Last Update : 19-August-2012, Sunday

 

પોલીસ કમિશનરની અફવાથી દુર રહેવા અપીલ
નોર્થ-ઇસ્ટના નાગરિકો શહેરમાં સુરક્ષિત છે

જે પોતાને અસુરક્ષિત સમજતા વ્યક્તિઓ પોલીસનો સંપર્ક કરે

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શનિવાર
શહેરમાં રહેતા તમામ વર્ગના લોકો સુરક્ષિત છે કોઇ વ્યક્તિ પોતાને અસુરક્ષિત સમજતા હોય તો પોલીસ તેને દરેક રીતે મદદ કરવા માટે તૈયાર હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું છે. પોલીસ દ્વારા કંટ્રોલરૃમમાં ખાસ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમયથી દેશના પૂર્વોતર રાજ્યોમાં ફેલાયેલી હિંસાની અસર દેશના અન્ય વિસ્તારોમાં પણ વર્તાઇ રહી છે. છેલ્લા ત્રણેક દિવસથી તો પૂર્વતર રાજ્યના નાગરિકોએ દેશના અન્ય વિસ્તારોમાંથી વતન તરફ કુચ શરૃ કરી છે. સરકારી તંત્ર પૂર્વોતર રાજ્યોના નાગરિકોને સુરક્ષાના મુદ્દે સમજાવવામાં નિષ્ફળ થઇ રહ્યા છે. અને લોકો હિજરત કરી જ રહ્યા છે. અફવાના પરિણામે પણ લોકો ગભરાઇ રહ્યા છે.
શહેર પોલીસ કમિશનર એસ.કે. શર્માએ જણાવ્યુ હતું કે શહેરમાં વસતા તમામ વર્ગના નાગરિકો સુરક્ષિત છે. જો કોઇ વ્યક્તિ પોતાને અસુરક્ષિત માને તો અમે તેઓને સુરક્ષા આપવા તત્પર છીએ. આ અંગે યુનિવર્સિટીના વીસી સાથે પણ વાતચીત કરીને વિદ્યાર્થીઓને અસુરક્ષાનો અનુભવ ના થાય તેવો વિશ્વાસ પેદા કરવા જણાવાયું છે.
યુનિવર્સિટીમાં ભણતા અને કોર્પોરેટ સેકટરમાં નોકરી કરતા નોર્થ - ઇસ્ટના નાગરિકોનું લીસ્ટ તૈયાર થઇ રહ્યુ છે. કંટ્રોલરૃમમાં ફોન રીસીવ કરવાની ખાસ વ્યવસ્થા શરૃ કરવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી નોર્થ ઇસ્ટમાં કોઇપણ વ્યક્તિએ પોલીસનો સંપર્ક કર્યો નથી.
હાલમાં શહેરમાં એસઆરપીની છ અને આર.એ.એફ.ની ૧ કંપની છે. રેપીડ એકશન ફોર્સની ટુકડી ટ્રેનીંગ માટે આવી હોય તેઓએ ગઇકાલે ભૌગોલિક પરિસ્થિતિ જાણવા માટે ફુટ પેટ્રોલિંગ કર્યુ હતું.
વધુમાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે અફવા ફેલાવન ાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

લક્ષ્મણે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા સામે ખીલી ઉઠતો
લક્ષ્મણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ ૧૯૯૬માં અમદાવાદથી કર્યો હતો
લક્ષ્મણ અમને તારી ખોટ પડશે
લક્ષ્મણની યાદગાર ઇનિંગ
સોમવારે રમઝાન ઇદની રજાએ ચાર દિવસના આગામી
ચાંદીમાં તેજીને બ્રેક લાગીઃ દિલ્હી સિક્કા ચાંદીમાં ઉંચેથી ભાવો રૃ.૧૦૦૦ તૂટયા
ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને વેગ આપવા સક્રિય બનેલા નાણાંમંત્રી
મિત્રની રાહ જોવા પ્લેનનું ટેક-ઓફ મોડું કરાવવાનો નુસ્ખો બન્યો મુશ્કેલીનું કારણ
આસામની હિંસાને પગલે ઇશાન ભારતનાં રહેવાસીઓએ વતનમાં જવા પુણે સ્ટેશને ધસારો

બાંગ્લાદેશી મુસલમાનોની ઘૂસણખોરી અટકાવવા ભા.જ.પે. કરેલી માગણી

આગામી ચાર વર્ષમાં મુંબઇના બધા રસ્તા થશે સિમેન્ટ કોંક્રિટના
માલ્યાએ વચન પાલન ન કરતાં અમુક પાઈલટોની ફરી હડતાળ
વિલીનીકરણ અને હસ્તાંતરણના સોદા ૪૩ ટકા ઘટી ૨ અબજ ડૉલર

દેશની વેજીટેબલ ઓઈલની આયાતમાં ૨૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved