Last Update : 21-August-2012, Tuesday

 

સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી

વિશ્વ બજારમાં ઉભરા જેવા ઉછાળા ઃ મુંબઈમાં બિલમાં ચાંદીની અછત વધતાં કેશમાં રૃ.૫૦૦ નીચે બોલાતા ભાવો !

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,સોમવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે હવામાન મિશ્ર રહ્યું હતું. સોનામાં ભાવો વધતા અટકી પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યા હતા. જયારે ચાંદીના ભાવો આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના રૃ.૨૦થી ૩૦ ઘટયા હતા જયારે ચાંદીના ભાવો કિલોના રૃ.૪૦ વધી આવ્યા હતા. સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૩૦૦૭૦ વાળા આજે રૃ.૩૦૧૦૫ ખુલી રૃ.૩૦૦૫૦ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૦૨૧૦ વાળા રૃ.૩૦૨૪૦ ખુલી રૃ.૩૦૧૮૦ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૦૨૧૦ વાળા આજે રૃ.૩૦૨૪૦ ખુલી રૃ.૩૦૧૮૦ બંધ રહ્યા હતા. આમ સોનાના ભાવો આજે આરંભમાં ઉંચા ખુલ્યા પછી ઘટી ગયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના ૧૬૧૬થી ૧૬૧૬.૫૦ ડોલર વાળા ઉંચામાં ૧૬૨૦.૧૦ થયા પછી ઘટી ૧૬૦૯.૭૦ થઈ સાંજે ૧૬૧૧.૬૦ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈ બજારમાં પણ આજે સોનામાં વિશ્વ બજાર પાછળ ઉછાળે માનસ વેંચવાનું રહ્યું હતું. નવી માંગ પણ પાંખી રહી હતી, દરમિયાન મુંબઈમાં આજે ચાંદીના ભાવો ૯૯૯ના કિલોના રૃ.૫૪૬૩૦ વાળા રૃ.૫૪૭૬૦ ખુલી રૃ.૫૪૬૭૦ બંધ રહ્યા હતા. સાંજે ભાવો રૃ.૫૪૬૦૦થી ૫૪૬૫૦ તથા કેશમાં ભાવો રૃ.૫૪૦૫૦થી ૫૪૧૦૦ બોલાતા હતા. બિલમાં માલોની અછત રહેતાં ચાંદીમાં બિલના ભાવો તથા કેશના ભાવો વચ્ચેનો તફાવત હાલ વધીને રૃ.૫૦૦ જેટલો થઈ જતાં બજારમાં આર્થિક બતાવાઈ રહ્યું હતું. દરમિયાન, વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવો ૨૮.૧૧ ડોલર વાળા ઉંચામાં ૨૮.૨૧થી ૨૮.૨૨ ડોલર બોલાયા પછી ફરી તૂટી ૨૮ ડોલરની અંદર જતા રહી ૨૭.૯૨ ડોલર થઈ સાંજે ૨૭.૯૮ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં યુરો ઘટતાં તથા યુરો સામે ડોલર વધી આવતાં વિશ્વ બજારમાં સોનામાં ઉછાળે હેજફંડો વેચવાલ રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં સોનામાં હવે નીચામાં ૧૬૦૫ ડોલરના ભાવો પછી ૧૬૦૫ ડોલરના ભાવો પછી ૧૫૮૫ તથા ત્યાર પછી ૧૫૪૫ ડોલરના ભાવો મહત્ત્વના સપોર્ટ લેવલ મનાઈ રહ્યા છે. વિશ્વબજારમાં સોનામાં ઉંચામાં મહત્ત્વના પ્રતિકાર લેવલ્સ ૧૬૨૫ ડોલર પછી ૧૬૪૫ તથા ત્યાર પછી ૧૭૦૦ ડોલરના રહ્યા છે. દરનમિયાન, દિલ્હી બજારમાં આજે ચાંદીના ભાવો હાજડરમાં રૃ.૩૦૦ વધી રૃ.૫૪૪૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૨૦ ઘટી રૃ.૫૩૬૨૦ રહ્યાના સમાચારો હતા. ત્યાં સોનાના ભાવો આજે રૃ.૧૦ વધી ૯૯.૫૦ના રૃ.૩૦૨૫૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૪૫૦ રહ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved