Last Update : 21-August-2012, Tuesday

 
મધરાતે નદીના પટમાંથી રેઢા મળી આવતાં પશુઓને
કેટલકેમ્પ ચાલુ નહીં થાય તો શનિવારથી સરપંચોનું આંદોલન

કોટડાસાગાણી તાલુકાના સરપંચોનું અલ્ટીમેટમ ગામોમાં પાણી અને ચારા વગર પશુપાલકો મુશ્કેલીમાં

રાજકોટ, સોમવાર
સમગ્ર સૌરાષ્ટ્રમાં અબોલ પશુઓને પીવાનું પાણી અને ઘાસચારો નહીં મળવાને કારણે પશુપાલકો કફોડી સ્થિતિમાં મુકાયા છે. સૌરાષ્ટ્રની દરેક પાંજરાપોળમાં દિન-પ્રતિદિન પશુઓની સંખ્યા વધતી જ જાય છે. તાલુકા મથકોએ ઘાસનું વિતરણ શરૃ નહીં થતાં અબોલ પશુધનને બચાવવાનું મુશ્કેલ છે. આ સંજોગોમાં તા. ૨૪ ને શુક્રવાર સુધીમાં કેટલકેમ્પ ચાલુ નહીં થાય તો કોટડાસાંગાણી તાલુકાના સરપંચો દ્વારા ઉપવાસ આંદોલન શરૃ કરવામાં આવશે.
રાજકોટ જિલ્લામાં વરસાદ ખેંચાતા ગામે-ગામ રાત્રિ દરમિયાન ગામની સીમમાં પશુપાલકો પોતાના પ્રાણપ્રિય એવા પશુઓને છોડીને જતા રહે છે. કોટડાસાંગાણી તાલુકાના ગામોમાં કયાંય હજુ ઘાસડેપો શરૃ થયા નથી. બીપીએલ કાર્ડ ધરાવતા પશુપાલકોને ઘાસ આપવાનો જે નિયમ કરવામાં આવ્યો છે તે પશુપાલકો માટે કોઇ રીતે ઉપયોગી નથી. કારણ કે જે પશુપાલક પાસે પશુધન હોય છે તેને બીપીએલ કાર્ડ મળતાં નથી.
આ મુદ્દે કોટડાસાંગાણી તાલુકા સરપંચ સંકલન સમિતિએ ગત તા. ૧૩ના રોજ રેલી યોજી મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. તેમાં ઘાસ વિતરણ શરૃ કરવા, કેટલકેમ્પ ચાલુ કરવા અને રાહતકામો શરૃ કરવાની માગણી કરવામાં આવી હતી પરંતુ આ પૈકીના એકપણ કામો શરૃ નહીં થતાં આજે ફરીને મામલતદારને આવેદન પત્ર આપી અબોલ પશુઓના નિભાવ માટે ઘાસની વ્યવસ્થા કરવાની માગણી કરવામાં આવી હતી. જો તા. ૨૪ સુધીમા કેટલકેમ્પ ચાલુ નહીં થાય તો ઉપવાસ આંદોલન શરૃ કરાશે તેવી ચીમકી આપવામાં આવી હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved