Last Update : 21-August-2012, Tuesday

 

પદ્મિની કોલ્હાપુરે શાહીદની માતાની ભૂમિકામાં

- રાજ કુમાર સંતોષીની ફિલ્મ

 

રાજ કુમાર સંતોષીની શાહીદ કપૂર સ્ટારર ફિલ્મ ફટા પોસ્ટર નિકલા હીરોમાં પદ્મિની કોલ્હાપુરે શાહીદની માતાની ભૂમિકા નિભાવશે.સંતોષીની આ ફિલ્મ ૨૦૦૯માં આવેલી અજબ પ્રેમકી ગજબ કહાનીની જેમ કોમેડી નથી પણ તે માતા-પુત્રના સંબંધને લગતી ફેમિલી ડ્રામા છે. આ ફિલ્મમાં પદ્મિનીનો રોલ બેટા ફિલ્મના અરૃણા ઇરાનીના રોલને મળતો આવે છે.

 

Read More...

સોનમ કપૂરે મિત્રધર્મ નિભાવ્યો

- જેક્લિનને બર્થ ડે ગિફ્ટ મોકલી

 

એક્ટિંગ કરતાં તેની સ્ટાઇલ આઇકોનિક ડ્રેસિંગ સેન્સ અને નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી બોલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂરે જેક્લિન ફર્નાન્ડિઝને તેના જન્મદિને કપકેક ગિફ્ટ કરી. જેક્લિનને તેના જન્મદિને એકલું ન લાગે એ માટે થઇને સોનમે તેનો મિત્રધર્મ નિભાવ્યો અને આ ગિફ્ટ મોકલી હતી.

Read More...

સૈફ અલી ખાન ખૂબ સપોર્ટિવ છે

i

- દીપિકાનો સૈફ વિશે અભિપ્રાય

 

દીપિકા પદૂકોણે અને સૈફ અલી ખાનની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ પડે છે. તેથી જ આ જોડીએ આપેલી બંને ફિલ્મો હીટ રહી છે. દીપિકાનું તેના કો-સ્ટાર વિશે માનવું છે, કો-સ્ટાર ફિલ્મમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. તેનો સપોર્ટ અને એન્કરેજમેન્ટ ખૂબ અસરકારક સાબિત થાય છે.

Read More...

મને પ્રોડયુસર દ્વારા ટોર્ચર કરવામાં આવતી હતી

- જીયા માણેકની સ્પષ્ટતા

 

ગોપી વહુ ઉર્ફ જીયા માણેકે સિરીયલ કેમ છોડી દીધી ખબર છે? એને ટોર્ચર કરવામાં આવતી હતી એટલે. ના..ના... તમે માનો છો એમ સિરીયલમાં એની સાસુ દ્વારા નહીં પણ સિરીયલના પ્રોડયુસર દ્વારા જીયાને ટોર્ચર કરવામાં આવતી હતી અને આ જ કારણથી તેણે સિરીયલ છોડીવી પડી એવું જીયાનું કહેવું છે.

Read More...

ઇશા ગુપ્તા બોલિવુડની નવી સ્ટન્ટ ગર્લ?

- વીસ ફૂટ ઊંચેથી છલાંગ લગાવી

એક્ટ્રેસ ઇશા ગુપ્તા મક્કમ પગલે બોલિવુડમાં તેનું સ્થાન બનાવવાના પ્રયત્નો કરી રહી છે. તે કેટલી પ્રોફેશનલ છે અને તેના કામ માટે સમર્પિત છે તેનું તાજું ઉદાહરણ રાઝ-૩ના સેટ પર જોવા મળ્યું. ફિલ્મમાં ચેલેન્જિંગ શોટ પણ ઇશાએ બખૂબીથી પરફોર્મ કર્યો અને બધાંની તારીફ મેળવી.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, થોડા સમય પહેલાં જ ઇશાએ જીવતા વંદા સાથે શોટ આપવાનો હતો.

Read More...

રોહિત શર્મા કોની અદા પર ક્લિન બોલ્ડ થયો?

- ભારતીય ક્રિકેટ ટીમનો સભ્ય

ક્રિકેટ અને બોલિવુડ બંને ફિલ્ડ હંમેશાંથી ગ્લેમરસ રહ્યા છે અને બંનેનું કનેક્શન પણ ઘણું જૂનું છે. મહેન્દ્રસિંઘ ધોની, યુવરાજ સિંઘ, હરભજન સિંઘ, ઝાહીર ખાન વગેરેના નામ બોલિવુડ એક્ટ્રેસ સાથે જોડાઇ ચૂક્યા છે. આ બધાંમાં વધુ એક ક્રિકેટરનું નામ સામેલ થવા જઇ રહ્યું છે. બંદાનું નામ છે રોહિત શર્મા. રોહિત શર્મા બ્રિટિશ મોડેલ ટર્ન બોલિવુડ એક્ટ્રેસ સોફિયા હયાતની અદાઓથી ક્લિન બોલ્ડ થયો હોવાનું કહેવાઇ રહ્યું છે.

Read More...

સંજય લીલા મેરી કોમ વિશે ફિલ્મ બનાવશે

-મેરીએ ઓલિમ્પિક્સમાં મેડલ મેળવ્યો હતો

તાજેતરના ઓલિમ્પિક્સમાં બોક્સંિગનો મેડલ જીતી લાવીને ભારતને ગૌરવ અપાવનારી મેરી કોમ વિશે સંજય લીલા ભણસાલી એક ફિલ્મ બનાવશે.

સાવરિયા અને બ્લેક દરમિયાન સંજય સાથે કામ કરી ચૂકેલા ઉમંગ કુમારે મેરી કોમની સંઘર્ષકથા પરથી સ્ક્રીપ્ટ બનાવી હતી. એ સ્ક્રીપ્ટ તેણે સંજયને દેખાડતાં સંજય પ્રભાવિત થયા હતા અને એમણે આ સ્ક્રીપ્ટ પરથી ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો હતો.

Read More...

યશ ચોપરાએ શ્રીદેવીને કોમ્પ્લિમેન્ટ્સ આપ્યા,આવનારી ફિલ્મ માટે શુભેચ્છા પાઠવી

હવે આમિર ખાન અને ઇમરાન ખાન આગામી ફિલ્મ ‘પીકે’માં સાથે ચમકશે

Entertainment Headlines

સંજય દત્તે જર્મનીમાં ધૂંટણનું ઓપરેશન કરાવ્યું
ફિલ્મ સર્જક પ્રકાશ ઝાને હવે રૂા. ૧૦૦ કરોડની કલબમાં સામેલ થવાની ઇચ્છા
પનવેલના ફાર્મ હાઉસમાં સલમાન ખાન એક ભવ્ય પાર્ટી યોજશે
તરુણ મનસુખાની કરણ જોહર અને પ્રિયંકા ચોપરાના સંબંધ સુધારવા માગે છે
સાજિદ ખાન દિગ્દર્શિત ફિલ્મના મૂહુર્ત શોટનું યુ ટ્યૂબ પર જીવંત પ્રસારણ કરાશે
પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે

Ahmedabad

ઓફિસનાં તાળાં તોડીને ૧૦૦ રેસીપીની ફોર્મ્યુલા ચોરાઈ!
MBA- MCA ની કોલેજોમાં ૭૬૫૭ બેઠકો ખાલી રહી
આજે સંવત્સરી ઃ સ્થાનકવાસી જૈન સમાજનાં પર્યુષણની સમાપ્તિ થશે

આસારામ અને નારાયણ સાંઇને ૨૨મીએ હાજર રહેવા ફરમાન

•. ભાજપ સંગઠનના કેટલાક નેતાઓને ચૂંટણી લડવા નહીં મળે
[આગળ વાંચો...]
 

Baroda

મોટેરાના મિતલબેન નર્મદા ડેમના પાંચ લાખમાં પ્રવાસી બન્યાં
પિતાને નિઃસંતાન બતાવ્યા અને કાકાની કિંમત જમીન પચાવી પાડી
ઘરનું ઘર યોજનાના ફોર્મ લેવા ધક્કા મુક્કી, મારામારી, અંધાધૂંધી

કંપનીઓનાં સંચાલકો તેમજ કેટલાક એજન્ટોની સાંઠગાંઠ

ડભોઈ અને પાવીજેતપુરમાં સાત ઈંચ, વડોદરામાં ચાર ઈંચ
  [આગળ વાંચો...]
 

Surat

સુરતથી સૌરાષ્ટ્રીયનો ૩૫ મિનીટમાં ભાવનગર પહોંચી શકશે
કારખાનેદારે રૃ।.૧ લાખની લાલચમાં ૧૫૦૦૦ની બે વીંટી ગુમાવી
સુરતમાં સવારે-બપોરે ધોધમાર વરસાદ બાદ ફરીથી ઉકળાટ
આઉટર રીંગરોડ પર રેસીડન્સ ઝોન બનાવવા કાર્યવાહી શરૃ
કોંગે્રસની ઘરનું ઘરની યોજના માટે સુરતમાં બે લાખ ફોર્મ વહંેચાયા
  [આગળ વાંચો...]
 

South Gujarat

લોટરીની લાલચમાં મોબાઇલમાં રૃ.૩૨ હજારનું રીચાર્જ કરાવી દીધું
વાપીના ચલામાં બંધ બંગલામાંથી ૧૨.૫૦ લાખની માલમત્તાની ચોરી
ઓળખકાર્ડની અટપટી પ્રક્રિયાથી માછીમારોમાં આક્રોશ
ઉમરગામ-પારડીમાં ૨, કપરાડા- વલસાડમાં ૧ ઇંચથી વધુ વરસાદ
ડમ્પરમાં બાઇક ભટકાતાં ઉકાઇના આસી. ઇજનેર સહિત બેના મોત
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ઠાસરા તાલુકાના મરઘાકૂઈ ગામે નામંજુર એન્ટ્રી મંજુર કરવાનું કૌભાંડ
સિંચાઈ પાણી ન મળતા આજથી ખેડૂતોના ઉપવાસ
ઉમરેઠ તાલુકાના ગામડાંઓમાં લીલાં વૃક્ષોનું આડેધડ નિકંદન

ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો અને ફળફળાદીનું સરેઆમ વેચાણ

આણંદ-વિદ્યાનગરમાં ડિજિટલ મ્યુઝિકનો લાખો રૃપિયાનો કારોબાર
  [આગળ વાંચો...]
 

Saurastra

કેટલકેમ્પ ચાલુ નહીં થાય તો શનિવારથી સરપંચોનું આંદોલન
સૌરાષ્ટ્રમાં 'ઘરના ઘર' માટે ફોર્મ લેવા ધસારો, અંધાધૂંધીઃ જૂનાગઢમાં ૮ને ઈજા

ઉના, વેરાવળ, સુત્રાપાડા, તાલાલા પંથકમાં અડધાથી એક ઈંચ વરસાદ

કેમિકલથી પકવાતા કેળાનું ધૂમ વેચાણઃ આરોગ્ય માટે જોખમરૃપ
કોટડાસાંગાણીના રામોદ પંથકમાં ભારે હૈયે વાવેતર ઉપાડતા ખેડૂતો
  [આગળ વાંચો...]
 

Bhavnagar

રાજસ્થાનનો કુખ્યાત અપરાધી બે અપહૃત યુવતી સાથે ઝડપાયો
માત્ર સીટી વિસ્તારના સર્વેક્ષણના આધારે ભાવનગર તાલુકો અછતગ્રસ્ત યાદીમાંથી બાકાત !
વલભીપુરના ઘણા ગામોએ એસ.ટી. જોઇ નથી
તળાજા તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રો દાળ, તેલના જથ્થાના અભાવે બંધ થવાના આરે
મહુવા મ્યુનિ હોસ્પિટલને સિવિલનો દરજ્જો આપવાનો પ્રશ્ન છ વર્ષથી લટકતો
  [આગળ વાંચો...]
 

North Gujarat

ખરીફ પાકને જીવતદાન મળ્યું પરંતુ ભારે વરસાદના અભાવે નદી-તળાવો અને ડેમમાં પાણીની નહીવત આવક

મહિલાની જન્મ અને મૃત્યુ તારીખ સરખી
કપરૃપુરની યુવતીનું અપહરણ કરી એક લાખની લૂંટ ચલાવી

ઊંઝામાં એરંડા બજારમાં તેજીથી ૩૫ ટકા વાવેતર વધ્યું

મહેસાણામાં ઘરનું ઘર યોજના અંતર્ગત ફોર્મ મેળવવા પડાપડી

  [આગળ વાંચો...]
 

 


 

Gujarat

કચ્છમાં વરસાદની ૯૬ અને પોરબંદરમાં ૯૨ ટકા ઘટ
કોંગ્રેસે 'ઘરનું ઘર'નાં ર૭ લાખ ફોર્મ વહેંચ્યાઃ મહિલાઓની લાઈનો લાગી

ગુજરાતમાં CNG ઉપરના ઊંચા વેટના મુદ્દે અરૃણ જેટલીનું મૌન

કોઈ મંત્રીને પોતાની બેઠક બદલવા મંજૂરી નહીં મળે ઃ સ્થાનિક ઉમેદવારને તક
પાંચ વર્ષમાં ૩ લાખથી વધુ ગૌવંશની કતલઃ માલધારીઓ આંદોલન કરશે
 

International

૨૧ વર્ષીય ભારતીય મૂળની યુવતીએ ૧૨ ટનની ડબલ ડેકર બસ વાળથી ખેંચી

જાપાનના રાષ્ટ્રવાદી કાર્યકરો વિવાદિત ટાપુ પર પહોંચતા ચીન સાથે વિવાદ
માઈક્રોવેવ ઊર્જાથી મળનું વીજળીમાં રૃપાંતર કરતું શૌચાલય બનાવાયું

રશિયામાં આત્મઘાતી વિસ્ફોટ ૭ લોકોનાં મોત

  પાક.માં કુરાનના પાના બાળવા માટે ૧૧ વર્ષની છોકરીની ધરપકડ
[આગળ વાંચો...]
 

National

ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
[આગળ વાંચો...]

Sports

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
[આગળ વાંચો...]
 

Business

યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved