Last Update : 19-August-2012, Sunday

 
 
અમદાવાદ અવસાન નોંધ

પાઠકઃ - નિલેષ તથા મેહુલના માતુશ્રી સ્વ. જયશ્રીબેન જીતેન્દ્રભાઈ પાઠકનું બેસણું, એ/૪૦૪, વિશ્વેશ્વર ફ્લેટ, મેનારવ હોલ સામે, વાલકેશ્વર ફ્લેટ પાછળ, રન્નાપાર્ક, ઘાટલોડિયા, સવારે ૮થી ૧૦
પટેલઃ - ગોવિંદભાઈ શંકરભાઈ પટેલના ધર્મપત્ની સ્વ. મધુકાંતાબેન (વહેલાલવાળા)નું બેસણું, દશકોશી વિદ્યામંડળ, પંકજ સ્કૂલ કમ્પાઉન્ડ, ગુલબાઈ ટેકરા, સવારે ૮.૩૦થી ૧૧.૩૦
- સ્વ. લલીતાબેન મનુભાઈ પટેલનું બેસણું, એ/૧, મેઘમાલા એપાર્ટમેન્ટ, ગાંધીપાર્ક સામે, ઉત્તમનગર, મણિનગર, સવારે ૯થી ૧૧
- સ્વ. ચંદુભાઈ ભલાભાઈ પટેલનું બેસણું, પટેલવાસ, મુઠિયા ગામ, નરોડા, સવારે ૯થી ૧૨
ત્રિવેદીઃ - સ્વ. મહાલક્ષ્મીબેન દશરથલાલ ત્રિવેદીનું બેસણું, બી/૨૪, શ્રીપ્રકાશ સોસાયટી, નરોડા, સવારે ૯થી ૧૨
- સ્વ. ચન્દ્રકાન્તાબેન ચન્દ્રકાન્તભાઈ ત્રિવેદીનું બેસણું, કુશાભાઉ ઠાકરે હોલ, સિંધવાઈ માતાના મંદિર પાસે, સીટીએમ- રામોલ રોડ, સવારે ૮.૩૦થી ૧૨
ભટ્ટઃ - સ્વ. કિરણકુમાર દેવશંકર ભટ્ટનું બેસણું, આઠભાગ, અસલાલી, સવારે ૯થી ૧૨
- સ્વ. ચંદ્રકાન્તાબેન કૃષ્ણકાંત ભટ્ટનું બેસણું, પ્રાણશંકર હોલ, કાંકરિયા, સવારે ૯થી ૧૨
રાવલઃ - સ્વ. પ્રદિપભાઈ નટવરલાલ રાવલનું બેસણું, સારંગપુર દોલતખાના, વૈકુંઠવાડી શિશુ મંદિર સ્કૂલ નીચે, સવારે ૧૦થી ૧૨
- સ્વ. જગદીશભાઈ મથુરદાસ રાવલ (પલીયડવાળા- વિસનગરા નાગર)નું બેસણું, જી- ૩૭/૪૩૬, શિવમ્ એપાર્ટમેન્ટ, અખબારનગર સર્કલ પાસે, નવા વાડજ, સવારે ૯થી ૧૨
મહેતાઃ - નિશીતભાઈ, તુષારભાઈ અને રેશ્માબેનના પિતાશ્રી સ્વ. ભરતકુમાર શાંતિલાલ મહેતાનું બેસણું, બત્રીસી હોલ, સુભાષબ્રિજ, આરટીઓની બાજુમાં, પોલીસ ક્વાટર્સ સામે, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પંડયાઃ - સ્વ. હરિભાઈ રામજીભાઈ પંડયા (લિંચવાળા)નું બેસણું, શ્રી ઘાસીરામ ચૌધરી ભવન, રાધે-કૃષ્ણ મંદિર પાસે, રાજસ્થાન હોસ્પિટલ, શાહીબાગ, સવારે ૮થી ૧૧
નાણાંવટીઃ - સ્વ. જયંતિલાલ ચંદુલાલ નાણાંવટીનું બેસણું, ધોળેશ્વર મહાદેવ, પીપળા શેરીની સામે, સાઈબાબા મંદિર પાસે, બાલા હનુમાન, ખાડિયા, સવારે ૯થી ૧૧
શુક્લઃ - હરીષ, ઉમેશ તથા કેતનના પિતાશ્રી સ્વ. બળવંતરાય કેશવલાલ શુક્લ (રળોલવાળા)નું બેસણું, શ્રી સોરઠિયા બ્રહ્મક્ષત્રિય પંચની વાડી, પુષ્પકુંજ, ભૈરવનાથ રોડ, કાંકરિયા, સવો ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. ભાલચંદ્ર ભાનુપ્રસાદ શુક્લનું બેસણું, ડી.કે. પટેલ હોલ, નવરંગ સ્કૂલ પાસે, નારણપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
શાહઃ - સ્વ. બિપીનચંદ્ર પરસોત્તમદાસ શાહનું બેસણું, શ્રી વાયુદેવતાજી મંદિર હોલ, ભાવના ફ્લેટ્સ પાછળ, નારાયણનગર રોડ, પાલડી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. પ્રવિણચંદ્ર રમણલાલ શાહ (કઠલાલવાળા)નું બેસણું, સી.કે. ખડાયતા છાત્રાલય ખાતે, સવારે ૯થી ૧૧
- સ્વ. કમળાબેન પોપટલાલ શાહ (બાલવાવાળા)નું બેસણું, કામનાથ મહાદેવ હોલ, સેંટ ઝેવિયર્સ સ્કૂલ સામે, નારણપુરા, સવારે ૯થી ૧૧
આચાર્ય ઃ - સ્વ. દમયંતીબેન ભગવતપ્રસાદ આચાર્ય (ધંધુકાવાળા)નું બેસણું, મધુલત્તા સાંસ્કૃતિક હોલ, હરેકૃષ્ણ ફ્લેટ સામે, વાસણા બેરેજ રોડ, સવારે ૯થી ૧૦.૩૦
દવેઃ - સ્વ. નીરજભાઈ વાસુદેવભાઈ દવેનું બેસણું, ૫, વૈશાલી ફ્લેટ, રામજી મંદિર પાસે, ભઠ્ઠા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
જાનીઃ - સ્વ. ઉષાબેન વિષ્ણુપ્રસાદ જાનીનું બેસણું, બ્રબ્મભટ્ટ હોલ, આઝાદ સોસાયટી, આંબાવાડી, સવારે ૯થી ૧૧
ડાકવાલાઃ - સ્વ. ચંન્દ્રીકાબેન ઈન્દુલાલ ડાકવાલાનું બેસણું, વસંતવાડી, બાલવાટિકા પાછળ, જલધારા વોટરપાર્ક પાસે, કાંકરિયા, મણિનગર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
દેસાઈઃ - સ્વ. સુશીલાબેન ચીનુભાઈ દેસાઈનું બેસણું, કે.જે. છાત્રાલય, નવરંગપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
મોઢઃ - સ્વ. શારદાબેન કેશુભાઈ મોઢનું બેસણું, ૧૪૭, શિવગણેશ બંગલોઝ, ૧૦૦ ફૂટ થલતેજ શીલજ રોડ, સોલા ઓવરબ્રિજ પાસે, થલતેજ, સવારે ૯થી ૧૨
પરમારઃ - સ્વ. કાન્તાબેન જયંતિલાલ પરમારનું બેસણું, ૧૭, મારૃતનંદન સોસાયટી, સ્ટર્લિંગ સિટીની બાજુમાં, કાલુપુર બેંકની બાજુમાં, બોપલ, સાંજે ૪થી ૬
વોરાઃ - સ્વ. કાંતિલાલ સાંકળચંદ વોરાનું બેસણું, ૧૦૨, દિવ્ય રેસીડેન્સી, ગોરધન પાર્ક સોસાયટી, ઉસ્માનપુરા, સવારે ૯થી ૧૧
ક્ષત્રિયઃ - સ્વ. ચિરંજીલાલ હીરાલાલ ક્ષત્રિયનું બેસણું, ૨૫/એ, સ્વામિનારાયણ સોસાયટી, વિશાલનગર સામે, ઈસનપુર, સવારે ૯થી ૧૧

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

લક્ષ્મણે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા સામે ખીલી ઉઠતો
લક્ષ્મણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ ૧૯૯૬માં અમદાવાદથી કર્યો હતો
લક્ષ્મણ અમને તારી ખોટ પડશે
લક્ષ્મણની યાદગાર ઇનિંગ
સોમવારે રમઝાન ઇદની રજાએ ચાર દિવસના આગામી
ચાંદીમાં તેજીને બ્રેક લાગીઃ દિલ્હી સિક્કા ચાંદીમાં ઉંચેથી ભાવો રૃ.૧૦૦૦ તૂટયા
ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને વેગ આપવા સક્રિય બનેલા નાણાંમંત્રી
મિત્રની રાહ જોવા પ્લેનનું ટેક-ઓફ મોડું કરાવવાનો નુસ્ખો બન્યો મુશ્કેલીનું કારણ
આસામની હિંસાને પગલે ઇશાન ભારતનાં રહેવાસીઓએ વતનમાં જવા પુણે સ્ટેશને ધસારો

બાંગ્લાદેશી મુસલમાનોની ઘૂસણખોરી અટકાવવા ભા.જ.પે. કરેલી માગણી

આગામી ચાર વર્ષમાં મુંબઇના બધા રસ્તા થશે સિમેન્ટ કોંક્રિટના
માલ્યાએ વચન પાલન ન કરતાં અમુક પાઈલટોની ફરી હડતાળ
વિલીનીકરણ અને હસ્તાંતરણના સોદા ૪૩ ટકા ઘટી ૨ અબજ ડૉલર

દેશની વેજીટેબલ ઓઈલની આયાતમાં ૨૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

સંસ્કૃત અને સંસ્કૃતિને ટકાવવાનો પ્રયાસ
નેટવર્કંિગના માઘ્યમથી યંગસ્ટર્સનો સોશ્યલ એક્ટિવિટીનો નવો ફંડા
સ્વનિર્ભર થવા માટે જેલમાં કેમેરાની ક્લીકના પાઠ
મોનસૂનમાં કોલેજ કેમ્પસ લાઇવ બન્યાં
હેર સ્ટાઈલ અપાવે છે, હાઈ કોન્ફિડન્સ
 

Gujarat Samachar glamour

વિવેક ટૂંક સમયમાં પિતા બનશે
દીપિકાએ બે દિવસ જમ્મુના સૈનિકો સાથે વિતાવ્યા
પૂજા મિશ્રાનો આઈડિયા મહેશ ભટ્ટ-સન્ની લિયોને ચોર્યો છે
રણબીર કપૂર છોકરીને ‘કિસ’ કરતો પકડાઈ ગયો
સની દેઓલની ‘ઘાયલ રિટર્ન્સ’ નવેમ્બરમાં ફલોર પર જશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved