Last Update : 21-August-2012, Tuesday

 

કુદરતની અકળ લીલાનું રહસ્ય
મહિલાની જન્મ અને મૃત્યુ તારીખ સરખી

પ્રાંતિજની પૂત્રી અને ભિલોડાના ગઢડા- શામળાજી પરણાવેલી મહિલાની કહાની

 

પ્રાંતિજ,તા.૨૦
જેનો જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. વિધીના લખેલા લેખ કોઈ જાણી શક્યું નથી અને જીવનની દોર કેટલી લાંબી છે તે કુદરત જ જાણે છે પરંતુ, જ્યારે કોઈ મહિલાની જન્મ અને મૃત્યુ તારીખ એક જ સરખી હોય ત્યારે શું સમજવું ? કુદરતની કરામત આગળ સૌ લાચાર છે.
પ્રાંતિજ તાલુકાના રસુલપુર ગામના રામસિંહની પુત્રી ક્રિશ્નાનો જન્મ ૮.૮.૧૯૮૨ના રોજ થયો હતો. જેના લગ્ન ભિલોડા તાલુકાના ગઢડા-શામળાજીમાં નટવરસિંહ ચૌહાણ સાથે કરવામાં આવ્યા હતા. દામ્પત્ય જીવનમાં દંપતીને બે બાળકો પણ અવતર્યા હતા. ક્રિશ્ના ગ્રેજ્યુએટ સુધી ભણી હતી અને સાસરીમાં સૌ કોઈનો પ્રેમ પ્રાપ્ત કર્યો હતો.
ક્રિશ્નાનો હર્યાભર્યો સંસાર હતો પરંતુ, કુદરતને જાણે કે એ મંજૂર નહોય એમ તે એકાએક તાવની બિમારીમાં સપડાઈ હતી અને પૂરતી સારવાર પણ કરવામાં આવી હતી. તાવ જેવી સામાન્ય બિમારી ક્રિશ્નાને હંમેશ માટે છીનવી લેશે એ કલ્પના સરખી પણ માતા-પિતાએ કે પરિવારજનોએ કરી નહી હોય. આઠમો મહિનો અને આઠમી તારીખે ક્રિશ્નાનો જન્મ થયો હતો તે જ દિવસ એટલે કે ૮.૮.૧૨ના રોજ ક્રિશ્નાએ હંમેશ માટે આંખો મીંચી દીધી હતી.
રોજબરોજ અસંખ્ય ઘટનાઓ પ્રકાશમાં આવે છે અને ભૂલાઈ જાય છે પરંતુ, જન્મ તારીખનો મહિનો અને તારીખ તેમજ મૃત્યુની તારીખ અને મહિનો એક જ સરખો હોય તેવા કિસ્સો હજારોમાં નહી બલ્કે લાખોમાં ભાગ્યે જ જોવા મળે છે ત્યારે અહીં એ સ્વાભાવિક પ્રશ્ન ઉદ્ભવે છે કે, કુદરતની લીલા અકળ છે, તેના રહસ્યને પામવું માણસની હાથની વાત નથી.

 

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved