Last Update : 19-August-2012, Sunday

 

મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં

- મોનસૂનમાં યંગસ્ટર્સની ડિમાન્ડ સ્ટાઇલિશ કપડા અને કલરની રહે છે. આજ મોનસૂનમાં કોલેજ કેમ્પસ રંગીન અને કલરફૂલ બન્યાં છે.

મોનસૂનની મજા વરસતાં વરસાદની સાથે રંગબેરંગી કપડાં પહેરવામાં છે. ભીંજાતા શરીર પર ઠંડી હવાનો અહેસાસ ભાગ્યે જ કોઇને ન ગમે ... આ મોનસૂનની સિઝનમાં માત્ર ભીંજાવાની સાથે રંગબેરંગી કપડાંની ફેશન ઇન-ડિમાન્ડમાં જોવા મળી રહી છે. જો વરસાદમાં ભીંજાવવાનું ગમે છે તો શા માટે સ્ટાઇલીશ લૂકમાં ના ભીંજાઇએ.. માત્ર વિન્ટર અને સમરમાં જ કેમ્પસ રંગીન દેખાતું નથી પરંતુ હવે મોનસૂનમાં પણ રંગીન મિજાજમાં સ્ટાઇલિશ કપડાંમાં ભીજાવવું યંગસ્ટર્સને પસંદ છે.
શહેરના કોલેજ કેમ્પસમાં યંગસ્ટર્સ ચીલાચાલુ પેટર્ન્ટના કપડાં પહેરવા કરતાં સ્ટાઇલિશ કપડાં પહેરવાનો ક્રેઝ છે. ઘાટીલા રંગો અને આરામદાયક કપડાંની ફેશન હાલ યંગસ્ટર્સમાં જોવા મળી રહી છે. રેડ, યલો, ગ્રીન, ઓરેન્જ, પર્પલ જેવા રંગો સ્ટાઇલિશ લૂક આપે છે. ગર્લ્સ આ રંગોની સાથે ડ્રેસ, સ્કર્ટ અને ટોપની પસંદગી કરી શકે છે. જો કે કપડાં જાડા કાપડના ન ખરીદવા જેથી સુકાવવામાં તકલીફ ઉભી થાય. મોનસૂનમાં નાયલોન, શિફોન, મિક્સ કોટન જેવા કાપડનું સિલેકશન કરવું વઘુ ફાયદારૂપ છે. સ્ટુડન્ટસ મનીષા પટેલ કહે છે કે ‘મોનસૂનમાં જેટલાં ફ્રેન્ડલી કપડા પસંદ થાય તે મહત્વનું છે. કારણ કે મોનસૂનમાં જાડા કપડા જલ્દી સુકાતા નથી. એટલે ફ્રેન્ડલી કપડાને યંગસ્ટર્સ વઘુ પસંદ કરતાં હોય છે. સામાન્ય રીતે કેમ્પસમાં વોટરપ્રુફ વેઇયરને વઘુ ચાલે છે. ગર્લ્સને આવા ઘાટ્ટા કલર જલ્દી પસંદ કરે છે.’
મોનસૂનમાં ઘુમ્મસવાળા વાતાવરણને કારણે ઘાટ્ટા કલર વઘુ ચાલે છે. મોનસૂનમાં જેટલું ઘ્યાન કપડા પર આપીએ છીએ તેટલું જ ઘ્યાન ફૂટવેર પર પણ આપવું જોઇએ. વોટરપ્રુફ ફૂટવેર કોઇપણ પહેરી શકે છે. પરંતુ ગર્લ્સ ખાસ બ્રાઇટ અને વિવિધ રંગની બેલેરિના ચપ્પલ સિલેકટ કરી શકે છે, ત્યારે બોઇઝ રેઇન શુઝ અને સેન્ડલની પસંદગી કરી શકે છે. મોનસૂનમાં માત્ર કલર અને કપડાં સિવાય વિવિધ એસેસરીઝ પણ યંગસ્ટર્સને પસંદ આવે તેવી માર્કેટમાં અવેલેબલ છે. ઘાટ્ટા કલરના બેગ્સ, રેઇનકોટ, ક્રિએટિવ છત્રી જેવી સ્ટાઇલ ઇનડિમાન્ડમાં છે. વિવિઘ એક્ટિવિટીમાં યંગસ્ટર્સ સ્ટાઇલિશ લૂકમાં ઇમ્પ્રેશન ઉભી કરતાં હોય છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

લક્ષ્મણે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા સામે ખીલી ઉઠતો
લક્ષ્મણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ ૧૯૯૬માં અમદાવાદથી કર્યો હતો
લક્ષ્મણ અમને તારી ખોટ પડશે
લક્ષ્મણની યાદગાર ઇનિંગ
સોમવારે રમઝાન ઇદની રજાએ ચાર દિવસના આગામી
ચાંદીમાં તેજીને બ્રેક લાગીઃ દિલ્હી સિક્કા ચાંદીમાં ઉંચેથી ભાવો રૃ.૧૦૦૦ તૂટયા
ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને વેગ આપવા સક્રિય બનેલા નાણાંમંત્રી
મિત્રની રાહ જોવા પ્લેનનું ટેક-ઓફ મોડું કરાવવાનો નુસ્ખો બન્યો મુશ્કેલીનું કારણ
આસામની હિંસાને પગલે ઇશાન ભારતનાં રહેવાસીઓએ વતનમાં જવા પુણે સ્ટેશને ધસારો

બાંગ્લાદેશી મુસલમાનોની ઘૂસણખોરી અટકાવવા ભા.જ.પે. કરેલી માગણી

આગામી ચાર વર્ષમાં મુંબઇના બધા રસ્તા થશે સિમેન્ટ કોંક્રિટના
માલ્યાએ વચન પાલન ન કરતાં અમુક પાઈલટોની ફરી હડતાળ
વિલીનીકરણ અને હસ્તાંતરણના સોદા ૪૩ ટકા ઘટી ૨ અબજ ડૉલર

દેશની વેજીટેબલ ઓઈલની આયાતમાં ૨૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved