Last Update : 19-August-2012, Sunday

 

અઠવાડિક ભવિષ્ય તા.૫-૮-૨૦૧૨ રવિવારથી તા.૧૧-૮-૨૦૧૨ શનિવાર સુધી

 

મેષ (અ.લ.ઈ.)

 

શ્રાવણી પર્વના આ સપ્તાહમાં માનસિક પરિતાપ, ચંિતા ખર્ચ રહે. હરવા ફરવામાં, ખાવાપીવામાં તેમજ રસ્તામાં આવતા જતા સામ સંભળાવું પડે. નોકરી ધંધાનાા કામમાં હળવાશ રહે. પરંતુ ધંધામાં નુકસાન-બગાડ થાય નહીં તેનું ઘ્યાન રાખવું. માલનો ભરાવો કરવો નહીં. સગા સંબંધી, મિત્ર વર્ગને મળવાનું થાય પરંતુ વાતચીતમાં, ચર્ચા વિચારણામાં સંભાળવું પડે. પત્નીના કામમાં મદદરૂપ થવું પડે, ઘ્યાન આપવું પડે. તા.૫ ઓગસ્ટ રવિ-પત્નીના કામમાં મદદ થવું પડે. તા. ૬ સોમ-નોકરી ધંધાના કામ અંગે ચંિતા ખર્ચ. તા. ૭ મંગળ-શાંતિથી, ધીરજથી કામકાજ કરવું. તા. ૮ બુધ-માનસિક વ્યગ્રતા-બેચેની-ઉશ્કેરાટ. તા. ૯ ગુરૂ-ખાવાપીવામાં ઘ્યાન રાખવું. તા. ૧૦ શુક્ર-બપોર પછી હળવાશ, રાહત, આનંદ રહે, ધર્મકાર્ય થાય. તા. ૧૧ શનિ-કામકાજમાં સાનુકુળતા રહે, વધારાનું કામ થાય.

 

વૃષભ (બ.વ.ઉ.)

 

શનિનું પરિભ્રમણ તાંબાના પાયે નોકરી ધંધાના, ઘરપરિવારના કામકાજમાં સાનુકુળતા પ્રગતિ કરાવે. શ્રાવણી પર્વ દરમ્યાન આ સપ્તાહમાં આપનું હૃદય મન પ્રસન્ન રહે. ધંધો, આવક થાય. નોકરીમા હળવાશ, રાહત રહે. યાત્રા પ્રવાસ થાય, બહાર જવાનું થાય. પત્ની, સંતાન, પરિવારથી મિત્રવર્ગોથી આનંદ રહે. વધારાનો ખર્ચ, ખરીદી થાય. નિકટના સ્વજન, સ્નેહીઓને મળવાનું થતાં ભૂતકાળનાં સંસ્મરણો તાજા થાય. હૃદય-મનની વ્યગ્રતા ઓછી થાય. તા. ૫ ઓગસ્ટ રવિ-ઘર, પરિવારના કામમાં ઘ્યાન આપી શકો. તા. ૬ સોમ-નોકરી ધંધાના કામમાં સાનુકુળતા, આવક થાય. તા. ૭ મંગળ-વધારાનું કામ થઈ શકે, કામ ઉકેલાય. તા. ૮ બુધ વધારાનો ખર્ચ ચંિતા રહે. તા. ૯ ગુરૂ-નોકરી ધંધાના કામમાં ઘ્યાન રાખવું. તા. ૧૦ શુક્ર જન્માષ્ટમીનું પર્વ આનંદનું રહે. તા. ૧૧ શનિ રોજીંદા કામની ચંિતા-વિચારોમાં હળવાશ રહે.

 

મિથુન (ક.છ.ઘ.)

 

શ્રાવણી પર્વ દરમ્યાન આ સપ્તાહ પુત્ર-પૌત્રાદિકથી આનંદનું રહે. ધર્મકાર્ય થાય. યાત્રા પ્રવાસ થાય, બહાર જવાનું થાય પરંતુ સગા સંબંધી, મિત્રવર્ગ, આડોશ-પડોશના કારણે શાંતિ રાહત જણાય નહીં. પત્નીના કામમાં ચંિતા રહે. અગ્નિથી દાઝવાથી, પડવા વગાવાથી સંભાળવું પડે. અનાજ કરિયાણાના વેપાર-ધંધામાં, ટ્રાવેલ્સના, મકાન-જમીન-ઈલેક્ટ્રીકના કામકાજમાં, ધંધાના સંબંધ-વ્યવહારમાં તકલીફ અનુભવાય. તા. ૫ ઓગસ્ટ રવિ-રોજીંદા કામ સિવાય અન્ય કામમાં સાનુકુળતા. તા. ૬ સોમ-નોકરી ધંધાનું કામ થઈ શકે. તા. ૭ મંગળ-વિલંબમાં પડેલ કામ ઉકેલાય, અન્યના સહકાર મળી રહે. તા. ૮ બુધ-પત્ની, સંતાન, પરિવારના કામમાં ઘ્યાન રાખવું પડે. તા. ૯ ગુરૂ-હળવાશ, રાહત રહે. તા. ૧૦ શુક્ર-જન્માષ્ટમીના પર્વે બપોર પછી સંભળાવું. તા. ૧૧ શનિ-શારીરિક માનસિક ચંિતા અસ્વસ્થતા.

 

કર્ક (ડ.હ.)

 

શનિની નાની પનોતી લોખંડના પાયે પસાર થતી હોવાના કારણે, શ્રાવણી પર્વ દરમ્યાન આપના હૃદય-મનને શાંતિ, આનંદ ઉત્સાહ જણાય નહીં. પુત્રપૌત્રાદિક બહાર કે બહારગામ હોય તો તેમની ચંિતા અનુભવો. નોકરી-ધંધાના કામમાં ક્ષણિક કોઈ લાભ, ફાયદો થવાથી, આવક આવવાથી આપનો વ્યવહાર ખર્ચ જળવાઈ જાય. સાંસારીક પ્રશ્ને, મિત્રવર્ગના પ્રશ્ને ચંિતા ઉદ્વગ રહે. વિવાદથી, આક્ષેપ અપયશથી સંભાળવું. તા. ૫ ઓગસ્ટ રવિ-શાંતિથી દિવસ પસાર કરવો પડે. તા. ૬ સોમ-નોકરી ધંધાના, ઘર પરિવારના કામ અંગે કોઈને મળવાનું થાય. તા. ૭ મંગળ-આપની ચંિતા હળવી થાય, કામ ઉકેલાય. તા. ૮ બુધ-પત્ની, સગા-સંબંધી, મિત્રવર્ગોથી ચંિતા ઉચાટ રહે. તા. ૯ ગુરૂ-નોકરી ધંધાના કામમાં હૃદય-મન વ્યગ્ર રહ્યા કરે. તા. ૧૦ શુક્ર-ધર્મકાર્ય થાય પરંતુ એકગ્રતા જળવાય નહી. તા. ૧૧ શનિ પુત્ર પૌત્રાદીના કામમાં ઘ્યાન આપવું પડે.

 

સંિહ (મ.ટ.)

 

શનિનું પરિભ્રમણ તાંબાના પાયે આપને લાભદાયી રહે. પુત્રપૌત્રાદિકના કામમાં, નોકરી, ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. ધર્મકાર્ય, વ્યવહારિક, સામાજીક, કૌટુંબિક તેમજ પરિવારનું કામ શ્રાવણી પર્વ દરમ્યાન સાનુકુળતાવાળું રહે. વધારાનો ખર્ચ થાય, બહાર જવાનું થાય પરંતુ આનંદ રહે. સીઝનલ ધંધો-આવક થાય. ખાવાપીવામાં સંભાળવું. આંખમાં કચરો, જીવાત પડવાથી કે દર્દપીડાથી તકલીફ અનુભવાય. તા. ૫ ઓગસ્ટ રવિ-બપોર પછી ઉદ્યોગ, ઉચાટ. તા. ૬ સોમ-તન-મન-ધન-વાહનથી સંભાળવું. તા. ૭ મંગળ-પૈસા, પાકીટ, મોબાઈલ, વાહનનું ઘ્યાન રાખવું. તા. ૮ બુધ-ઘર પરિવારના કામમાં આનંદ રહે. તા. ૯ ગુૃરૂ-યાત્રા પ્રવાસ મુલાકાત અંગેની ચર્ચા વિચાણા થાય, આયોજન ગોઠવાય. તા. ૧૦ શુક્ર જન્માષ્ટમીના પર્વે ઘરમાં હોવ કે બહાર હોવ પરંતુ ચંિતા-ઉચાટમાં રહો. તા. ૧૧ શનિ-આપના વધારાના કામ અંગે ચંિતા બેચેની અનુભવો.

 

કન્યા (પ.ઠ.ણ.)

 

શનિની પનોતીનું સોનાના પાયે પરિભ્રમણ કૌટુંબિક પ્રશ્નમાં, પુત્ર પૌત્રાદિકના જીવનમાં ચંિતા વ્યગ્રતા વિવાદ રખાવે. એક ચંિતા ઉપાધિ હોય એટલામાં અન્ય ચંિતા ઉપાધિના કારણે શ્રાવણી પર્વ દરમ્યાન આપને આનંદ, ઉત્સાહ જણાય નહીં. આપની શારીરિક, માનસિક કષ્ટપીડા તમને અસહ્ય લાગે. ખભામાં, ગરદન, મસ્તક, આંખમાં, પગમાં દર્દપીડાથી સંભાળવું. વધારાના ખર્ચના કારણે નાણાંકીય ખેંચ ચંિતા-મુઝવણ અનુભવાય. તા. ૫ ઓગસ્ટ રવિ-કામકાજમાં સાનુકુળતા, વધારાનું કામકાજ થઈ શકે. તા. ૬ સોમ-નોકરી ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. હળવાશ રહે. તા.૭ મંગળ-આકસ્મિક કોઈ કામ થાય, ચંિતા હળવી થાય. તા. ૮ બુધ-શારીરિક, માનસિક અવસ્વસ્થતા પત્ની, સંતાન, પરિવારના જીવે અનુભવાય. તા. ૯ ગુરૂ-હૃદય,મનને શાંતિ જણાય નહીં, કંઈ ગમે નહીં. તા. ૧૦ શુક્ર-જન્માષ્ટમીના પર્વે બપોર પછી ધર્મકાર્યથી હૃદય મનને હળવાશ, શાંતિ જણાય. તા. ૧૧ શનિ-હળવાશ રાહત અનુભવો બહાર જવાનું થાય.

 

તુલા (ર.ત.)

 

રૂપાના પાયે શનિની પનોતીનું પરિભ્રમણ શ્રાવણી પર્વ દરમ્યાન ધર્મકાર્યથી આપના હૃદય મનની શાંતિ, આનંદ, ઉત્સાહ, આત્મસ્ફૂરણામાં વધારો કરાવે. દેશ પરદેશના કામકાજમાં, નોકરી ધંધાના કામમાં સાનુકુળતા, હળવાશ રહે. પુત્ર પૌત્રાદિકના કામમાં આનંદ રહે. પરંતુ પત્ની, મિત્રવર્ગ સાથે વિવાદ, ઉશ્કેરાટ, ગુસ્સામાં મનદુઃખ થાય. પત્નીને બિમારીથી, અગ્નિથી દાઝવાથી, પડવા વાગવાથી, લપસી પડવાથી ચંિતા કરાવે. તા. ૫ ઓગસ્ટ રવિ-આનંદ ઉત્સાહ રહે. તા. ૬ સોમ-સગા સંબંધી, મિત્રવર્ગોથી ચંિતા, ખર્ચ, બેચેની. તા. ૭ મંગળ-શાંતિથી, ધીરજથી કામકાજ કરવું, નિર્ણય કરવો. તા. ૮ બુધ-માનસિક વ્યગ્રતા, બેચેની ઉશ્કેરાટ, વિવાદથી સંભાળવવું. તા. ૯ ગુરૂ-હૃદય મનને શાંતિ જણાય નહીં. તા. ૧૦ શુક્ર જન્માષ્ટમીનું પર્વ બપોર પછી ધર્મકાર્યમાં સંભાળવું પડે. તા. ૧૧ શનિ શારીરિક માનસિક અસ્વસ્થતા અનુભવાય. કંઈ ગમે નહીં.

 

વૃશ્ચિક (ન.ય.)

 

શનિની પનોતી લોખંડના પાયે પસાર થતી હોવાના કારણે આપને કષ્ટપીડામાંતી સમય પસાર કરવો પડે. શ્રાવણી પર્વ પછી આગામી સમય જેમ જેમ પસાર થાય તેમ તેમ તમારી ચંિતા, વ્યથા, ખર્ચ, દોડધામ, પરેશાનીમાં વધારો થાય. નોકરીધંધાના પ્રશ્ને, વડીલ વર્ગના આરોગ્યના પ્રશ્ને, સાસરીપક્ષના પ્રશ્ને શાંતિ રાહત જણાય નહીં. મસ્તકમાં, કમરમાં દર્દપીડા, બી.પી. તેમજ ડાયાબીટીસની અસરમાં, ચક્કર આવવામાં વિશેષ સંભાળવું, ઘ્યાન રાખવું. તા. ૫ ઓગસ્ટ રવિ-બપોર પછી હળવાશ, રાહત. તા. ૬ સોમ-નોકરી ધંધાના રૂકાવટવાળા કામનો ઉકેલ આવવાથી રાહત, આવક થાય. તા. ૮ બુધ સરકારી, ખાતાકીય, કાનૂની કામમાં ચંિતા ઉચાટ રહે. તા. ૯ ગુરૂ-પરિવારના કામમાં ઘ્યાન આપવું પડે. તા. ૧૦ શુક્ર-જન્માષ્ટમીના પર્વે ધાર્મિક કાર્ય થાય પરંતુ ઉચાટ, ઉગ્રતા રહે. તા. ૧૧ શનિ-શારીરિક માનસિક શ્રમ, થાક, કંટાળો જણાય.

 

ધન (ભ.ધ.ફ.ઢ.)

 

શ્રાવણી પર્વ દરમ્યાન આપે હરવા ફરવામાં ખાવાપીવામાં તેમજ ધાર્મિક કાર્યમાં સંભાળવું પડે. શારીરિક, માનસિક અસ્વસ્થતાના કારણે આપને કંઈ ગમે નહીં. બેચેની, એકલતા, વ્યગ્રતા ઉચાટ અનુભવતા હોવ તેમ લાગ્યા કરે. સંતાનથી હળવાશ, રાહત, કામ ઉકેલાય પરંતુ સંતોષ આનંદ જણાય નહીં. ધક્કામુક્કીમાં પડવા વાગવાથી, ટક્કરથી તેમજ વાહનથી સંભાળવું પડે. ઘરમાં હોવ કે બહાર, બહારગામ હોવ પરંતુ નોકરી, ધંધાની, પરિવારની ચંિતા-વિચારોમાં ઊંઘી શકો નહીં. તા. ૫ ઓગસ્ટ રવિ-જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ચંિતા ઉચાટ. તા. ૬ સોમ-હૃદય મનને શાંતિ, રાહત જણાય નહીં. તા. ૭ મંગળ-શાંતિથી દિવસ પસાર કરવો પડે. તા. ૮ બુધ-ઘર, પરિવારના કામમાં ધીરજ, શાંતિ રાખવી. તા. ૯ ગુરૂ-પુત્ર પૌત્રાદિક બહાર કે બહારગામ હોય તો તેમની ચંિતા રહે. તા. ૧૦ શુક્ર જન્માષ્ટમીના પર્વે ખર્ચ, ખરીદી, ચંિતા જણાય. તા. ૧૧ શનિ-કંઈ ગમે નહીં બેેચેની રહે.

 

મકર (ખ.જ.)

 

શ્રાવણી પર્વ દરમ્યાન ધર્મકાર્યથી હૃદય, મનની પ્રસન્નતા રહે. યાત્રા પ્રવાસ-મીલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. નિકટના સ્વજન, સ્નેહી, મિત્રવર્ગોને મળવાનું થાય. સીઝનલ ધંધો, આવક થાય. નોકરીમાં સરકારી, રાજકીય, ખાતાકીય કામમાં હળવાશ, રાહત રહે. ઘર, પરિવારના કામમાં ઘ્યાન આપી શકો. મકાન, વાહન કે અન્ય ચીજવસ્તુની ખરીદી થાય. પત્ની, સંતાન, પરિવારના કામમાં આપને સાનુકુળતા રહે. પરસ્પરને મદદરૂપ થઈ શકાય. શનિનું પરિભ્રમણ રૂપાના પાયે લાભદાયી કાર્યરચના, ચર્ચા વિચારણા કરાવે. તા. ૫ ઓગસ્ટથી કામકાજમાં પ્રગતિ, આનંદ. તા. ૬ સોમ-ધર્મકાર્ય થાય, પરિવારનું કામ થાય. તા. ૭ મંગળ-નોકરી ધંધાના કામની વ્યસ્તતા રહે. તા. ૮ બુધ-પત્ની, સંતાનના કામમાં ચંિતા, ઉચાટ રહે. તા. ૯ ગુરૂ સગા સંબંધી, મિત્રવર્ગોથી વ્યસ્તતા, ખર્ચ. તા. ૧૦ શુક્ર-જન્માષ્ટમીના પર્વે ધર્મકાર્યથી હૃદય-મનને આનંદ રહે, બહાર જવાનું થાય. તા. ૧૧ શનિ-શાંતિથી ધીરજથી કામ કરવામાં રાહત રહે.

 

કુભ (ગ.શ.સ.ષ.)

 

શનિનું પરિભ્રમણ સોનાના પાયે પસાર થવાના કારણે, આપનું નસીબ ભાગ્ય પીછે હઠ કરતું જણાય. નોકરી-ધંધામાં મહેનત, દોડધામ કરવા છતાં ફાયદો, લાભ, આવક ઓછી જણાય. શ્રાવણી પર્વ દરમ્યાન હૃદય-મનને ઉચાટ ઉદ્વેગ રહે. હરો ફરો પરંતુ શાંતિ-રાહત જણાય નહી. સીઝનલ બિમારી, ઈન્ફેક્શનથી તેમજ ખાવાપીવામાં, યાત્રા પ્રવાસમાં તેમજ રસ્તામાં આવતા જતા વાહનથી, લપસી પડવાથી, કૂતરાથી, પશુથી સંભાળવું પડે. વડીલ વર્ગને બિમારીમાં ઘ્યાન રાખવું પડે. તા. ૫ ઓગસ્ટ રવિ-માનસિક પરિતાપ, વ્યગ્રતા પછી રાહત. તા. ૬ સોમ-નોકરી, ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. તા. ૭ મંગળ-સાનુકુળતા, કામમાં પ્રગતી, આવક થાય. તા. ૮ બુધ-પત્ની, સંતાન, પરિવારના પ્રશ્ને ચંિતા રહે. તા. ૯ ગુરૂ-રસ્તામાં આવતા જતા, વાહન ચલાવતા સંભાળવું. તા. ૧૦ શુક્ર-જન્માષ્ટમીના પર્વે ઘર-પરિવારમાં ચંિતા ઉચાટ રહે, સગા-સંબંધી, મિત્રવર્ગોથી ખર્ચ આવી જાય. તા. ૧૧ શનિ-હૃદય મનની શાંતિ રાહત જણાય નહીં.

 

મીન (દ.ચ.ઝ.થ)

 

શનિની નાની પનોતી લોખંડના પાયે પરિભ્રમણ કરી રહી છે તેથી શ્રાવણી પર્વ પછી જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ આપને આરોગ્યની બાબતમાં, કૌટુંબીક પ્રશ્નમાં, પિતૃપક્ષના પ્રશ્ને તેમજ નોકરી-ધંધાના પ્રશ્ને તકલીફ, ચંિતા અનુભવાય. નસીબ બે ડગલાં પીછહઠ કરી શરીર, મનથી તમે પાછા પડો. નોકરી ધંધામાં નુકસાની, વિવાદ, આક્ષેપ, અપયશથી સંભાળવું. ઘર, પરિવારમાં તમારું અપમાન, ઉપેક્ષા થતી જણાય. પટે, કમર, ગુદા, પેશાબના ભાગમાં દર્દપીડા, ફેક્રચર, પડવા વાગવાથી, લપસી પડવાથી, શસ્ત્રક્રિયાથી, વાહનથી તકલીફ અનુભવાય. તા. ૫ ઓગસ્ટ રવિ-માનસિક પરિતાપ રહે. તા. ૬ સોમ-નોકરી, ધંધામાં, સાંસારીક પ્રશ્નમાં ચંિતા વિવાદ. તા. ૭ મંગળ-શાંતિ રાખવી, ઉશ્કેરાટ, ગુસ્સો કરવો નહીં. તા. ૮ બુધ-ઘર પરિવારનું નોકરી ધંધાનું કામ કરવાની ઉતાવળમાં કે ઝડપી વાહન ચલાવવામાં તકલીફ થાય. તા. ૯ ગુરૂ હળવાશ, રાહત રહે. તા. ૧૦ શુક્ર-જન્માષ્ટમીના પર્વે ધર્મકાર્ય થાય. તા. ૧૧ શનિ-વધારાના કામની વ્યસ્તા રહે.

[Top]
 
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved