Last Update : 21-August-2012, Tuesday

 

યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર

ચીનની ધિરાણ નીતિ મુદ્દે ઢીલા વલણે એશિયાના બજારમાં નરમાઈ ઃ યુરોપમાં સાંકડી વધઘટ

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. ૨૦
રમઝાન ઇદ નિમિત્તે આજે મુંબઈ શેરબજારો સાથે એશીયાના કેટલાક શેરબજારો બંધ રહ્યા હતા. જ્યારે ચાલુ રહેલા કેટલાક દેશોના બજારોમાં જાપાનના ટોક્યો શેરબજાર, હોંગકોંગના હોંગકોંગ શેરજાર, ચીનના સાંઘાઈ શેરબજારોમાં ચીન દ્વારા ફુગાવા-મોંઘવારીના પ્રમુખ જોખમે ધિરાણ નીતિને હાલ તુરંત વધુ હળવી નહીં કરવાના નિર્દેશે ફેલાયેલી ચિંતા અને આર્થિક મંદ વૃદ્ધિ તથા કોર્પોરેટ પરિણામો નબળા નીવડતા વૈશ્વિક અર્થતંત્ર વધુ ડામાડોળ બનવાના સંકેતે એકંદર નરમાઈ જોવાઈ હતી.
યુ. એસ- અમેરિકાના કન્ઝયુમર કોન્ફીડેન્સમાં સુધારો-રીકવરી આવ્યા બાદ એક તરફ વૈશ્વિક આર્થિક રીકવરીની આશા હતી, પરંતુ ચીને ફુગાવા- જોખમને અગ્રીમતા આપી પાછલા મહિનામાં નિકાસોમાં તીવ્ર ઘટાડા અને ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ વ્યાજ દરોમાં બે વખત ઘટાડા છતાં ધીમી પડયાના આંકડાએ નવો વ્યાજ દર ઘટાડો- ધિરાણ અંકુશો વધુ હળવું કરવાનો ઇન્કાર કરતા એશીયાના બજારો પર નેગેટીવ અસરે સાંકડી વધઘટે એકંદર નિરસતા વચ્ચે નરમાઈનો ટોન રહ્યો હતો. ચીનનો સાંઘાઈ કોમ્પોઝિટ ૭.૯૩ પોઈન્ટ ઘટીને ૨૧૦૭ હોંગકોંગ શેરબજારનો હેંગસેંગ ઇન્ડેક્ષ ૧૧.૮૦ પોઈન્ટ ઘટીને ૨૦૧૦.૨૧, જાપાનનો નિક્કી ઇન્ડેક્ષ ૮.૬૬ પોઈન્ટ વધીને ૯૧૭૧.૬૦, તાઈવાન વેઇટેજ ૩૬.૦૧ પોઈન્ટ ઘટીને ૭૪૩૧.૯૧, દક્ષિણ કોરિયાનો કોસ્પી ૧૯૪૬ રહ્યા હતા.
યુરો ઝોનની ઋણ કટોકટી પર ચર્ચા માટે મિટિંગ પૂર્વે જર્મનીનો ડેત્ર સુધર્યોઃ અન્ય બજારોમાં સાંકડી વધઘટ
યુરોપના દેશોના નેતાઓની યુરો જોનની ઋણ કટોકટી પર ચર્ચા માટે મીટિંગ યોજાતા પૂર્વે યુરોપના બજારોમાં સાંકડી વધઘટ રહી હતી. ગત અઠવાડિયે ૧૩ મહિનાની ઊંચી સપાટીએ યુરોપીએ શેરો પહોંચી ગયા હતા. ગ્રીસ અને જર્મની વચ્ચે ઘર્ષણ અને સમાધાનનો દોર જોવાયા બાદ હવે યુરોપની નીતિના ઘડવૈયાઓ રાજા પરથી પાછા ફર્યા બાદ કટોકટીને પહોંચી વળવા કયા નવા પગલાં લેશે એના પર નજરે સાંજે યુરોપના બજારોમાં નજીવી વધઘટ હતી. અલબત્ત યુ.એસ. નિયામકોએ યુરોપની ચાર બેંકો વિરુદ્ધ મની લોન્ડરીંગ કાયદાના ઉલ્લંઘનની તપાસ કર્યાના અહેવાલે જર્મનીમાં ડોઈશ બેંક સહિત બેકિંગ શેરોમાં નરમાઈ હતી. યુરોપના બજારોમાં બપોરે લંડન શેરબજારનો ફુત્સી ૯ પોઈન્ટનો ઘટાડો, જર્મનીનો ડેક્ષ ૩૨ પોીન્ટનો સુધારો,ફ્રાંસનો કેક-૪૦ ઇન્ડેક્ષ બે પોઈન્ટનો સુધારો અને સ્વીઝ માર્કેટ ઇન્ડેક્ષ ૧૦ પોઈન્ટનો ઇરાદો બતાવતા હતા.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved