Last Update : 21-August-2012, Tuesday

 

વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે

 

એક વાત તો ખૂબ સાચી છે કે જ્યારે કોઈ કલાકારનો સિતારો ચમકતો થાય ત્યારે તેણે પોતાના તમામ સ્વપ્નાઓને સાકાર કરી લેવા જોઈએ કે જેથી ભવિષ્યમાં ક્યારેય તેણે અફસોસ કરવાનો વારો ના આવે ! પાકિસ્તાનની અભિનેત્રી વીણા મલિક આજકાલ બોલીવુડમાં પોતાની સેક્સી અદાઓ, બયાનો અને નખરાઓને લીધે મીડિયામાં ઘણી ચમકવા માંડી છે. પરીણામે સ્વયં વીણા પણ એ વાતથી વાકેફ છે કે તેનો પડ્યો બોલ ઝિલનારા બોલીવુડમાં ઘણા બધા નિર્માતાઓ મોજુદ છે. આથી લેટેસ્ટમાં એમ જાણવા મળ્યું છે કે વીણા મલિક હવે ફિલ્મમાં ગીત પણ ગાશે !
આમેય વીણા મલિકને ગીતો ગુન-ગુનાવવાનો ઘણો શોખ છે. તદ્દન નવરાશની પળોમાં જ્યારે તે બેઠી હોય છે ત્યારે તેના મનમાં કોઈક ને કોઈક ગીતની કડી રમ્યા જ કરતી હોય છે. આમ તો વીણા મલિકનું નાના મોટા કારણો માટે જ ચર્ચામાં રહેતું સંભળાયું હતું પરંતુ હવે સારા કાર્યો માટે તેનું નામ ઉજાગર થવા માંડ્યું છે ! ‘‘ધ ડર્ટી પિક્ચર’’ ફિલ્મની કન્નડ ભાષામાં તૈયાર થનારી રિમેકમાં વીણા મલિક ગીત ગાશે. વીણા મલિકનું એવું કહેવું છે કે બોલીવુડ ખરેખર ખૂબ જ સુંદર છે પરંતુ મારૂ એક સપનું છે મારે એક સંિગર પણ બનવું છે ! અત્યારે તો વીણા મલિક એ મ્યુઝિક આલ્બમ માટે કામ કરી જ રહી છે. આની સાથે સાથે તે બોલીવુડની ફિલ્મોમાં ગીતો તો ગાશે જ સાથે તે ફિલ્મોમાં પોતે એક્ટીંગ પણ કરશે ! કન્નડ ભાષામાં તૈયાર થનારી ‘‘ધ ડર્ટી પિક્ચર’’માં એક પાર્ટી સોન્ગ હશે અને વીણાને પુરો વિશ્વાસ છે કે તેણે તે પાર્ટી માટે પોતાના કંઠે ગાયેલું ગીત લોકોને જરૂર પસંદ પડશે જ. પોતાની ઘેટા-ચાલ માટે વિખ્યાત બનેલા બોલીવુડના નિર્માતાઓને, જો વીણાનું ગીત હીટ સાબિત થશે તો, તેના ઘરે લાઈન લગાવતા નિહાળી શકાશે !
આમ પણ જ્યારે વિવાદમાં રહેવાનું હોય ત્યારે વિણા મલિક હંમેશા આગળ જ રહે છે પણ હવે તેને આ વાત સમજાઈ ચૂકી છે કે જો બોલિવુડમાં ટકવું હશે તો માત્રને માત્ર મીિયામાં ચમકતા રહેવાની હરકતો કરવાથી કે પબ્લિસીટી સ્ટંટ કરવાથી નહી ચાલે. જ્યારે વાત આવે છે એક્ટંિગની ત્યારે પણ વિણા જે દર્શકોને ગમે તેવા જ લૂકમાં તેમની સમક્ષ જવાનું પસંદ કરે છે. તેને લાંબા રસ્તે જવા કરતાં શોર્ટ કટ વઘારે પસંદ છે અને એટલે જ તેણે ડર્ટી પિક્ચરમાં કામ કરવાનું નક્કી કર્યું છે. તેને આ વાતની પણ ખબર છે કે દર્શકોને તેનું આ કામ ચોક્કસ પસંદ પડશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved