Last Update : 19-August-2012, Sunday

 

શહેરમાં વસતા ૨૦૦૦થી વધુ પારસીઓ સહિત
પારસી ભાઇ-બહેનોએ નવરોઝની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી

અગિયારી-આદરાનમાં જઇ પ્રાર્થના કરી નવરોઝ મુબારક પાઠવવામાં આવ્યા

અમદાવાદ, શનિવાર
અમદાવાદમાં વસતા ૨૦૦૦ સહિત ગુજરાતમાં વસતા કુલ ૧૬૦૦૦ કરતાં વધુ પારસી ભાઇ-બહેનો શનિવારે ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક નવરોઝની ઉજવણી કરી હતી. આજથી યઝદે ઝર્દી વર્ષ-૧૩૮૨નો પ્રારંભ થયો છે. તેઓએ અગિયારી-આદરાનમાં જઇને પ્રાર્થના કરી હતી અને એકબીજાને નવરોઝ મુબારક પાઠવ્યા હતા. સાથે જ બપોર પછીનો સમય કુટુંબીજનો સાથે ખૂબ જ આનંદ-ઉલ્લાસ સાથે વિતાવ્યો હતો. સવારથી જ પારસી ભાઇ-બહેનો નવા વસ્ત્રોમાં સજ્જ થઇને ગુજરાતભરમાં આવેલી ૫૦થી વધુ અગિયારીમાં આવ્યા હતા. નૂતન વર્ષ નિમિત્તે નવું વર્ષ ખુશાલીપૂર્વક વીતે તે માટેની પ્રાર્થના કરી હતી. જ્યારે ઘરે પણ રંગોળી કરી હતી અને ઘરની સજાવટ કરી હતી. જ્યારે આજથી નૂતન વર્ષનો પ્રારંભ થતો હોવાથી સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થયા હતા.
અમદાવાદમાં આવેલા કાંકરિયા અને ખમાસા ગેટ ખાતેનાં આદરાન ખાતે ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. નવરોઝ નિમિત્તે વિશિષ્ટ પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ એકબીજાને નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

લક્ષ્મણે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા સામે ખીલી ઉઠતો
લક્ષ્મણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ ૧૯૯૬માં અમદાવાદથી કર્યો હતો
લક્ષ્મણ અમને તારી ખોટ પડશે
લક્ષ્મણની યાદગાર ઇનિંગ
સોમવારે રમઝાન ઇદની રજાએ ચાર દિવસના આગામી
ચાંદીમાં તેજીને બ્રેક લાગીઃ દિલ્હી સિક્કા ચાંદીમાં ઉંચેથી ભાવો રૃ.૧૦૦૦ તૂટયા
ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને વેગ આપવા સક્રિય બનેલા નાણાંમંત્રી
મિત્રની રાહ જોવા પ્લેનનું ટેક-ઓફ મોડું કરાવવાનો નુસ્ખો બન્યો મુશ્કેલીનું કારણ
આસામની હિંસાને પગલે ઇશાન ભારતનાં રહેવાસીઓએ વતનમાં જવા પુણે સ્ટેશને ધસારો

બાંગ્લાદેશી મુસલમાનોની ઘૂસણખોરી અટકાવવા ભા.જ.પે. કરેલી માગણી

આગામી ચાર વર્ષમાં મુંબઇના બધા રસ્તા થશે સિમેન્ટ કોંક્રિટના
માલ્યાએ વચન પાલન ન કરતાં અમુક પાઈલટોની ફરી હડતાળ
વિલીનીકરણ અને હસ્તાંતરણના સોદા ૪૩ ટકા ઘટી ૨ અબજ ડૉલર

દેશની વેજીટેબલ ઓઈલની આયાતમાં ૨૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved