Last Update : 18-August-2012, Saturday

 
ભાસ્કર જૂથના કૌભાંડી રમેશ અગ્રવાલ

-પીળા પત્રકારત્વના સહારે કોલસાની કાળી દલાલી

 

'કેગ'ના આજે રજૂ થયેલા અહેવાલને પગલે દેશભરમાં ખળભળાટ મચી ગયો છે અને કોલસાની ખાણોની ખાનગી કંપનીઓને કરાયેલી ફાળવણીનું જંગી કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે આ કૌભાંડમાં દિવ્ય ભાસ્કર જૂથની ડીબી પાવર લિ. કંપની પણ સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે. સરકારે પોતાના મળતિયાઓને આડેધડ

Read More...

લૂંટમાં'દિવ્ય ભાસ્કર'ના ટેક્સી કોન્ટ્રાક્ટરની ધરપકડ
 

-ભાસ્કરના કૌભાંડી માલિક રમેશ અગ્રવાલનું કોન્ટ્રાક્ટરને પ્રોત્સાહન

નવા વાડજમાં ફાયરિંગ કરી આંગડિયાને લૂંટવાના પ્રજાએ નિષ્ફળ બનાવેલા પ્રયાસમાં 'દિવ્ય ભાસ્કર'નું સીમકાર્ડ અને કાર કબજે કરાતાં ચકચાર મચી ગઈ છે. એક મહીના અગાઉ બનેલી ઘટનામાં આજે પોલીસે 'દિવ્ય ભાસ્કર'ના કથિત કોન્ટ્રાક્ટર દિનેશ પટેલ સહીત ચારની ધરપકડ કરતાં આ ઘટસ્ફોટ થયો છે. મહેસાણામાં

Read More...

ખૂનની હોળી ખેલાઇ:પુત્રએ માતા બહેનની હત્યા કરી
i

- પોરબંદરનો ચકચારી કિસ્સો

 

પોરબંદરમાં ખૂનની હોળી ખેલાઇ હતી જેમાં યુવાન પુત્રએ કોઇક અગમ્ય કારણોસર પોતાની માતા અને બહેનની હત્યા કર્યો બાદ પોતે પણ ચાકુ વડે ગળાના ભાગે ઇજા કરી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.

 

Read More...

વટવાની કેનાલમાં બાળક ડૂબ્યો...

-શુક્રવારે સાંજે ચાર વાગે પડયો હતો

 

અમદાવાદમાં વટવા કેનાલમાં શુક્રવારે સાંજે ચાર કલાકે બાળક પડયું હોવાના મેસેજ આધારે ફાયરબ્રિગેડની ટીમે મોડી રાત સુધી શોધખોળ કરી હતી. પરંતુ બાળકનો કોઇ પત્તો લાગ્યો ન હતો ેજેના કારણે આજે સવારથી ફરીથી બાળકની શોધખોળ હાથ ધરી છે.
વટવા કેનાલમાં કોઇક અજાણ્યુ બાળક ડૂબી ગયું હોવાના સમાચાર સ્થાનિક વ્યકિતએ ફાયરબ્રિગેડને આપ્યા હતા.

Read More...

બીઆરટીએસે બાઇકને ટક્કર મારતાં બસની તોડફોડ

- નવા વાડજનો કિસ્સો

 

અમદાવાદમાં નવા વાડજમાં વ્યાસવાડી પાસે બીઆરટીએસે બાઇકને ટક્કર મારતાં બાઇક ચાલકને સામાન્ય ઇજા થઇ હતી જેના કારણે ઉશ્કેરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કરીને બસની તોડફોડ કરી હતી. આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો આવી પહોચ્યો હતો અને સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધરી હતી.

Read More...

અમદાવાદમાં મકાન ધરાશયી:માસુમ બાળકીનું મોત

-કાલુપુરની સોદાગરની પોળનો બનાવ

અમદાવાદમાં કાલુપુરમાં સોદાગરની પોળમાં શુક્રવારે રાત્રે એક જર્જરીત બે માળનું મકાન ધસી પડતાં તેના કાટમાળ નીચે દટાઇ જતાં અઢી વર્ષની એક બાળકીનું મોત નીપજ્યું હતું તેમજ એક વૃધ્ધને પણ ગંભીર ઇજા થવા પામી હતી. કાલુપુરમાં સોદાગરની પોળમાં આવેલી છવાડા પોળમાં શુક્રવારે રાત્રે ધડાકા સાથે બે માળનું મકાન ધસી પડયુ હતું, જેના કાટમાળ નીચે દટાઇ જવાથી રૃબીના નામની બાળકીનું મોત થયું હતું.

Read More...

-૧૦૦ વીધા જમીનમાં પાણી ફરી વળ્યું

 

વિરમગામમાંથી પસાર થતી કેનાલમાં આજે સવારે ગાબડું પડતાં આસપાસના ગામના ખેતરોમાં ઉભા પાકમાં પાણી ફરી વળ્યા હતા જેના કારણે ખેડૂતોને પડતા પાર પાટુ જેવા હાલ થયા છે. કેનાલ તૂટી જવાના કારણે ૧૦૦ જ્ઘા જમીનમાં પાણી ફરી વળ્યા છે.

 

Read More...

 

  Read More Headlines....

કોલસાની ખાણો, એવિએશન અને પાવર ક્ષેત્રમાં ત્રણ લાખ કરોડના કૌભાંડો

ટીમ ઇન્ડિયાનાં બેટ્સમેન VVS Laxmanની ટેસ્ટ ક્રિકેટને અલવિદા

મધ્યપ્રદેશમાં ભારે વરસાદ અને પૂરના કારણે ૩૧ લોકોના મૃત્યુ

સ્ટાર ક્રિકેટરોને ટેસ્ટ અને IPL એમ બંનેમાં રમવાની તક મળવી જોઈએ

કટ્ટર દુશ્મન પ્રિયંકા ચોપરા અને કંગના રાણાવત એક જ સરખા ડ્રેસમાં જોવા મળ્યા

બોલિવૂડમાં સોનાક્ષીની દેશી સ્ટાઇલ અને ભરાવદાર દેહયષ્ટિ લોકપ્રિય બની

Latest Headlines

ગુજ. યુનિ.માં હવે, વિદ્યાર્થીઓ RTI હેઠળ ઉત્તરવહી મેળવી શકશે
ગુજ. યુનિવર્સિટીની ડેવલપમેન્ટ ફીનો બોજો વિદ્યાર્થી ઉપર પડશે
સુરત:બલેશ્વર જીઆઇડીસીમાંથી 25 ટન કાર્બન પાઉડરનો જથ્થો મળ્યો
વૃદ્ધને પગ દુઃખતા, માથામાં ગોળી મારી જીવન ટૂંકાવ્યું
કોઇપણ વિદ્યાશાખાનાં સ્નાતક CAની આર્ટિકલશીપ કરી શકશે
 

More News...

Entertainment

  More News...

Most Read News

આંગડિયા લૂંટમાં 'દિવ્ય ભાસ્કર'ના ટેક્સી કોન્ટ્રાક્ટરની ધરપકડ
ભાસ્કર જૂથના કૌભાંડી રમેશ અગ્રવાલને કોલસાની કાળી દલાલી
ત્રણ લાખ કરોડના કૌભાંડો ઃ મનમોહન પર તવાઇ
મ. પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરના કારણે ૩૧ લોકોના મૃત્યુ
કેગ બંધારણના નિયમોને અનુસરતું નથી, તેનો રિપોર્ટ પણ અંતિમ નથી
 

News Round-Up

આસામનાં કોકરાઝારમાં ફરીથી કોમી હિંસા ફાટી નીકળી
કોલ ઈન્ડિયાને પ્રોજેક્ટોમાં વિલંબથી ૧૧.૬ કરોડ ટન ઉત્પાદનની ખોટ ઃ કેગ
તત્કાલીન કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલ એરલાઇન્સની દુર્દશા માટે જવાબદાર
દિલ્હી એરપોર્ટ પર ડેવલપમેન્ટ ફીથી 'ડાયલ'ને રૃા. ૩,૪૧૫ કરોડનો લાભ
ડિઝલમાં ભાવ વધારવા, ખાતર અને રાંઘણ ગેસની સબસિડી ઘટાડવા ભલામણ
 
 
 
 
 

Gujarat News

આંગડિયા લૂંટમાં 'દિવ્ય ભાસ્કર'ના ટેક્સી કોન્ટ્રાક્ટરની ધરપકડ
અમદાવાદ સહિત ગુજરાતમાંથી આસામના લોકોની હિજરત

મોદી સરકારને ઘરે બેસાડો તો ગરીબી હટશે ઃ કેશુભાઈ

ગુજરાતનાં ૧૬ હજાર કરતાં વધુ પારસીઓ નવરોઝ ઉજવશે
શિવજી બાદ આજથી એક માસ સુધી વિષ્ણુ ઉપાસના થશે
 

Gujarat Samachar Plus

પુસ્તકો બાળકોને ક્રિએટિવ બનાવે છે
૬૦ ટકા ગર્લ્સને કેવું સ્કર્ટ શોભશે તેનું નોલેજ જ નથી
ખોરાકને સ્વાદિષ્ટ કરતાં પોષ્ટિક બનાવવો વઘુ જરૂરી છે
કલરફુલ પેન્ટ્‌સ છે ઇનડિમાન્ડ
સોશિયલ નેટવર્કંિગ સાઈટ્‌સમાં હેન્ડરાઇટંિગ પત્રોની આપ-લે
  [આગળ વાંચો...]
 

Business

સેન્સેક્ષનો ૧૪૪ પોઇન્ટનો ઉછાળો CAG ના રીપોર્ટથી અંતે ૩૩ પોઇન્ટ
સોનાના ભાવોમાં રૃ.૧૩૫નો તથા ચાંદીમાં રૃ.૪૩૦નો ઊછાળો
દુકાળ જેવી સ્થિતિની બેંકો પર પ્રતિકૂળ અસર નથી ઃ RBI
FII માટે ઉભરતા બજારોમાં હવે ભારત હોટ ફેવરીટ પૂરવાર થશે

ઈન્ડેક્સ ફ્યુચર્સમાં થતા કામકાજ છ વર્ષની નીચી સપાટીએ ઊતરી આવ્યા

[આગળ વાંચો...]
 

Sports

સ્ટાર ક્રિકેટરોને ટેસ્ટ અને IPL એમ બંનેમાં રમવાની તક મળવી જોઈએ

પોલેન્ડની ખેલાડી પાડોશીની બાળકીની સારવાર માટે બ્રોન્ઝ મેડલની હરાજી કરશે
લક્ષ્મણ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બાદ નિવૃત્ત થાય તેવી શક્યતા
સાઉથ આફ્રિકાના ૩૦૯ રન સામે ઈંગ્લેન્ડનો પણ નબળો પ્રારંભ
સિનસિનાટી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની આગેકૂચ ઃમરે બહાર
 

Ahmedabad

અમદાવાદના પાંચ લાખ ગેરકાયદે બાંધકામ ઃ અરજી માત્ર ૧૧૧૬૩
વિધાનસભા બેઠકના નિરીક્ષકોની ઉપેક્ષા કરતાં કોંગ્રેસમાં વિવાદ
અફવા ફેલાવનારા સક્રિય સમજુ પ્રજાનો 'જાકારો'

ભાજપના CMની બેઠક માટે મોદી શુક્રવાર સાંજથી દિલ્હીમાં

•. ચૂંટણી આવતાં ભાજપને દલિતો યાદ આવ્યાઃ આંબેડકર યાત્રાનું આયોજન
[આગળ વાંચો...]
 

Baroda

સાહેબ, તમારૃ બાળક જીવીત છે, તેની દફનવિધી નહીં થઈ શકે !!
વડોદરાના સ્લમ વિસ્તારના બાળકો વિશે વિદેશી વિદ્યાર્થીઓનો પ્રોજેક્ટ
વિદ્યાર્થીનું અપહરણ કરવામાં પડોશી કિશોરની મુખ્યભૂમિકા

આજથી ભાડભૂત મેળો શરૃ રોજ ૧ લાખ શ્રધ્ધાળુ ઉમટશે

૪ વર્ષની દીકરીનાં વિયોગમાં વ્યથિત માતાનો ગળાફાંસો
  [આગળ વાંચો...]
 

Surat

જમીન હડપવાના કેસમા તપાસ બંધ કરવાનો રિપોર્ટ નકારાયો
કિરણ બેદી ઉદ્યોગપતિઓને મળ્યા પણ પત્રકારોના જવાબ આપવાનો સમય નહોતોે
કાપડ માર્કેટો બંધ રાખવાના નિર્ણયથી વિવાદ, નિર્ણય બદલાયો
પુરવઠાના ગોડાઉનમાંથી ૨૦૦૦ કિલો અનાજ ગાયબ થઇ ગયું
સુરત પાલિકાના દરેક વાહનમાં વ્હીકલ ટ્રેકીંગ સિસ્ટમ મુકાશે
  [આગળ વાંચો...]
 

South Gujarat

વિધવા મહિલાની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી લોન લઇ લીધી
બારડોલીના ગરીબોનું કેરોસીન કડોદરામાં વગે કરવાનું નેટવર્ક
સસરાએ અડપલાં કર્યા અને પતિએ કહ્યું 'આ બધું સહન કરવું જ પડશે'
કરોડોના ડયુટીચોરી કૌભાંડમાં પુન ઃ તપાસના આદેશથી ઉત્તેજના
સાલેજમાં આંધળી ચાકરણ-કાચબા સાથે પિતા-પુત્ર સમેત ૩ પકડાયા
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

નડિયાદમાં રેશનકાર્ડની કામગીરી ઠપ
ઠાસરા તાલુકામાં ગ્રામ રોજગાર ગેરંટી યોજનાનું સૂરસૂરિયું
પેટલાદના ભાટીયેલમાં પ્રાથમિક શાળા માટે રૃ. ૭૫ લાખનું દાન

જરૃરી તબીબોના અભાવે ડાકોર અને ઠાસરાના આરોગ્ય કેન્દ્રો બીમાર

અલીણામા ગંદકી વિશે ગાંધીનગર રજુઆત કરી છતા કોઇ ફેર ન પડયો
  [આગળ વાંચો...]
 

Saurastra

સીંગતેલમાં ત્રણ દિવસમાં ડબ્બે રૃા.૪૦ વધ્યાઃ અન્ય તેલો પણ મોંઘા
બગસરાના વિદ્યાર્થીઓનો એસ.ટી. ડેપોને બાનમાં લઈ ચક્કાજામ

ગુજરાતની ચૂંટણીમાં ધમકીનું જોર ડામવા ECIનું વલ્નરેબલ મેપિંગ

નવ માસનાં સિંહબાળને પતાવી દેતું સિંહ યુગલ
ડ્રાઈવીંગ લાયસન્સ મેળવવું વધુ કઠિન ઃ ટ્રેક ઉપર સેન્સર મુકાશે
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ગૂટખામાં વપરાતા ઝેરી પાવડરનાં સૌથી વધુ કારખાના ભાવનગરમાં
દૂષ્કાળની સૌથી માઠી અસર સૌરાષ્ટ્ર-કચ્છમાં કપાસ, મગફળી તથા ધાન્ય પાકો બળી ગયા
ભાવનગર પરામાંથી સાડા છ ફૂટ લંબાઈનો અજગર મળી આવ્યો
કોળીયાકના ભાદરવીના મેળામાં પ્રાઇમસ ફાટતા સાત શ્રદ્ધાળુ દાઝી ગયા
ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હિંદીની પરિક્ષા લેવામાં આવશે
  [આગળ વાંચો...]
 

North Gujarat

સગી જનેતાને માર મારીને બળજબરીપૂર્વક ઝેર પીવડાવ્યું

અંબાજીમાં ગુટખાના દશ ગણા ભાવો
વારાહીના બીએચઓએ ડીગ્રી વગરના બે બોગસ ર્ડાક્ટરો ઝડપ્યા

ATM મશીન ઓપરેટ કરતાં બે કર્મચારીઓ દ્વારા રૃ. ૨૦.૫૦ લાખની ઉચાપત

મહેસાણા પાલિકામાં ઈમ્પેક્ટ ફીના ફોર્મ મેળવવા અરજદારોનો ધસારો

  [આગળ વાંચો...]

 

 


 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved