Last Update : 21-August-2012, Tuesday

 

શેરબજારમાં નીચું વળતર છૂટતા
આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 

શેરબજારમાં ખાસ વળતર મળી રહેતું નહીં હોવાથી શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરો આકર્ષક વળતર મેળવવા ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ નજર દોડાવી રહ્યા છે. ચાલુ વર્ષના એપ્રિલથી જુલાઈના સમયગાળા દરમિયાન રોકાણકારોએ ડેટ્ ફન્ડસમાં રૃપિયા ૪૫૦૦૦ કરોડ ઠાલવ્યા છે. ગયા વર્ષની સરખામણીએ આ ૬૫ ટકાનો ઉછાળો છે.
રિટેલ ઈન્વેસ્ટર જ્યાં વળતર સારું હોય તેવી કોઈપણ એસેટ કલાસ તરફ વળતું હોય છે, એમ એક ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસના માર્કેટિંગ વિભાગના વડાએ જણાવ્યું હતું. આ નવું નથી. ૨૦૦૦ની સાલમાં પણ ડેટ્ ફન્ડોએ સારું વળતર ચૂકવ્યું હતું અને રિટેલ રોકાણકારોને તેમાં વ્યાપક રસ જાગ્યો હતો. છેલ્લા એક વર્ષથી ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસમાં સરેરાશ ૯.૫૦ ટકા જેટલું વળતર છૂટી રહ્યું છે જ્યારે ઈક્વિટીમાં માત્ર પાંચ ટકા વળતર છૂટે છે.
ઈન્ડેકસેસનના લાભને કારણે ઊંચા વેરા માળખામાં આવતા રોકાણકારોને ડેટ્ ફન્ડ પર મળતા વળતર પર નીચો વેરો લાગે છે, આને કારણે તેઓ બેન્ક ડિપોઝિટ કરતા ડેટ્ ફન્ડસ સામે વધુ આકર્ષાય છે. આવા ફન્ડ લિક્વિડ પ્રકારના હોવાથી તેનો પણ લાભ મળે છે.
શ્રેષ્ઠ ડેટ્ ફન્ડોએ ટૂંકા ગાળાના કોર્પોરેટ બોન્ડસ, હોલસેલ ડિપોઝિટ અને કમર્સિઅલ પેપર્સમાં ઊંચા વ્યાજ દરે રોકાણ કરીને દ્વીઅંકમાં વળતર મેળવી રહી છે. માર્ચ ૨૦૧૨ના અંતે ડેટ્ ફન્ડસની કુલ એસેટસમાં ૩૬ ટકા એસેટસ હાઈ નેટ વર્થ વ્યક્તિઓ ધરાવતી હતી, જે બે વર્ષ અગાઉ વીસ ટકા ધરાવતા હતા, એમ એએમએફઆઈના આંકડા જણાવે છે. નાના રોકાણકારોનો પણ રસ જાગી રહ્યો છે.
માર્ચ ૨૦૧૨ના અંતે ડેટ્ ફન્ડસની કુલ એસેટસમાં વ્યક્તિગત રોકાણકારોનો હિસ્સો ૪૪ ટકા હતો જે બે વર્ષ પૂર્વે ૨૬ ટકા હતો. રોકાણકારો ડેટ્ ફન્ડસનો ઉપયોગ કામચલાઉ રોકાણ સાધન તરીકે ન કરે અને તેમને વહેલા એકઝિટ કરવાથી રોકવા માટે ફન્ડ હાઉસો ઊંચા એકઝિટ લોડસ રાખે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved