Last Update : 20-August-2012, Monday

 

ઘૃણા ફેલાવતા ૮૦ ઇન્ટરનેટ પેજ- યુઝર એકાઉન્ટ બ્લોક કરાયા

અફવાઓ ફેલાતી અટકાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૯
સમગ્ર દેશમાં વસતા પૂર્વોત્તર રાજયોનાં લોકોમાં ફેલાઇ રહેલા ભયને રોકવા માટે સરકારે ફેસબુક, ગૂગલ અને ટ્વીટર સહિતની સોશિયલ નેટવર્કીંગ સાઇટ પરનાં ૮૦ ઇન્ટરનેટ પેજ અને યુઝર એકાઉન્ટ્સ બ્લોક કરવાના આદેશ આપી દીધા છે.
સત્તાવાર સુત્રોનાં જણાવ્યા અનુસાર આ તમામ સાઇટો પર ઘૃણા ફેલાવતી માહિતી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે ગઇકાલેે સરકારે વેબ પેજીસ અને કેટલીક વેબસાઇટ સહિત ૭૬ ઇન્ટરનેટ સાઇટ્સને બ્લોક કરવાના નિર્દેશ આપ્યા હતાં. સરકારે વધુમાં જણાવ્યું હતું કે કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્રમાં વસતા પૂર્વોત્તર રાજ્યોનાં લોકોમાં ભય ફેલાવતા એસએમએસ પાકિસ્તાનમાંથી મોકલવામાં આવ્યા હતાં.
સુત્રોએ જણાવ્યું હતું કે ફેસબુક અને ગૂગલના કેટલાક પેજ પર વાંધાજનક અને ઘૃણાસ્પદ માહિતી જોવા મળી હતી. ટવીટરના પણ કેટલાક એકાઉન્ટમાં આવા જ પ્રકારની ઘૃણાસ્પદ માહિતી જોવા મળી હતી. આ તમામ વેબસાઇટના કુલ ૮૦ પેજને બ્લોક કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ફેલાવવામાં આવી રહેલ અફવાઓને પગલે બેંગાલુરુ, ચેન્નાઇ, મુંબઇ અને પૂણેમાંથી પૂર્વોત્તરનાં લોરો હિજરત કરી રહ્યા છે. ગૃહ પ્રધાન સુશીલકુમાર શિંદેએ આજે પાકિસ્તાનનાં ગૃહ પ્રધાન રેહમાન મલિકને સોશિયલ મિડીયા દ્વારા પાકિસ્તાનમાંથી ભય ફેલાવી રહેલા તત્વોે સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
ગૃહ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલમાં પૂર્વોત્તરના લોકોનેે ભયભીત કરવા માટે એસએમએસ મોકલવાના કાર્ય પાછળ પાકિસ્તાનસ્થિત કટ્ટરવાદી સંગઠનમો હાથ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૨૧ વર્ષીય ભારતીય મૂળની યુવતીએ ૧૨ ટનની ડબલ ડેકર બસ વાળથી ખેંચી

જાપાનના રાષ્ટ્રવાદી કાર્યકરો વિવાદિત ટાપુ પર પહોંચતા ચીન સાથે વિવાદ
માઈક્રોવેવ ઊર્જાથી મળનું વીજળીમાં રૃપાંતર કરતું શૌચાલય બનાવાયું

રશિયામાં આત્મઘાતી વિસ્ફોટ ૭ લોકોનાં મોત

પાક.માં કુરાનના પાના બાળવા માટે ૧૧ વર્ષની છોકરીની ધરપકડ

ધોની અને પસંદગીકારોથી નારાજ લક્ષ્મણ નિવૃત્તિ લીધી હોવાની ચર્ચા

ભારતીય ટેસ્ટ ટીમમાં લક્ષ્મણના સ્થાને બદ્રિનાથનો સમાવેશ
ભુપતિ અને બોપન્ના ફાઇનલમાં પ્રવેશ્યા
કૌભાંડમાં સંડોવાયેલા માજી પ્રધાનના હોસ્પિટલમાં વધુ પડતા રોકાણથી આક્રોશ
આઝાદ મેદાનની હિંસા ઃ ૨૩ જણની કસ્ટડી લંબાવાઈ ઃ પોલીસને સાચો ઈરાદો જાણવો છે

ઘૃણા ફેલાવતા ૮૦ ઇન્ટરનેટ પેજ- યુઝર એકાઉન્ટ બ્લોક કરાયા

વાંધાજનક બનાવટી વીડિયો ધરાવતી ત્રણ વેબસાઇટને બ્લોક કરાઈ
ભારે વરસાદને કારણે નાગપુરના ભિવાપુર તાલુકાના ગામોમાં પૂર
ટેલરનો આત્મવિશ્વાસઃજોરદાર દેખાવ કરીને ભારતને દબાણ હેઠળ લાવીશું
અમલાની સદીઃઇંગ્લેન્ડ સામે સાઉથ આફ્રિકાએ નિર્ણાયક સરસાઇ મેળવી
 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved