Last Update : 21-August-2012, Tuesday

 

ચળવળોમાં અજિત દોવલ, ગુરુમૂર્તિ, ગોવિંદાચાર્યનું ભેજું
રામદેવ-અણ્ણા ટીમના ભ્રષ્ટાચાર આંદોલનોમાં પડદા પાછળ RSS

ઉપવાસ અગાઉ આરએસએસ સંલગ્ન સંસ્થાની બોલાવેલી બેઠકમાં અણ્ણા ટીમ હાજર હતી
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૦
પાટનગર દિલ્હીમાં બેની પ્રસાદ વર્માએ જગાવેલો વંટોળ શમે તે પહેલા અન્ય એક વંટોળીઆએ પાટનગરને ઘેરી લીધું છે. ચાણક્યપૂરીએ નામ પ્રમાણએ પાટનગરનો રાજદ્વારી વિસ્તાર ગણાય છે. તેમાં નરસિંહરાવ સરકારે એક જમીન ફાળવી હતી. હાલમાં આ પ્લોટ પર એક સંસ્થા ચાલે છે. જેનો કબજો પૂર્વ ઈન્ટેલીજન્સ અધિકારીઓ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યકર પાસે છે. તેઓ અહીં એક વિચારપીઠ (થીંક ટેંક) ચલાવે છે અને તાજેતરના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન, ખાસ કરીને બાબા રામદેવના આંદોલન પાછળ આ વિચારપીઠનો હાથ હોવાનું માનવામાં આવે છે.
સરકારે પૂર્વે ફાળવેલા પ્લોટ પર ચાલતી 'વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન' નામની સંસ્થા રામદેવના વડપણ હેઠળ એક ભ્રષ્ટાચાર વિરોધી મોરચો ઊભો કરવો. આ નિર્ણય અણ્ણા હઝારેએ તેમના પ્રથમ ઉપવાસ શરૃ કર્યા તે પૂર્વે થોડા સમય અગાઉ લેવામાં આવ્યો હતો. આ સંસ્થાના ડાયરેકટર અજીત ડોવલ છે. તેઓ ઈન્ટેલીજન્સ બ્યુરોના પૂર્વ વડા છે. આ પ્રથમ એવી સંસ્થા છે. જેમણે બાબા રામદેવ અને અણ્ણા હઝારેને અને તેમના સાથીઓને એક મંચ પર લાવવાના પ્રયાસો પણ કરી જોયા છે.
વર્ષ ૨૦૦૯માં સ્થપાયેલી 'વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન' મુળ તો ૧૯૭૦ના દાયકામાં 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ'ના મંત્રીપદે આવેલા એકનાથ રાનડેનાં માનસ સંતાન 'વિવેકાનંદ કેન્દ્રનું વિકસેલું સ્વરૃપ છે અને હાલમાં પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક પી. પરમેશ્વરન્ના વડપણ હેઠળ ચાલે છે.
ગત વર્ષે એપ્રીલ માસમાં આ સંસ્થાએ આર.એસ.એસ.ના વિચારક કે. એન. ગોવિંદાચાર્યના રાષ્ટ્રીય સ્વાભીમાન આંદોલન સંદર્ભે એક સેમીનાર યોજ્યો હતો. તેમાં કાળા નાણા તેમજ ભ્રષ્ટાચાર એ બન્ને મુદ્દે વિસ્તૃત વિચારણા અને છણાવટ થઈ હતી. આ સેમિનારમાં બાબા રામદેવ અને ટીમ અણ્ણાના સદસ્યો કિરણ બેદી અને અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
૧લી અને બીજી એપ્રિલ એમ બે દિવસના સેમીનારને અંતે 'એન્ટી કરપ્શન ફ્રંટ'ની રચના થઈ હતી. જેમાં બાબા રામદેવ મુખ્ય સંચાલકઅને ગોવિંદાચાર્ય સંયોજક નિમાયા હતા. જેમાં અન્ય સદસ્યો તરીકે ડોવલ, સંઘના સ્વયંસેવક ગુરૃમૂર્તિ ભિષ્મ અગ્નિહોત્રી અને પ્રો. આર. વૈદ્યનાથન નિમાયા હતા. આઈ.આઈ.એમ. બેંગ્લોરના પ્રોફેસર છે. તેમાં ડોવલ અન વેદપ્રતાપ વૈદિકનો પણ સમાવેશ થતો હતો.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved