Last Update : 20-August-2012, Monday

 

સલમાન-સોનાક્ષી વચ્ચે બગડ્યું ?

- ‘એક થા ટાઇગર’ના પ્રીવ્યૂમાં ન આવી

 

સલમાન ખાન અને સોનાક્ષી સિંહા વચ્ચેના સંબંધોમાં તનાવ આવ્યો છે કે ? એવા સવાલો આજકાલ પૂછાઇ રહ્યા છે. આમ થવાનું કારણ છે. તાજેતરમાં હિટ નીવડેલી સલમાનની ફિલ્મ એક થા ટાઇગરના જેટલા સ્ક્રીનીંગ એના મિત્રો-સ્નેહીઓ માટે થયાં એમાંના એક્કેમાં સોનાક્ષી દેખાઇ નહોતી. એટલે સ્વાભાવિક રીતેજ અફવાઓનું બજાર ગરમ થઇ જવા પામ્યું હતું.

Read More...

રામ કપૂર મીરાં નાયરની ફિલ્મમાં

- ટીવીનો સુપરસ્ટાર હવે ફિલ્મોમાં ચમકશે

 

ટીવી ચેનલનો સુપરસ્ટાર રામ કપૂર આજકાલ ખૂબ ઉત્તેજિત છે. અને કેમ ન હોય ? એને ઇન્ટરનેશનલ ફિલ્મ સર્જક મોન્સૂન વેડિંગ અને ધ નેઇમશેકની ડાયરેક્ટર મીરાં નાયરની ફિલ્મ માટે સાઇન કરવામાં આવ્યો હતો. હાલ બડે અચ્છે લગતે હૈં ટીવી સિરિયલથી હિટ નીવડેલા રામ કપૂરે આ સમાચારને સમર્થન આપતાં કહ્યું હતું કે...

Read More...

અક્ષય બ્રાન્ડ્‌સ એન્ડોર્સમેન્ટ માટે હોટ

i

- બે હીટ ફિલ્મોની અસર

 

હાઉસફુલ-૨ અને રાઉડી રાઠૌર જેવી ઉપરાઉપરી બે હીટ ફિલ્મો આપ્યા બાદ અક્ષય કુમાર એન્ડોર્સમેન્ટના ક્ષેત્રમાં ઇન ડિમાન્ડ છે. અગાઉ પણ અક્કી કમર્શિયલ માટે હોટ ફેવરિટ હતો અને હંમેશાંથી એન્ડોર્સમેન્ટનો માનીતો રહ્યો છે. જોકે સો કરોડ ક્લબમાં સામેલ થનારી બે ફિલ્મો આપ્યા બાદ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે તેની બોલબાલા વધી ગઈ છે.

Read More...

હું આમાં સપડાવવા નથી માંગતી

-અમૃતાસિંઘનીસ્પષ્ટતા

 

થોડા દિવસો પહેલાં સમાચાર હતા કે યશ રાજ સ્ટુડિયો ખાતે અમૃતા સંિઘે કરીના કપૂરની સામે આવવાનું ટાળ્યું હતું. જ્યારે અમૃતાના ઘ્યાનમાં આવ્યું કે સ્ટુડિયો ખાતે તેનો મેક્ અપ રૂમ અને કરીનાનો મેક-અપ રૂમ નજીકમાં જ છે ત્યારે તેણે સ્ટાફને તેનો મેક-અપ રૂમ શિફ્‌ટ કરવાની સૂચના આપી હતી જેથી કરીનાને ટાળી શકાય.

Read More...

હિમ્મતવાલાનું મૂહુર્ત યુ-ટયૂબ પર

- સાજિદ ખાન ફિલ્મના ડિરેક્ટર

 

સાજિદ ખાન નિર્દેશિત અને અજય દેવગણ સ્ટારર હિમ્મતવાલાના ફર્સ્ટ શોટનું મૂહુર્ત યુ-ટ્યુબ પર લાઇવ બતાવવામાં આવશે. હૈદરાબાદના રામોજી રાવ સ્ટુડિયો ખાતે ફિલ્મનો શોટ લોન્ચ કરવામાં આવશે. વાતને સમર્થન આપતાં ડિરેક્ટર સાજિદ ખાનનું કેહવું છે, ભારતીય સિનેમાના ઇતિહાસમાં પહેલીવાર કોઇ ફિલ્મનું મૂહુર્ત લાઇવ બતાવવામાં આવે તેવી આ પ્રથમ ઘટના હશે.

Read More...

૮૨ વર્ષની ઉંમરે ‘કવર ગર્લ’

- સતત મોડેલિંગ કરે છે

 

સામાન્ય રીતે ૩૦ વર્ષની વય પછી મોડેલિંગના વ્યવસાયમાં ટકી રહેવા માટે સ્ત્રીએ રીતસર વિવિધ સંકટોનો સામનો કરવો પડે છે ત્યારે એક મહિલા એવી છે જેણે ૮૨ વર્ષની વયે ‘કવર ગર્લ’નું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. ૧૯૫૦ અને ’૬૦ના દાયકામાં જગપ્રસિદ્ધ ફોટોગ્રાફર રિચર્ડ એવડોનની માનીની એવી આ મહિલા છીના મખાડોએ એચબીઓની દસ્તાવેજી ફિલ્મ ‘એબાઉટ ફેઇસ’માં ચમકી રહી છે.

Read More...

હિમ્મતવાલા ફિલ્મમાં અજય-તમન્ના

- હોળી દરમિયાન ફિલ્મ રજૂ થશે

ફિલ્મમેકર સાજિદ ખાનની અજય દેવગણ અને દક્ષિણની અભિનેત્રી તમન્ના સ્ટારર ફિલ્મ હિમ્મતવાલા આવતા વર્ષે હોળીના બે દિવસ બાદ એટલે કે ૨૯ માર્ચના રોજ રિલીઝ થશે.

યુટીવી મોશન પિક્ચર્ર્સ અને વાશુ ભગનાની દ્વારા પ્રોડયુસ આ ફિલ્મ ૧૯૮૩માં આવેલી જિતેન્દ્ર અભિનીત હિમ્મતવાલાની ઓફિશિયલ રિમેક છે. ફિલ્મનું નામ પણ એ જ રાખવામાં આવ્યું છે. જિતેન્દ્ર અને શ્રી દેવી અભિનીત હિમ્મતવાલા ઓરીજીનલી ૧૯૮૧માં આવેલી તેલુગુ ફિલ્મ ઉરુકી મોનાગડુની હિન્દી

Read More...

કેતન મહેતાની આગામી ફિલ્મ માંઝીને લઇને ખૂબ ઉત્સાહિત છું

ફિલ્મ કરતાં મારી લાઇફ વઘુ ડ્રામેટિક છે ઃ ડાયરેક્ટર ભટ્ટ

Entertainment Headlines

ફૂટબોલ કોચનું પાત્ર ભજવવા માટે ગોવંિદા એક નવો અવતાર ધારણ કરશે
રજનીકાંત શત્રુઘ્નની ખબર કાઢવા માટે મુંબઇ આવશે
આ વર્ષના અંતમાં આમિર ખાન તેની માતાને હજ પર લઈ જશે
લાગલગાટ હિટ ફિલ્મો આપનારા સલમાન ખાન સફળતાને ક્ષણભંગુર માને છે
રાજકુમાર ગુપ્તાની ફિલ્મ માટે વિદ્યા બાલન અને ઈમરાન હાશ્મી ગોરિલા પદ્ધતિથી શૂટંિગ કરશે
વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે

Ahmedabad

આજે ગુજરાતભરમાં હર્ષોલ્લાસપૂર્વક ઇદ - ઉલ - ફિત્રની ઉજવણી થશે
પીએસઆઈની ૫૦૯ જગ્યા માટે ૨૩ હજાર ઉમેદવારોની લેખિત પરીક્ષા
સ્ટેડિયમ ભાડે આપી શકાય તો પછી વિધાનસભા ગૃહ પણ આપી શકાય

ડિપ્લોમા સમિતિનો ત્રણ વર્ષનો ચા-પાણીનો ખર્ચ ૬ લાખ રૃપિયા !

•. ડિપ્લોમા પ્રવેશમાં સ્વનિર્ભર કોલેજોની ૯૨૯ બેઠકો ખાલી
[આગળ વાંચો...]
 

Baroda

ભાડભૂતની યાત્રામાં ચક્કાજામ હજારો શ્રધ્ધાળુઓ અટવાયા
ઝેરી વેસ્ટ કેમિકલ ગેરકાયદેસર ડિસ્ચાર્જ કરવા જતો ટેમ્પો ઝડપાયો
બોગસ સર્ટિફિકેટના આધારે કર્મચારીએ ૧૨ વર્ષ નોકરી કરી

ધોળે દહાડે ટેલરની હત્યા કરનાર જયંતી પકડાયો

કૃષિ કચરો દાટી દેવાથી હવામાં કાર્બનનું પ્રમાણ ઓછું કરી શકાય
  [આગળ વાંચો...]
 

Surat

પલસાણા-બલેશ્વરની મિલોના પ્રદુષણ અંગે વિજીલન્સની તપાસ
એડીશનલ સીટી ઈજનેરની નિમણુંક મુદ્દે હાઇકોર્ટમાં ઘા
રજા મંજૂર કરાવવા મુકાદમોને કાજુ-બદામ આપવા પડે છે
માંગના અભાવે બે મહિનાથી પોલીશ્ડનો વેપાર થયો નથી
૨૦ હજાર લઇ ઘરેથી ભાગેલા બે તરૃણ મુંબઇ અને ગોવા ફરી આવ્યા
  [આગળ વાંચો...]
 

South Gujarat

કીલવણીમાં એસ.ટી. બસ પલ્ટી ૨૦ ફુટના ખાડામાં ખાબકીઃ૧ મોત
ચીખલીમાં અડધો ઇંચ વરસાદ અન્ય તાલુકામાં છાંટા પડયા
રામદેવપીરની ધજા હાઇટેન્શન લાઇનને અડી જતાં યુવાનનું મોત
પારડી હાઇવે પર અકસ્માતમાં અજાણ્યાની લાશના ફુરચેફુરચા
બાજીપુરામાં ૮ ટન ખેરના લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

સસ્તા અનાજની ૧૨ દુકાનોને તાળાં
કપડવંજ, કઠલાલ, મહેમદાવાદ અને મહુધામાં ચૂડવેલ જીવાતનો ઉપદ્રવ
કાર ચાલકે બાઈકને ટક્કર મારતા યુવાનનું મોત નીપજ્યું

ઠાસરા ઢૂંડી પાટિયા નજીકથી તસ્કરો ટર્બો ટ્રક ઉઠાવી ગયા

ખેડા તાલુકાના નાયકાની જર્જરિત ટાંકી તોડવા માગણી
  [આગળ વાંચો...]
 

Saurastra

પાકિસ્તાની જેલમાંથી મુક્ત થઇ ૫૫ માછીમારો વતન પહોંચ્યા
મહા છબરડોઃ એક જ વ્યક્તિના નામના ૧૧૦૦૦ કાર્ડ છપાઇ ગયા

સૌરાષ્ટ્રમાં વાદળો છવાયા પણ વરસાદનાં નામે માત્ર ઝાપટા

ચોમાસુ નિષ્ફળ જતા સાડી ઉદ્યોગના ૪૦ હજાર કારીગરો ઓક્સિજન ઉપર
જોડિયા પંથક રેઢો પડઃ દસ દિવસમાં ૯ દેશી બંદુક સાથે ૯ ઝડપાયા
  [આગળ વાંચો...]
 

Bhavnagar

પાણી-ઘાસચારાની વ્યવસ્થા કરવામાં નહિ આવે તો મંત્રીઓને ઘેરાવ કરાશે
સિહોરમાં સફાઇના અભાવે ઠેર ઠેર ગંદકીના જામેલા થર ઃ રોગચાળાની વકી
શહેરના પ્રેસરોડ પર ખાડા બુરવામાં મ્યુનિ. તંત્રએ હાથ ખંખેરી લીધા
મહુવા તાલુકામાં ઓપન સ્કૂલના કેન્દ્રનું કોઇ ઠેકાણુ નથી
મહુવાના સથરા ગામે રામદેવપીરના ભગતે અન્ન, જળ ન લેવાનો નિર્ધાર કર્યો
  [આગળ વાંચો...]
 

North Gujarat

બે કાર ટકરાતાં એક મોત ઃ ૧૦ ઘાયલ

જમીનની ભાગીદારી બાબતે રૃપિયા ૬૦ લાખની છેતરપિંડી
ડીસામાં તસ્કરોનો તરખાટ યથાવત

ઉત્તર ગુજરાતમાં ગુટખાના ભાવમાં તોતિંગ વધારો થયો

હિંમતનગર બસ સ્ટેન્ડ પાસે બે કોમ વચ્ચે પથ્થરમારો

  [આગળ વાંચો...]
 

 


 

Gujarat

મોદીની ચિંતા અદાણીને સસ્તો ગેસ આપવા માટેની છે, પ્રજાને નહીં
નેતાઓના લખલૂંટ તમાશા વચ્ચે ભૂખમરાથી મોતને ભેટતી ગાયો

ડી.જી. વિજિલન્સમાં 'ગૃહયુધ્ધ' જેવી સ્થિતિથી પોલીસ પરેશાન

ઘરેથી ભાગેલી બે બાળકીને પુત્રો સાથે પરણાવી ઝૂંપડપટ્ટીમાં રાખી
સોસાયટીઓ અને એપાર્ટમેન્ટોમાં બાળનોકર શોધવા પોલીસ તપાસ
 

International

૨૧ વર્ષીય ભારતીય મૂળની યુવતીએ ૧૨ ટનની ડબલ ડેકર બસ વાળથી ખેંચી

જાપાનના રાષ્ટ્રવાદી કાર્યકરો વિવાદિત ટાપુ પર પહોંચતા ચીન સાથે વિવાદ
માઈક્રોવેવ ઊર્જાથી મળનું વીજળીમાં રૃપાંતર કરતું શૌચાલય બનાવાયું

રશિયામાં આત્મઘાતી વિસ્ફોટ ૭ લોકોનાં મોત

  પાક.માં કુરાનના પાના બાળવા માટે ૧૧ વર્ષની છોકરીની ધરપકડ
[આગળ વાંચો...]
 

National

કૌભાંડમાં સંડોવાયેલા માજી પ્રધાનના હોસ્પિટલમાં વધુ પડતા રોકાણથી આક્રોશ
આઝાદ મેદાનની હિંસા ઃ ૨૩ જણની કસ્ટડી લંબાવાઈ ઃ પોલીસને સાચો ઈરાદો જાણવો છે

ઘૃણા ફેલાવતા ૮૦ ઇન્ટરનેટ પેજ- યુઝર એકાઉન્ટ બ્લોક કરાયા

વાંધાજનક બનાવટી વીડિયો ધરાવતી ત્રણ વેબસાઇટને બ્લોક કરાઈ
ભારે વરસાદને કારણે નાગપુરના ભિવાપુર તાલુકાના ગામોમાં પૂર
[આગળ વાંચો...]

Sports

ધોની અને પસંદગીકારોથી નારાજ લક્ષ્મણ નિવૃત્તિ લીધી હોવાની ચર્ચા

ભારતીય ટેસ્ટ ટીમમાં લક્ષ્મણના સ્થાને બદ્રિનાથનો સમાવેશ
ભુપતિ અને બોપન્ના ફાઇનલમાં પ્રવેશ્યા
ટેલરનો આત્મવિશ્વાસઃજોરદાર દેખાવ કરીને ભારતને દબાણ હેઠળ લાવીશું
અમલાની સદીઃઇંગ્લેન્ડ સામે સાઉથ આફ્રિકાએ નિર્ણાયક સરસાઇ મેળવી
[આગળ વાંચો...]
 

Business

સોમવારે રમઝાન ઇદની રજાએ ચાર દિવસના આગામી
ચાંદીમાં તેજીને બ્રેક લાગીઃ દિલ્હી સિક્કા ચાંદીમાં ઉંચેથી ભાવો રૃ.૧૦૦૦ તૂટયા
ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને વેગ આપવા સક્રિય બનેલા નાણાંમંત્રી
વિલીનીકરણ અને હસ્તાંતરણના સોદા ૪૩ ટકા ઘટી ૨ અબજ ડૉલર

દેશની વેજીટેબલ ઓઈલની આયાતમાં ૨૦ ટકાનો વધારો

[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved