Last Update : 21-August-2012, Tuesday

 

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ
ઉમરગામ-પારડીમાં ૨, કપરાડા- વલસાડમાં ૧ ઇંચથી વધુ વરસાદ

મોસમનો સૌથી વધુ વરસાદ પારડીમાં ૬૮.૪૪ જ્યારે સૌથી ઓછો ઉમરગામમાં ૨૦.૪૮ ઇંચ

વલસાડ, સોમવાર
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ થોડા દિવસના વિરામ બાદ ગઇકાલ રાતથી ધીમી ગતીએ શરૃઆત કરતાં ઉમરગામમાં ૧૨ કલાકમાં ૨.૪ ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે પારડીમાં ૨, કપરાડા અને વલસાડમાં ૧ ઇંચ વરસાદ નોંધાયો છે.
થોડા દિવસના વિરામ બાદ અને અધિક માસની શરૃઆત સાથે મેઘરાજાએ ધીમી ગતિે વલસાડ જિલ્લામાં આગમન કર્યું છે. ગઇકાલે રાત્રીથી શરૃ થયેલા વરસાદ ધીમી ગતિએ જિલ્લાના પાંચેય તાલુકાઓમાં પડયો હતો. જેમાં સૌથી વધુ ઉમરગામ તાલુકામાં ગઇકાલે રાત્રે ૭થી આજે સવારે ૭ સુધીમાં ૬૦ મીમી (૨.૪ ઇંચ) પડયો હતો. જ્યારે સવારથી સાંજે ૬ વાગ્યા સુધીમાં એક ટીપું પાણી પડયું ન હતું.
વલસાડ જિલ્લાના અન્ય ચાર તાલુકાઓમાં ગઇકાલે રાત્રે ૭ થી આજે સાંજે ૪ વાગ્યા સુધીના ૨૧ કલાકમાં પારડી ૪૧ મી.મી. (૧.૬૪ ઇંચ), કપરાડા- ૩૪ મી.મી. (૧.૩૬ ઇંચ), વલસાડ ૨૩ મી.મી. અને ધરમપુર ૧૯ મીમી. વરસાદ નોંધાયો હતો.
જ્યારે મોસમનો કુલ વરસાદ જોઇએ તો સૌથી વધુ પારડીમાં ૧૭૧૧ મીમી (૬૮.૪૪ ઇંચ), કપરાડા ૧૩૬૩ મીમી (૫૪.૫૨ ઇંચ), ધરમપુર ૧૦૨૬ મીમી (૪૧.૦૪ ઇંચ), વલસાડ ૬૧૯ મીમી (૨૪.૭૬ ઇંચ) અને સૌથી ઓછો ઉમરગામમાં ૫૧૨ મીમી (૨૦.૪૮ ઇંચ) વરસાદ નોંધાયો છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved