Last Update : 20-August-2012, Monday

 

ન્યુઝીલેન્ડની ટેસ્ટ ટીમનું ભારતમાં આગમન
ટેલરનો આત્મવિશ્વાસઃજોરદાર દેખાવ કરીને ભારતને દબાણ હેઠળ લાવીશું

ઇજાગ્રસ્ત વેટોરીની ખોટ પડશે ઃ પ્રથમ ટેસ્ટ ૨૩મી ઓગસ્ટથી શરૃ થશે

હૈદરાબાદ,તા.૧૯
ભારત સામેની બે ટેસ્ટની શ્રેણી રમવા માટે ન્યુઝીલેન્ડની ટીમનું આગમન થયુ હતુ. ટેલરની કેપ્ટન્સી હેઠળની ન્યુઝીલેન્ડની ટીમમાં તેમનો સ્ટાર ઓલરાઉન્ડર વેટ્ટોરી ગેરહાજર છે. જો કે આજે હૈદરાબાદમાં પ્રથમ પ્રેક્ટિસ સેશન બાદ ટેલરે ભારે આત્મવિશ્વાસ સાથે કહ્યું હતુ કે, અમે ટેસ્ટમાં જોરદાર દેખાવ કરીને ભારતને દબાણ હેઠળ લાવીશું. અમારા ખેલાડીઓ ભારતનો સામનો કરવા માટે તૈયાર છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટની શ્રેણીનો પ્રથમ મુકાબલો ૨૩મી ઓગસ્ટથી હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં શરૃ થશે.
પ્રથમ ટ્રેનિંગ સેશન બાદ ટેલરે કહ્યું કે, ભારત સામે તેના ઘરઆંગણે રમવું મોટા પડકાર સમાન છે. ઘરઆંગણાની પરિસ્થિતીમાં તો ભારતીય ટીમને હરાવવી ખુબ જ મુશ્કેલ હોય છે. અમારે તમામ તકોનો લાભ ઉઠાવતા જોરદાર વળતો હુમલો કરીશું. ન્યુઝીલેન્ડની ટીમ એક પણ પ્રેક્ટિસ મેચ વિના જ રમવા ઉતરવાની છે, જેના કારણે તેમના દેખાવ પર કોઇ અસર નહીં પડે તેમ ટેલર માને છે. નોંધપાત્ર છે કે અગાઉ પણ જ્યારે ન્યુઝીલેન્ડ ભારત આવ્યું ત્યારે તેઓ પ્રેક્ટિસ મેચ રમ્યા નહતા અને તેમ છતાં શ્રેણી ડ્રો કરવામાં સફળ રહ્યા હતા. ભારતના ફાસ્ટ બોલિંગ આક્રમણ સામ ે સાથી બેટ્સમેનોને સભાળપૂર્વક રમવાની સલાહ આપતાં ટેલરે કહ્યું હતુકે, તેમની પાસે ઝહીર ખાન અને ઉમેશ યાદવ જેવા બોલરો છે, જેઓ બોલને રિવર્સ સ્વિંગ કરાવી શકે તેમ છે. ભારતની પરિસ્થિતીમાં રિવર્સ સ્વિંગ ઘણી મહત્વની ભુમિકા ભજવી શકે છે અને અમારા બેટ્સમેનોએ તેમની સામે રમતાં સાવધ રહેવું પડશે. ન્યુઝીલેન્ડનો અત્યાર સુધીનો સ્ટાર પર્ફોમર વેટોરી ઇજાના કારણે ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં રમવાનો નથી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૨૧ વર્ષીય ભારતીય મૂળની યુવતીએ ૧૨ ટનની ડબલ ડેકર બસ વાળથી ખેંચી

જાપાનના રાષ્ટ્રવાદી કાર્યકરો વિવાદિત ટાપુ પર પહોંચતા ચીન સાથે વિવાદ
માઈક્રોવેવ ઊર્જાથી મળનું વીજળીમાં રૃપાંતર કરતું શૌચાલય બનાવાયું

રશિયામાં આત્મઘાતી વિસ્ફોટ ૭ લોકોનાં મોત

પાક.માં કુરાનના પાના બાળવા માટે ૧૧ વર્ષની છોકરીની ધરપકડ

ધોની અને પસંદગીકારોથી નારાજ લક્ષ્મણ નિવૃત્તિ લીધી હોવાની ચર્ચા

ભારતીય ટેસ્ટ ટીમમાં લક્ષ્મણના સ્થાને બદ્રિનાથનો સમાવેશ
ભુપતિ અને બોપન્ના ફાઇનલમાં પ્રવેશ્યા
કૌભાંડમાં સંડોવાયેલા માજી પ્રધાનના હોસ્પિટલમાં વધુ પડતા રોકાણથી આક્રોશ
આઝાદ મેદાનની હિંસા ઃ ૨૩ જણની કસ્ટડી લંબાવાઈ ઃ પોલીસને સાચો ઈરાદો જાણવો છે

ઘૃણા ફેલાવતા ૮૦ ઇન્ટરનેટ પેજ- યુઝર એકાઉન્ટ બ્લોક કરાયા

વાંધાજનક બનાવટી વીડિયો ધરાવતી ત્રણ વેબસાઇટને બ્લોક કરાઈ
ભારે વરસાદને કારણે નાગપુરના ભિવાપુર તાલુકાના ગામોમાં પૂર
ટેલરનો આત્મવિશ્વાસઃજોરદાર દેખાવ કરીને ભારતને દબાણ હેઠળ લાવીશું
અમલાની સદીઃઇંગ્લેન્ડ સામે સાઉથ આફ્રિકાએ નિર્ણાયક સરસાઇ મેળવી
 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved