Last Update : 14-August-2012, Tuesday

 
ફેશન ફોર્મ્યુલા
 

પહોળા કપાળની સરખામણીમાં જડબુ પાતળુ ંહોય તેના ચહેરાનો આકાર હાર્ટશેપનો કહેવાય છે. બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણનો ચહેરો હાર્ટશેપનો છે. આવા ફેસ પર કેટ સ્ટાઇલ ફ્રેમ સારી લાગે છે. જોકે હાલ પ્લાસ્ટિકની ફ્રેમની ફેશન છે પરંતુ મેટલની ફ્રેમ પસંદ હોય તો તે પણ આ આકારના ચહેરા પર સારી લાગે છે. સનગ્લાસિસનો નીચલો ભાગ રિમલેસ હોય તો વઘુ સારું, વઘુ પડતા પહોળા ખભાની યુવતીઓને રૈગલેન બાંય સારી લાગે છે. આ પ્રકારની સ્લીવ નેકલાઇન પાસેથી તિરછી થઇ જાય છે. આ સ્લીવથી ખભાની પહોળાઇ ઓછી લાગે છે.
હિપ્પીઓ જેવી ઢીલી પેન્ટ જે ધૂંટણથી નીચે સુધી સ્કર્ટ જેવી ઢીલી હોય છે અને થોડા ઇંચ નીચે ગયા બાદ સંકોચાઇ જાય છે. આ પ્રકારના પેન્ટ પ્લેન તથા પ્રિન્ટેડ એમ બન્ને ફેબ્રિકમાં સારા લાગે છે. સાંજની પાર્ટી માટે ડીપ રેડ, બિક્ર રેડ, મોવ, પર્પલ અન ેઇલેકટ્રિક બ્લ્યૂ કલરનું નેઇલ પેન્ટ લગાડવું અને તેની સાથેમેટલિક ટચવાળુ બ્રેસલેટ પહેરવાથી લુક વઘુ સારો લાગશે.
ઓલ્ડ ફેશનના ક્રશ્ડ કમીઝ અથવા કુર્તીઓ બેકાર સમજીને કબાટમાં ઠાંસી રાખ ીહોય તો તેને બહાર કાઢી ઓફ શોલ્ડરમાં બદલી તેના આગળના ભાગ પર ૩થી ૪ ઇંચ પહોળી હેવી લેસ લગાડી શકાય. નાના કદની યુવતીઓને હાઇનેક બ્લાઉઝ અથવા ટોપ સારા લાગે છે. આ ઉપરાંત વેસ્ટકોટ અથવા સ્કિની જીન્સ પણ ટ્રાઇ કરી શકાય. ટ્યૂબ ટોપ અથવા સ્પગેટી અથવા ટેન્ક ટોપ પહેરીને શરમ આવતી હોય તો રોમન લિપિમાં લખેલા વાક્યવાળા ટી શર્ટ પહેરવા.સેલિબ્રિટી તથા અભિનેત્રીઓની આ પસંદગીની ફેશન છે.
અનારકલીની ફેશન પુરબહારમાં છે. જૂની બિનઉપયોગી સાડીઓને અનારકલી ડ્રેસમાં ફેરવી નાખીને સાડીનો ઉપયોગ કરો તેમજ લેટેસ્ટ ડિઝાઇનના પરિધાનનો લાભ ઊઠાવો.
સુડોળ લાંબી ટાંગને દેખાડવા શોર્ટ ડ્રેસ પહેરવાનું મન થતું હોય તો ડેનિમનું શોર્ટ ડિવાઇડેડ સ્કર્ટ પહેરવું સાથે નોટેડ શર્ટ અને પાતળી પરંતુ લાંબો બેલ્ટ પહેરવો.
અસેમિટ્રિકલ કુર્તી પટિયાળા તથા જોધપુરી સલવાર સાથે પહેરવી. ટીનએજર યુવતીઓને સંકોચાયેલા ખભા પસંદ ન હોય તો પોતાના ડ્રેસ સાથે બિશપ સ્લિવ ટ્રાય કરવી. આ પ્રકારની બાંય કાંડા સુધીની લાંબી હોય છે. તેમજ બગલ અને કાંડા પાસે પહોળી હોય છે, જેથી કાંડાની પાસેની તેની પહોળાઇ ઉપરની સરખાણીમાં વઘુ હોય છે.
દિજીતા

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved