Last Update : 23-July-2012, Monday

 

શેરબજારમાં અફડાતફડી જોખમી... નફો બુક કરો...!
નિફ્ટી ફ્યુચર રેન્જ ૫૧૯૦થી ૫૫૧૦ પોઇન્ટ ધ્યાને લેવી...

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ તા. ૧૩-૦૮-૨૦૧૨ના રોજ ૧૭૫૫૨ પોઇન્ટ ખૂલીને ૧૭૫૨૨ પોઇન્ટના નીચા મથાળેથી ૧૭૮૦૧ પોઇન્ટના ઉંચા મથાળે સપાટીને સ્પર્શી સાપ્તાહિક ૨૭૯ પોઇન્ટની મુવમેન્ટ નોંધાવી સરેરાશ ૧૩૩ પોઇન્ટના ઉછાળે ૧૭૬૯૧ પોઇન્ટ બંધ થયેલ
સેન્સેક્સ બંધ (૧૭૬૯૧) ઃ આગામી વધઘટે સંભવિત સેન્સેક્સ ૧૭૮૦૮ પોઇન્ટના પ્રથમ અને ૧૮૦૦૮ પોઇન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગતરફી ૧૭૪૭૦ પોઇન્ટથી ૧૭૩૦૩ પોઇન્ટ, ૧૭૧૭૦ પોઇન્ટના મથાળે સપાટીને સ્પર્શી શકે તેવી શક્યતા ધરાવ છે. ટેકનિકલ ચાર્ટ મુજબ ૧૮૦૦૮ પોઇન્ટ આસપાસ તબક્કાવાર નફો બુક કરવો અતિ જરૃરી...!
નિફ્ટી ફ્યુચર બંધ (૫૩૮૩) ઃ આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૫૪૭૦ પોઇન્ટનો પ્રથમ અને ૫૫૧૦ પોઇન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૫૩૦૭ પોઇન્ટથી ૫૨૭૦ પોઇન્ટ, ૫૧૯૦ પોઇન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૫૫૧૦ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝીશન બનાવવી...!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૃપી સાપ્તાહિક રોકાણઅર્થે સ્ટોક...
(૧) ભારત પેટ્રો (૩૪૧) ઃ PSU ગુ્રપની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૩૨૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૩૧૯ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૃા. ૩૬૪થી રૃા. ૩૭૯નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે... રૃા. ૩૮૩ ઉપર તેજી તરફી ધ્યાન...
(૨) સિપ્લા લિમિટેડ (૩૫૪) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૩૪૩ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ રૃા. ૩૩૬ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૩૬૯થી રૃા. ૩૭૯નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે....
(૩) બોમ્બે ડાઇંગ (૪૯૭) ઃ રૃા. ૪૮૧નો પ્રથમ તેમજ રૃા. ૪૭૩ના બીજા સપોર્ટથી ટેક્ષ્ટાઇલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૫૧૩થી રૃા. ૫૨૩ સુધી તેજી તરફી રૃખ નોંધાવશે.
(૪) મહેન્દ્રા- મહેન્દ્રા (૭૬૭) ઃ ઓટો સેક્ટરનો આ સ્ટોક ટ્રેડિંગલક્ષી રૃા. ૭૮૮થી રૃા. ૮૦૩ના ભાવની સભાવના ધરાવે છે... રા. ૭૪૭નો સ્ટોપલોસ ધ્યાને લેવો...
(૫) ઓએનજીસી (૨૮૧) ઃ ઓઇલ સેક્ટરનો ફન્ડામેન્ટલ એ ગુ્રપનો આ સ્ટોક રોકાણઅર્થે રૃા. ૨૭૩ના સ્ટોપલોસથી ખરીદવાલાયક તેજી તરફી ઉછાળે આ સ્ટોકમાં રૃા. ૨૯૪થી રૃા. ૩૦૩ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ.
(૬) પંજાબ નેશનલ બેંક (૭૨૭) ઃ સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૭૧૩ આસપાસના સપોર્ટથી ટ્રેડિંગલક્ષી રૃા. ૭૪૯ રૃ. ૭૫૯ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે....
(૭) બાટા ઇન્ડિયા (૮૯૬) ઃ રૃા. ૮૮૧નો પ્રથમ તેમજ રૃા. ૮૭૩ના સ્ટ્રોંગ સપોર્ટથી ફૂટવેર સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૯૧૯થી રૃા. ૯૩૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે...!
(૮) સેન્ટ્રલ બેન્ક (૬૯) ઃ બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક ડીલીવરી બેઇઝ રોકાણ અર્થે રૃા. ૬૧ના સ્ટોપલોસથી ખરીદવાલાયક તેજી તરફી ઉછાળે રૃા. ૭૪થી રૃા. ૭૯ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન...
(૯) IDFC લિમિટેડ (૧૪૦) ઃ આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૃા. ૧૩૧ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૃા. ૧૫૩થી રૃા. ૧૬૪ના સંભવિત ભાવની શક્યતા છે... રૃા. ૧૬૭ બાદ તેજી તરફી રૃખ ધ્યાને લેશો...! (૧૦) એલ્ડર ફાર્મા (૩૧૬) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૃા ૩૦૯ આસપાસ રોકાણકારે રૃા. ૩૩૪થી રૃા. ૩૫૯ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું સાપ્તાહિક રૃા. ૨૯૬ સ્ટોપલોસ ધ્યાને લેશો...!
ફ્યુચર રોકાણ
(૧) મારૃતિ ઉદ્યોગ (૧૧૮૨) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૧૧૬૪ આસપાસ પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળે છે. રૃા. ૧૧૪૦ના સ્ટ્રોંગ સપોર્ટથી ઓટો સેક્ટરનો આ ફ્યુચર સ્ટોક રૃા. ૧૨૦૩થી રૃા. ૧૨૨૦નો સાપ્તાહિક ટાર્ગેટ ભાવ નોધાવે તેવી સંભાવના છે.
(૨) TCS લિમિટેડ (૧૨૮૩) ઃ ટેકનિકલ ન્યુઝ બેઇઝ્ડ આ સ્ટોક રૃા. ૧૨૬૪ના પ્રથમ અને રૃા. ૧૨૪૭ના બીજા સપોર્ટથી ખરીદવાલાયક તેજી તરફી રૃા. ૧૩૦૭થી રૃા. ૧૩૧૩ના સંકેતભાવ નોંધાશે રૃા. ૧૩૧૩ ઉપર આક્રમક તેજીના મૂડમાં રૃા. ૧૩૩૩ આસપાસ ભાવની શક્યતા છે.!
(૩) અબાન ઓફશોર (૪૨૪) ઃ આકર્ષક વેલ્યુએશન ધરાવતો આ ફ્યુચર સ્ટોક સાપ્તાહિક રૃા. ૪૪૭થી રૃા. ૪૬૩ના ભાવની રેન્જ બાઉન્ડ મુવમેન્ટ નોંધાવે ૫૦૦ શેરનું ફ્યુચર રૃા. ૪૦૭ના સ્ટોપલોસથી ખરીદવાલાયક.
(૪) ICICI બેન્ક (૯૬૪) ઃ ટેકનિકલ ચાર્ટ પ્રમાણે આ સ્ટોકમાં તેજી છેતરામણી... રૃા. ૯૯૦ આસપાસ વેચાણલાયક બેન્ક સેક્ટરનો આ સ્ટોક નીચા મથાળે રૃા. ૯૩૩થી રૃા. ૯૧૬નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૃા. ૯૯૭ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ...
(૫) ફાઇના ટેકનો (૮૩૧) ઃ ઉંચા મથાળે રૃા. ૮૪૮ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ ફ્યુચર સ્ટોક સાપ્તાહિક રૃા. ૮૦૮થી રૃા. ૭૯૬ના નીચા મથાળે ભાવ નોંધાવી શકે... રૃા. ૮૫૩ ઉપર તેજી તરફી ધ્યાન બદલવું...!
સ્મોલ સેવિંગ્સ સ્ક્રીપો
(૧) દેના બેન્ક (૯૦) ઃ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઝ રૃા. ૧૦૩થી રૃા. ૧૧૦ના ભાવની સંભાવના ધરાવે છે રૃા. ૮૧ આસપાસ સ્ટોપલોસ ધ્યાને લેવો.
(૨) હિન્દાલકો લિ. (૧૧૪) ઃ ડિલેવરીબેઇઝ રોકાણકારે મેટલ સેક્ટરના આ સ્ટોકને રૃા. ૧૦૬ના અતિ મહત્ત્વના સપોર્ટથી ખરીદવાલાયક રૃા. ૧૨૩થી રૃા. ૧૩૧ બાદ તેજી તરફી રૃખ...!
(૩) સત્યમ કોમ્પ્યુટર (૯૮) ઃ રૃા. ૯૧ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક ત્રિમાસિક રોકાણ અર્થે ઝડપી ઉછાળાની શક્યતા ધરાવે છ રૃા. ૮૭નો સ્ટ્રોંગ સપોર્ટ અતિ જરૃરી...
(૪) HDIL (૮૨) ઃ ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૃા. ૭૬નો પ્રથમ તેમજ રૃા. ૭૩ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક રીયાલીટી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે રૃા. ૯૦થી રૃા. ૧૦૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા...!
(૫) મેગલોર કેમિકલ (૫૦) ઃ રૃા. ૪૬ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યમગાળે રૃા. ૫૬થી રૃા. ૬૩નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૃા. ૬૪ ઉપર તેજી તરફી ધ્યાન....

 
 

Gujarat Samachar Plus

પૈસા નહી લાઇફ સ્ટાઇલ માટે માઈગ્રેશન
મોન્સૂનમાં બ્રાઇટ રંગો રૂપને નિખારે છે
એસેન્સિઅલ ઓઇલથી એલર્જી અને રીએક્શન થઇ શકે છે
ઓછું બેસો વઘારે જીવો
શહેરના યંગસ્ટર્સમાં ડિઝાઇનંિગ કારનો ક્રેઝ
શનિવાર કોલેજમાં નહીં મલ્ટિપ્લેક્સમાં
વઘુ પડતુ કામનું ભારણ આયુષ્ય ઘટાડે છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકનું ૮૦ ફુટનું પોસ્ટર લગાવાયું
કેટરીનાના યશરાજ સ્ટુડિયોમાં ધામા
રિચા ચઢ્ઢાને ભણસાળી ગુજરાતી ફિલ્મમાં ચમકાવશે
ન્યૂડ ફોટોગ્રાફી માટે એવોર્ડની માંગઃ શર્લિન
એન્જેલા જોન્સન ‘શેરખાન’માં સલ્લુ સાથે ઇલુ ઇલુ
જ્હોન અબ્રાહમની જુબાને ‘ફિટ’ રહેવાના કીમિયા
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved