Last Update : 20-August-2012, Monday

 

રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો

 

જેવી રીતે વિકસીત દેશોમાં પોતાની લાગણીઓની અભિવ્યક્તિ માટે ચુંબનોની ભરપુર આપ-લે થતી જોવા મળે છે, તેવી આપ-લે હજુ ભારત જેવા અર્ધ-વિકસિત દેશમાં જરાય જોવા નથી મળતી. એટલું જ નહીં પરંતુ આપણા સમાજનું સંકુચિત-માનસ આ માટે ઘણું જવાબદાર માનવામાં આવે છે ! તાજેતરમાં જ વાત કરીયે તો રણબીર કપુરે મુંબઈની એક ફાઈવ-સ્ટાર હોટલની લોબીમાં એક છોકરીને ‘કિસ’ કરતો જોવા મળ્યો હતો ! વાત એમ બની હતી કે રણબીર કપુર અને તે છોકરી એ ફાઈવ-સ્ટાર હોટલની લોબીમાં મોડી રાત સુધી એક સાથે બેઠા બેઠા પ્રેમગોષ્ટિ કરી રહ્યા હતા. થોડીવાર પછી તે હોટલની રોશની ઓછી કરી દેવામાં આવી હતી. થોડીક ક્ષણોમાં જ રણબીર કપુરે તે છોકરીને જોરદાર કિસ કરી હતી !
‘અંદર ખાને’ એવું જાણવા મળ્યું છે કે રણબીર કપુરે જે છોકરીને કિસ કરી હતી તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી નહોતી કે ન તો તેના કોઈ રિલેટીવ ફિલ્મો સાથે સંકળાયેલા હતા. પરંતુ મુંબઈના સોશિયલ સર્કીટનો જાણીતો ચહેરો છે એટલું જ નહીં પરંતુ તેના પિતા એક જાણીતા મોટા બિઝનેસ મેન છે ! આ કાંઈ પહેલો અવસન નથી કે જ્યારે રણબીર કપુરને કોઈ સુંદરીને ચુંબન કરતો જોવામાં આવ્યો હોય અથવા તો તેનું નામ કોઈ છોકરી સાથે જોડાયું હોય ! આમ તો અવારનવાર રણબીર કપુરનું નામ છોકરીઓ સાથે જોડાતું જ રહેતું હોય છે !
રણબીર કપૂર ગર્લ્સમાં ઘણો પ્રિય છે. રણબીરે જે ગર્લ્સને કિસ કરી હતી તે પણ અજાણ હતી. જેથી ગ્લેમર મીડિયાએ બ્રેકંિગ ન્યૂઝમાં ફેરવી દીઘી. વાસ્તવમાં હકીકતથી કોઇપણ વાકેફ નથી.
રણબીરની છેલ્લાં કેટલાંક સમયથી સકસેસ ફિલ્મોનો જાદુ છે, કે જેથી ગર્લ્સ તેની દિવાની બની છે. દીપિકા, પ્રિયંકા, કેટરિના જેવી અભિનેત્રીઓની સાથે રણબીરના અફેરની ચર્ચાઓ થઇ છે. પરંતુ આ વખતે વાત કંઇક અલગ હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

૨૧ વર્ષીય ભારતીય મૂળની યુવતીએ ૧૨ ટનની ડબલ ડેકર બસ વાળથી ખેંચી

જાપાનના રાષ્ટ્રવાદી કાર્યકરો વિવાદિત ટાપુ પર પહોંચતા ચીન સાથે વિવાદ
માઈક્રોવેવ ઊર્જાથી મળનું વીજળીમાં રૃપાંતર કરતું શૌચાલય બનાવાયું

રશિયામાં આત્મઘાતી વિસ્ફોટ ૭ લોકોનાં મોત

પાક.માં કુરાનના પાના બાળવા માટે ૧૧ વર્ષની છોકરીની ધરપકડ

ધોની અને પસંદગીકારોથી નારાજ લક્ષ્મણ નિવૃત્તિ લીધી હોવાની ચર્ચા

ભારતીય ટેસ્ટ ટીમમાં લક્ષ્મણના સ્થાને બદ્રિનાથનો સમાવેશ
ભુપતિ અને બોપન્ના ફાઇનલમાં પ્રવેશ્યા
કૌભાંડમાં સંડોવાયેલા માજી પ્રધાનના હોસ્પિટલમાં વધુ પડતા રોકાણથી આક્રોશ
આઝાદ મેદાનની હિંસા ઃ ૨૩ જણની કસ્ટડી લંબાવાઈ ઃ પોલીસને સાચો ઈરાદો જાણવો છે

ઘૃણા ફેલાવતા ૮૦ ઇન્ટરનેટ પેજ- યુઝર એકાઉન્ટ બ્લોક કરાયા

વાંધાજનક બનાવટી વીડિયો ધરાવતી ત્રણ વેબસાઇટને બ્લોક કરાઈ
ભારે વરસાદને કારણે નાગપુરના ભિવાપુર તાલુકાના ગામોમાં પૂર
ટેલરનો આત્મવિશ્વાસઃજોરદાર દેખાવ કરીને ભારતને દબાણ હેઠળ લાવીશું
અમલાની સદીઃઇંગ્લેન્ડ સામે સાઉથ આફ્રિકાએ નિર્ણાયક સરસાઇ મેળવી
 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved