રીતે ઝૂંટવી લેતા બે સદી અને અર્ધી સદી ફટકારી હતી. અમે આ વખતે ભારતને જોરદાર જવાબ આપવા માટે સજ્જ છીએ.
ટેલરે જણાવ્યું હતું કે ગપ્ટીલ જોડે ઓપનિંગ બેટિંગ માટે બ્રેન્ડોન મેકુલમને જ અમે ઉતારવાનો નિર્ણય કર્યો છે. મેકુલમે ભારતના અગાઉના પ્રવાસમાં હૈદ્રાબાદ ટેસ્ટમાં જ ૨૨૫ રનની યાદગાર ઈનિંગ રમી હતી. તે વખતે તે ઓપનિંગમાં જ ઉતર્યો હતો.
ન્યુઝીલેન્ડે છેલ્લી બે સીરીઝમાં તેમનો મિડલ ઓર્ડર મજબુત બનાવવાના ધ્યેયથી મેકુલમને ઓપનિંગમાં નહોતો મોકલ્યો. પણ, તેઓનો આ વ્યૂહ નિષ્ફળ ગયો હતો. ન્યુઝીલેન્ડે ગપ્ટીલ જોડે ફ્લાયન,વોલ્ટીંગઅને નિકોલજેવા પાર્ટનર અજમાવ્યા હતા પણ ન્યુઝીલેન્ડ સારી શરૃઆતથી વંચિત રહ્યું હતું.
ટેલરે કહ્યું હતું કે અગાઉ ભારતમાં ભલે પરિણામ અમારી તરફેણમાં ના આવ્યું હોય પણ અમ ે સારૃ રમ્યા છીએ. ૨૦૧૦-૧૧ભારતના પ્રવાસમાં મેકુલમની બેવડી સદી ઉપરાંત વિલિયમ્સે તેની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમતા જ સદી ફટકારી હતી. જો હરભજને મોટી ઈનિંગ ના રમી હોત તો ભારતની અમે કફોડી સ્થિતિ બનાવી હતી.ટેલરે કબુલ્યુ હતુ કે ૨૦૧૦-૧૧ની ટેસ્ટ શ્રેણીમાં વેટોરીએ ૧૪ વિકેટ ઝડપી હતી અને ભારતના શ્રેષ્ઠ બેટસમેનોને પરેશાન કર્યા હતા. આ વખતે તેની અમને ભારે ખોટ સાલશે. અમે ઘરઆંગણે સ્પિનરોને મહત્ત્વ નથી આપતા પણ ભારતમાં અમે ટેલેન્ટેડ સ્પિનરો લઈને આવ્યા છીએ. અમે ભારતને દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ અને સમતોલ ટીમ ધરાવીએ છીએ.ટેલરે એમ પણ કહ્યું હતું કે ભારત હંમેશા તેના ઘરઆંગણે ખૂબ જ સારૃ રમે છ અને તેને હરાવવું મુશ્કેલ હોય છે. ન્યુઝીલેન્ડ છેલ્લી બંને સીરીઝમાં હાર્યું છે. વિન્ડિઝે પણ તેઓને ૧-૦થી હરાવ્યું હતું.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved