Last Update : 18-August-2012, Saturday

 

૩૧૯ અબોલ પશુઓએ પણ જીવ ગુમાવ્યા
મ. પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરના કારણે ૩૧ લોકોના મૃત્યુ

પૂરગ્રસ્ત ૨૩ જિલ્લાઓને રાજ્ય સરકારની વધારાની ૧૨.૪૭ કરોડની સહાય
(પી.ટી.આઇ.) ભોપાલ, તા. ૧૭
મધ્યપ્રદેશમાં ભારે વરસાદ અને પૂરના કારણે ૩૧ જેટલા લોકો અને ૩૧૯ પશુઓ માર્યા ગયા છે જેના પગલે રાજ્ય સરકારને પૂરગ્રસ્ત ૨૩ જિલ્લાઓ માટે વધારાના ૧૨.૪૭ કરોડનું ભંડોળ જાહેર કરવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ૬૭૫.૯ મિ.મિ.થી વધુ વરસાદ નોંધાયો છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશના હોશંગાબાદમાં ૮, ભોપાલમાં ૬ જ્યારે ઉજ્જૈન, દેવાસમાં ્ત્રણ- ત્રણ, દામોહ, બેતુલ, છિંદવાડામાં બે બે અને સેહોર, ઘાર, સેસોની રતલામ તેમજ ખંડવામાં એક એક વ્યક્તિએ વરસાદ અને પૂરના કારણે જીવ ગુમાવ્યો છે.
માનવ ખુવારીની સાથે ૩૧૯ જેટલા પશુઓ પણ પૂરમાં માર્યા ગયા છે. સૌથી વધુ ઢોરઢાંખર સેહોર, હોશંગાબાદ અને છિંદવાડા જિલ્લામાં મૃત્યુ પામ્યા છે. વરસાદ અને પૂરના કારણે ૧૪૦૫૬ મકાનોને નુકસાન થયું છે અત્યાર સુધીમાં મધ્યપ્રદેશમાં ૬૭૫.૯ એમ.એમ.થી વધુ વરસાદ નોંધાયો છે. જે રાજ્યની સરેરાશ કરતા ૬૬ એમ.એમ. જેટલો વધારો છે. અત્યાર સુધીમાં ૧૮ જિલ્લાઓમાં સામાન્યથી વધારે, ૨૮માં સામાન્ય અને ચાર જિલ્લાઓમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડયો છે.
રાજ્ય સરકારે પૂરગ્રસ્ત ૨૩ જિલ્લાઓમાં રાહત અને બચાવ કામગીરી માટે વધારાનું રૃા. ૨૧.૪૭ કરોડનું ભંડોળ જાહેર કર્યું છે. ચોમાસું બેઠું તે અગાઉ આ જિલ્લાઓને પાંચ કરોડની સહાય આપવામાં આવી હતી.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સ્ટાર ક્રિકેટરોને ટેસ્ટ અને IPL એમ બંનેમાં રમવાની તક મળવી જોઈએ

પોલેન્ડની ખેલાડી પાડોશીની બાળકીની સારવાર માટે બ્રોન્ઝ મેડલની હરાજી કરશે
લક્ષ્મણ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બાદ નિવૃત્ત થાય તેવી શક્યતા
સાઉથ આફ્રિકાના ૩૦૯ રન સામે ઈંગ્લેન્ડનો પણ નબળો પ્રારંભ
સિનસિનાટી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની આગેકૂચ ઃમરે બહાર
વડાપ્રધાન મનમોહન સિંહ મુંબઈમાં ઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
મુસલમાનોની મસ્તી દેશને મોંઘી પડવાની સેના પ્રમુખની ચીમકી

ભારતના ન્યાયતંત્રના ઉજ્જવળ ઈતિહાસની ઝાંકી કરાવતું પ્રદર્શન હાઈકોર્ટમાં

સેન્સેક્ષનો ૧૪૪ પોઇન્ટનો ઉછાળો CAG ના રીપોર્ટથી અંતે ૩૩ પોઇન્ટ
સોનાના ભાવોમાં રૃ.૧૩૫નો તથા ચાંદીમાં રૃ.૪૩૦નો ઊછાળો
દુકાળ જેવી સ્થિતિની બેંકો પર પ્રતિકૂળ અસર નથી ઃ RBI
FII માટે ઉભરતા બજારોમાં હવે ભારત હોટ ફેવરીટ પૂરવાર થશે

ઈન્ડેક્સ ફ્યુચર્સમાં થતા કામકાજ છ વર્ષની નીચી સપાટીએ ઊતરી આવ્યા

આઝાદ મેદાનની હિંસામાં ભાગ લેનાર ઘણાં લોકો ઇદ બાદ પોલીસની શરણે આવશે
પાકિસ્તાનમાં 'એક થા ટાઈગર'ની રિલીઝ પર મૂકાયેલો પ્રતિબંધ
 
 

Gujarat Samachar Plus

પુસ્તકો બાળકોને ક્રિએટિવ બનાવે છે
૬૦ ટકા ગર્લ્સને કેવું સ્કર્ટ શોભશે તેનું નોલેજ જ નથી
ખોરાકને સ્વાદિષ્ટ કરતાં પોષ્ટિક બનાવવો વઘુ જરૂરી છે
કલરફુલ પેન્ટ્‌સ છે ઇનડિમાન્ડ
સોશિયલ નેટવર્કંિગ સાઈટ્‌સમાં હેન્ડરાઇટંિગ પત્રોની આપ-લે
 

Gujarat Samachar glamour

સોહાઅલી સાથે છેડતી થઈ અને તેને વાગ્યું
શર્લિનને વિદ્યા સાથે બેડમાં સુઈ જવું છે
સલમાન છઠ્ઠી સિઝનમાં ‘બિગ-બોસ’ની ઈમેજ સુધારશે
વરૂણ ધવનની તનતોડ મહેનત જરૂર રંગ લાવશે
‘સત્યા-૨’ રામગોપાલ વર્માના નામે રજીસ્ટર્ડ છે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved