Last Update : 19-August-2012, Sunday

 

કઠીન પીચ પર વિજયી ૫૧ રન નોંધાયેલા
લક્ષ્મણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ ૧૯૯૬માં અમદાવાદથી કર્યો હતો

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ ભારત જીત્યું હતું

અમદાવાદ, શનિવાર
લક્ષ્મણે ૨૦ નવેમ્બર, ૧૯૯૬થી શરૃ થતી પ્રવાસી સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ કે જે અમદાવાદમાં રમાઈ હતી તેમાંથી તેની ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. તેંડુલકર ભારતીય ટીમનો કેપ્ટન હતો. લક્ષ્મણે છઠ્ઠા ક્રમે રમતા પ્રથમ ઇનિંગમાં ૧૧ અને બીજી ઇનિંગમાં ભારતના માત્ર ૧૯૦ના કુલ સ્કોરમાંથી ૫૧ રનની નિર્ણાયક અને સર્વોચ્ચ ઇનિંગ ખૂબ જ અઘરી પીચ પર બનાવ્યા હતા. જીતવા માટેના ૧૭૦ રનના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકા શ્રીનાથની છ વિકેટ લેતા બોલિંગ સાથે માત્ર ૧૦૫ રનમાં જ ખખડી જઈને ૬૪ રનથી હાર્યું હતું. જેનાં પરથી લક્ષ્મણની ઇનિંગની મહત્તા સમજી શકાય તેમ છે. લક્ષ્મણને જશ ઓછો મળતો કેમ કે તે કપરા સંજોગોમાં રન બનાવે ત્યારે બોલરો કે અન્ય કોઈ ખેલાડી પણ સાથે ઝળકી જતા.ભારતની તે ટીમમાં માંજરેકર, મોંગિયા, દ્રવિડ, તેંડુલકર, અઝહર, લક્ષ્મણ, જેસી, શ્રીનાથ, કુમ્બલે, પ્રસાદ અને હિરવાણી હતા. સ્કોર ઃ ભારત ૨૨૩ રન ૧૯૦ સાઉથ આફ્રિકા ૨૪૪ અને ૧૦૫.

 

લક્ષ્મણ ઃ પ્રત્યેક દેશ સામેનો રેકોર્ડ

દેશ

ટેસ્ટ

રન

શ્રેષ્ઠ

એવરેજ

સદી

ઓસ્ટ્રેલિયા

૨૯

૨૪૩૪

૨૮૧

૪૬.૯૭

બાંગ્લાદેશ

૧૧૭

૬૯*

૩૯.૦૦

ઇંગ્લેન્ડ

૧૭

૭૬૬

૭૫

૩૦.૬૪

ન્યૂઝીલેન્ડ

૧૦

૮૧૮

૧૨૪*

૫૮.૪૨

પાકિસ્તાન

૧૫

૭૭૫

૧૧૨*

૪૩.૦૫

સાઉથ આફ્રિકા

૧૯

૯૭૬

૧૪૩*

૩૭.૫૩

શ્રીલંકા

૧૩

૯૦૦

૧૦૪

૪૭.૩૬

વેસ્ટઇંડિઝ

૨૨

૧૭૧૫

૧૭૬*

૫૭.૧૬

ઝિમ્બાબ્વે

૨૮૦

૧૪૦

૪૦.૦૦

કુલ

૧૩૪

૮,૭૮૧

૨૮૧

૪૫.૯૭

૧૭

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

લક્ષ્મણે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા સામે ખીલી ઉઠતો
લક્ષ્મણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ ૧૯૯૬માં અમદાવાદથી કર્યો હતો
લક્ષ્મણ અમને તારી ખોટ પડશે
લક્ષ્મણની યાદગાર ઇનિંગ
સોમવારે રમઝાન ઇદની રજાએ ચાર દિવસના આગામી
ચાંદીમાં તેજીને બ્રેક લાગીઃ દિલ્હી સિક્કા ચાંદીમાં ઉંચેથી ભાવો રૃ.૧૦૦૦ તૂટયા
ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને વેગ આપવા સક્રિય બનેલા નાણાંમંત્રી
મિત્રની રાહ જોવા પ્લેનનું ટેક-ઓફ મોડું કરાવવાનો નુસ્ખો બન્યો મુશ્કેલીનું કારણ
આસામની હિંસાને પગલે ઇશાન ભારતનાં રહેવાસીઓએ વતનમાં જવા પુણે સ્ટેશને ધસારો

બાંગ્લાદેશી મુસલમાનોની ઘૂસણખોરી અટકાવવા ભા.જ.પે. કરેલી માગણી

આગામી ચાર વર્ષમાં મુંબઇના બધા રસ્તા થશે સિમેન્ટ કોંક્રિટના
માલ્યાએ વચન પાલન ન કરતાં અમુક પાઈલટોની ફરી હડતાળ
વિલીનીકરણ અને હસ્તાંતરણના સોદા ૪૩ ટકા ઘટી ૨ અબજ ડૉલર

દેશની વેજીટેબલ ઓઈલની આયાતમાં ૨૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved