Last Update : 21-August-2012, Tuesday

 

ભેજાબાજે બોગસ પેઢીનામુ બનાવ્યુ
પિતાને નિઃસંતાન બતાવ્યા અને કાકાની કિંમત જમીન પચાવી પાડી

પાદરા તાલુકાના સેજાકુવા ગામની જમીન મુદે પતિ પત્ની સહિત પાંચ ભેજાબાજે સામે ફરિયાદ

પાદરા તા.૨૦
પાદરા તાલુકામાં બોગસ પેઢીનામુ બનાવી સોગંદનામુ કરી વધુ એક જમીન પચાવવાનો કિસ્સો બહાર આવતા ચકચાર મચી હતી. આ અંગે મુળ માલિકે દસ્તાવેજ પુરાવા સહિત પાદરા પોલીસ મથકે ફરિયાદ નોૅધાવતા પોલીસ બોગસ સોગંદનામુ કરનાર તથા મદદગારી કરનાર પંચો સહિત પાંચ સામે ફરિયાદ નોૅધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે સેજાકુવા ગામની સીમમાં આવેલી જમીન વિજય પુરોહિતના માતૃશ્રી સવિતાબેન સાંકળેશ્વર ત્રિવેદીની દીકરી તથા તેમના મામાઓ કાંતીભાઇ સાંકળેશ્વર, દિલીપ સાંગ્ળેશ્વર ત્રિવેદી સતિષ સાંકળેશ્વર ત્રિવેદી તથા તેમના માસી ભાનુબેન તથા મિનાક્ષીબેન જમીનના મુળ વારસદાર હતા તેઓ તા.૨૧-૬-૨૦૧૨ ના રોજ આ જમીનની પાવર ઓફ એટની દ્રારા વિજયભાઇ ચંદ્રકાંત પુરોહિત,(રહે મહાદેવ નગર, પાણીગેટ પાસે વડોદરા) ને હક્ક આપ્યો હતો બેમાસ અગાન ઉપરોકત પાવર આધારે આ જમીનનો વહિવટ ચંદ્રકાંત પુરોહિત સંભાળેલા તા.૨૧-૬-૨૦૧૨ ના રોજ આ જમીન ૨૦૦૫ સુધીમાં રમણભાઇ સાંકળેશ્વર પુરોહિત નામે ચાલતી હોવાથી આ જમીન નકલો કઢાવતા આ જમીન માં પ્રવિણભાઇ જગન્નાથભાઇ ત્રિવેદી (મુળ-સેજાકુવા હાલ અંબિકા નગર, તરસાલી - વડોદરા) ના નામ જણાવ્યા હતા આ બાબતે વિજય પુરોહિતે તપાસ કરતાં તા.૧-૮-૨૦૦૯ ના રોજ વારસાઇ આધારે થયેલાનું તા.૩૦-૬-૧૨ ના રોજ માભલ તથા, અને આ અંગે ની જીણવટભરી તપાસ કરતાં ચોકાવનારી વિગતો સપાટી પર આવી હતી જેમા તેઓના દુરના સગા - વહાલા એજ બારો-બાર ખોટું સોગદનામુ કરી પેઢીનામુ કરી વારસાઇમાં એન્ટ્રી કરાવી, જમીન હડપવા માટે ના ષડયંત્રનો પર્દાફાસ થયો હતો આ અંગે તપાસ કરતા અને જરૃરી દસ્તાવેજો કઢાવતા તેમાં પ્રવિણભાઇ જગન્નાથ ત્રિવેદી એ ખોટુ પેઢીનામુ બતાવી, સોગંદનામુ કરીવીને તેઓના પિતા જગન્નાથ સાંકળેશ્વર ત્રિવેદી ના નાનાભાઇના છોકરો થતો હોય પરંતુ તેઓએ આ જગન્નાથભાઇ સાકળેશ્વરનો છોકરો હોવાનુ ખોટુ પેઢીનામુ દર્શાવી, તેમજ રમણભાઇ સાંકળેશ્વરને કોઇ સંતાન નહી હોવાનુ જણાવી તે પોતાને સીધી લીટીના વારસદાર પોતે ખોટુ કરી આ જમીન તેઓના નામ કરાવી દીધેલ હતુ બોગસ પેઢીનામા આધારે એન્ટ્રી પડાવી જમીન નામ કરાવવાના કૈાભાંડમાં મુખ્ય ભેજાબાજ પ્રવિણભાઇ જગન્નાથ ત્રિવેદી તેમના પત્ની ઉષાબેન તેમજ પેઢીનામાં માં પંચો તરીકે સહી કરનાર સેજાકુવા ગામના અમીન રજનીકાંત સોમાભાઇ, અરવિંદભાઇ જશુભાઇ વાળંદ તેમજ જશવંતગીરી રણછોડગીરી ગોસ્વામી સહિત પાંચ વિરૃધ્ધ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved