Last Update : 19-August-2012, Sunday

 

ભગવાનનો ? ફોટો

કટાક્ષકથા

શ્રાવણ મહિનો ધૂમ ભક્તિમાં મહાલતો હતો. એવા શ્રાવણની એક સવારે દીપક પ્લાસ્ટિકમાં પેક કરેલો એક ફોટો લઈ આવ્યો.
મમ્મી ખુશ થઇ ગઈ. 'દીપુ' ભગવાનનો ફોટો લઈ આવ્યો ? હું તારા પપ્પાને કહેવાની જ હતી, પણ ભગવાન માટે એમને ક્યાં નવરાશ છે ?' ફોટો મારી પૂજાની ઓરડીમાં મૂકીશું ને ?'
પછી પપ્પાને કહે ઃ 'દીપુ ય કેવા ભગવાનનો ભક્ત છે ?'
પપ્પા ઃ 'આખરે મા નો જ દીકરો ને, મા ભકતાણી તો દીકરો સવાયો ભગત !'
દીપુ કહે ઃ 'પપ્પા, મમ્મી, તમારી ગેરસમજ થાય છે. ભગવાનનો ફોટો નથી લાવ્યો.'
'ત્યારે કોનો ફોટો ? માતાજીનો ?'
'ના, ના.. રાજેશ ખન્નાનો.' દીપકે ઉત્સાહ ઠાલવ્યો.
'રાજેશ ખન્ના ? એ કોણ ?' પપ્પા ચમકી ઉઠયા.
બેબી હસી પડી ઃ 'દીપુ, પપ્પાને રાજેશ ખન્નાનીય ખબર નથી. આખી દુનિયા જાણે છે ને...'
મમ્મી નવાઈ પામીને બોલી ઃ 'ઓલો, હમણાં મહિના પર મરી ગયો એ ખન્નો ?'
દીપક ખુશ થઇને કહે, 'હા, મમ્મી, એ જ રાજેશ ખન્ના, ઉર્ફે કાકા.'
'કાકા ? કોના કાકા ?' પપ્પા ચિડાઈ ઊઠયા.
'પપ્પા, તમેય કેવી નોન સેન્સ વાત કરો છો. રાજેશ ખન્ના કાકા તરીકે જાણીતા હતા. બિચારા..'
'એનો ફોટા ઘરમાં ભીંતે લગાવવો છે ? સ્ટુપીડ..'
પપ્પાનો ઘાંટો સાંભળી બધા ડઘાઈ ગયા.
'ભગવાનને બદલે.. ખન્નો ?'
બેબી કહે ઃ 'પપ્પા, મોડર્ન એજના એ ગોડ કહેવાય.'

Share |
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

હાથી
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved