Last Update : 20-August-2012, Monday

 

આસામના જોરહટ ખાતે વૈષ્ણવ મઠમાં
સતત ૪૮૪ વર્ષથી પ્રજ્વલિત જ્યોતને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

જ્યોત પહેલીવાર ૧૫૨૮માં પ્રગટાવાઈ હતી અને ત્યારથી લોકોએ તેને સળગતી રાખી છે

(પી.ટી.આઇ.) જોરહટ (આસામ), તા. ૧૯
આસામના જોરહટમાં વૈષ્ણવોના મઠમાં ૪૮૪ વર્ષથી પ્રજ્વલિત પવિત્ર જ્યોત હવે સત્તાવાર રીતે એશિયા બુક ઓફ રેકોર્ડઝમાં સ્થાન પામી છે. આ જ્યોત સૌથી પહેલા ૧૫૨૮માં વેકિખોવા બોરનામ્ધરમાં પ્રજ્વલિત થઈ હતી અને ત્યાર પછી આ વિસ્તારના લોકોએ તેને સળગતી રાખી છે.
આ જ્યોતને એશિયા બુક ઓફ રેકોર્ડઝમાં સ્થાન મળ્યાનું સત્તાવાર પ્રમાણપત્ર જોરહટથી લોકસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન વિજયકૃષ્ણ હાંડિકને સોંપવામાં આવ્યું હતું. ધર્મગુરુ શ્રી શ્રી માધવદેવે ૧૫૨૮માં ઐતિહાસિક નામ્ધર (મંદિર)ની સ્થાપના કરી હતી અને ત્યારથી આ જ્યોત પ્રગટી રહી છે.
પ્રમાણપત્ર એનાયત કરવાની સમારોહમાં હાંડિકે જણાવ્યું હતું કે, અંદાજે ૩૦૦ વર્ષ અગાઉ માજુલી ટાપુ ખાતે કમલબારી સત્રના મુખ્ય સંત (સત્રાધિકાર) દ્વારા લખાયેલા 'ગુરુ ચરિત્ર'માં આ જ્યોત માધવદેવએ પ્રજ્વલિત કરી હોવાનો ઉલ્લેખ છે. સાંસદે ઉમેર્યું હતું કે, આ જ્યોતનો સમાવેશ એશિયા બુક ઓફ રેકોર્ડમાં કરાતા વૈષ્ણવોના સંતો શ્રીમંત સંકરદેવ અને મહાપુરુષ શ્રી શ્રી માઘવદેવની સાથે આ પવિત્ર જ્યોતની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરાવવામાં ઘણી મદદ મળી રહેશે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૨૧ વર્ષીય ભારતીય મૂળની યુવતીએ ૧૨ ટનની ડબલ ડેકર બસ વાળથી ખેંચી

જાપાનના રાષ્ટ્રવાદી કાર્યકરો વિવાદિત ટાપુ પર પહોંચતા ચીન સાથે વિવાદ
માઈક્રોવેવ ઊર્જાથી મળનું વીજળીમાં રૃપાંતર કરતું શૌચાલય બનાવાયું

રશિયામાં આત્મઘાતી વિસ્ફોટ ૭ લોકોનાં મોત

પાક.માં કુરાનના પાના બાળવા માટે ૧૧ વર્ષની છોકરીની ધરપકડ

ધોની અને પસંદગીકારોથી નારાજ લક્ષ્મણ નિવૃત્તિ લીધી હોવાની ચર્ચા

ભારતીય ટેસ્ટ ટીમમાં લક્ષ્મણના સ્થાને બદ્રિનાથનો સમાવેશ
ભુપતિ અને બોપન્ના ફાઇનલમાં પ્રવેશ્યા
કૌભાંડમાં સંડોવાયેલા માજી પ્રધાનના હોસ્પિટલમાં વધુ પડતા રોકાણથી આક્રોશ
આઝાદ મેદાનની હિંસા ઃ ૨૩ જણની કસ્ટડી લંબાવાઈ ઃ પોલીસને સાચો ઈરાદો જાણવો છે

ઘૃણા ફેલાવતા ૮૦ ઇન્ટરનેટ પેજ- યુઝર એકાઉન્ટ બ્લોક કરાયા

વાંધાજનક બનાવટી વીડિયો ધરાવતી ત્રણ વેબસાઇટને બ્લોક કરાઈ
ભારે વરસાદને કારણે નાગપુરના ભિવાપુર તાલુકાના ગામોમાં પૂર
ટેલરનો આત્મવિશ્વાસઃજોરદાર દેખાવ કરીને ભારતને દબાણ હેઠળ લાવીશું
અમલાની સદીઃઇંગ્લેન્ડ સામે સાઉથ આફ્રિકાએ નિર્ણાયક સરસાઇ મેળવી
 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved