Last Update : 19-August-2012, Sunday

 

લક્ષ્મણ અમને તારી ખોટ પડશે

 

હું જ્યારે ન્યુઝીલેન્ડ સામેની હૈદરાબાદ ટેસ્ટમાં રમવા માટે મેદાન પર ઉતરીશ ત્યારે મને એક પ્રકારનો ખાલીપો અનુભવાશે. મારા દોસ્ત લક્ષ્મણ, મેદાન પર તારી ગેરહાજરીની ખોટ ક્યારેય નહીં પુરાય.
- તેંડુલકર
લક્ષ્મણ તું કેટલુ અદ્ભુત ક્રિકેટ રમ્યો છું તે બધા જાણે છે. આ ઉપરાંત તારા વ્યક્તિ તરીકેના ગુણોએ પણ મને પ્રભાવિત કર્યો છે. ભવિષ્યમાં તને ખુબ જ ખુશીઓ મળે તેવી ઇશ્ચરને પ્રાર્થના.
- હરભજન સિંઘ
એક ક્રિકેટરની સાથે સાથે વ્યક્તિગત રીતે લક્ષ્મણ અમારા બધા માટે ખાસ છે. તે અમારી ટીમના મુખ્ય આધારસ્તંભોમાંનો એક છે અને તે સાચો મિત્ર છે. તેના માટેની લાગણી શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેવી નથી
- સેહવાગ
બેટિંગ કરતી વખતે લક્ષ્મણના ચહેરા પર જેટલી હળવાશ જોવા મળે છે તેવી હળવાશ ભાગ્યે જ કોઇ બેટ્સમેનના ચહેરા પર જોવા મળતી હોય છે. જો સૌથી મજબુત ટીમ સામેના દેખાવને આધારે મહાન ખેલાડી નક્કી કરવાનો હોય તો તેમાં લક્ષ્મણ ટોચ પર રહે તે નક્કી જ છે. તેના સમયમાં નંબર વન ટીમ ઓસ્ટ્રેલિયા સામેનો તેનો રેકોર્ડ જ તેની સાક્ષી પુરે છે.
-એન.શ્રીનિવાસન
મેદાન પર સંઘર્ષ કરવાની સાથે સાથે જીવનમાં પોતાના વર્તનથી લક્ષ્મણે બધાનો આદર મેળવ્યો છે. લક્ષ્મણે દર્શાવ્યું છે કે તે એક ઉચ્ચ સ્તરનો વ્યક્તિ અને ક્રિકેટર છે. અમને બધાને લક્ષ્મણભાઇ તમારી ખોટ પડશે..
- રૈના
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

લક્ષ્મણે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા સામે ખીલી ઉઠતો
લક્ષ્મણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ ૧૯૯૬માં અમદાવાદથી કર્યો હતો
લક્ષ્મણ અમને તારી ખોટ પડશે
લક્ષ્મણની યાદગાર ઇનિંગ
સોમવારે રમઝાન ઇદની રજાએ ચાર દિવસના આગામી
ચાંદીમાં તેજીને બ્રેક લાગીઃ દિલ્હી સિક્કા ચાંદીમાં ઉંચેથી ભાવો રૃ.૧૦૦૦ તૂટયા
ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને વેગ આપવા સક્રિય બનેલા નાણાંમંત્રી
મિત્રની રાહ જોવા પ્લેનનું ટેક-ઓફ મોડું કરાવવાનો નુસ્ખો બન્યો મુશ્કેલીનું કારણ
આસામની હિંસાને પગલે ઇશાન ભારતનાં રહેવાસીઓએ વતનમાં જવા પુણે સ્ટેશને ધસારો

બાંગ્લાદેશી મુસલમાનોની ઘૂસણખોરી અટકાવવા ભા.જ.પે. કરેલી માગણી

આગામી ચાર વર્ષમાં મુંબઇના બધા રસ્તા થશે સિમેન્ટ કોંક્રિટના
માલ્યાએ વચન પાલન ન કરતાં અમુક પાઈલટોની ફરી હડતાળ
વિલીનીકરણ અને હસ્તાંતરણના સોદા ૪૩ ટકા ઘટી ૨ અબજ ડૉલર

દેશની વેજીટેબલ ઓઈલની આયાતમાં ૨૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved