Last Update : 18-August-2012, Saturday

 

ભાસ્કર જૂથના કૌભાંડી રમેશ અગ્રવાલ

-પીળા પત્રકારત્વના સહારે કોલસાની કાળી દલાલી

 

 

-કોલસા કૌભાંડમાં રમેશ અગ્રવાલની કંપનીની સંડોવણી

અમદાવાદ, તા. ૧૭
'કેગ'ના આજે રજૂ થયેલા અહેવાલને પગલે દેશભરમાં ખળભળાટ મચી ગયો છે અને કોલસાની ખાણોની ખાનગી કંપનીઓને કરાયેલી ફાળવણીનું જંગી કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે આ કૌભાંડમાં દિવ્ય ભાસ્કર જૂથની ડીબી પાવર લિ. કંપની પણ સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે. સરકારે પોતાના મળતિયાઓને આડેધડ કોલસાની ખાણો ફાળવી દેતા સરકારી તિજોરીને આશરે રૃા. ૧.૮૬ લાખ કરોડનું નુકસાન થયાનો અંદાજ છે.
અખબારના જોરે પાછલા બારણે કોલસાના બ્લોકોની ગેરકાયદેસર ફાળવણી કરાવી ડી.બી. પાવર સહિતની વિવિધ કંપનીઓએ રૃા. ૧.૮૬ લાખ કરોડનું કૌભાંડ આચર્યું છે.
ઉલ્લેખનીય છે કે દિવ્ય ભાસ્કર જૂથના કૌભાંડી રમેશ અગ્રવાલની કંપની પણ આ નફાખોરીમાં સામેલ છે. કેગના અહેવાલ મુજબ ડી બી પાવર લિ.ને ૬ નવેમ્બર, ૨૦૦૭ના રોજ છત્તીસગઢ ખાતે દુર્ગાપુર-૨ અને સરિયા એમ બે બ્લોક ગેરકાયદેસર ફાળવવામાં આવ્યા હતા. આ અહેવાલના પગલે પોતાના અખબારના ફેલાવાના ખોટા આંકડાઓ રજૂ કરીને પ્રજાને ભરમાવતા દિવ્ય ભાસ્કર જૂથનો અસલી ચહેરો લોકો સામે આવ્યો છે. સામાન્ય પ્રજાજનો પણ હવે સમજતા થયા છે કે અખબારના મહોરા હેઠળનો દિવ્ય ભાસ્કર જૂથનો ચહેરો કંઈક અલગ જ છે. સરકારની તિજોરીને થયેલા જંગી નુકસાનનો બોજ અંતે તો સામાન્ય પ્રજાના માથે જ આવે છે. દેશની બહુમતી પ્રજા મોંઘવારી અને ભ્રષ્ટાચારના ભાર તળે કચડાઈ રહી છે જ્યારે સરકારની મળતિયા ખાનગી કંપનીઓને ઘી કેળાં છે.
'જીદ કરો અને દુનિયા બદલો' જેવા સ્લોગન હેઠળ સમાજ સુધારણાનો દાવો કરનાર દિવ્ય ભાસ્કરનો આ જ અસલી ચહેરો છે.
સમાજ સુધારણાની ઝુંબેશો ઉપાડવી એ આવા કૌભાંડોને છાવરવાનો નુસખો માત્ર છે. પીળા પત્રકારત્વથી ચહેરો ખરડયા પછી દિવ્ય ભાસ્કર જૂથે કોલસાની દલાલીમાં હાથ પણ કાળા કર્યા છે.
પીળા પત્રકારત્વના જોરે આવા કૌભાંડો આચરવા અને નીતિમત્તાની વાતો કરવી એ કેટલો વિરોધા ભાસ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સ્ટાર ક્રિકેટરોને ટેસ્ટ અને IPL એમ બંનેમાં રમવાની તક મળવી જોઈએ

પોલેન્ડની ખેલાડી પાડોશીની બાળકીની સારવાર માટે બ્રોન્ઝ મેડલની હરાજી કરશે
લક્ષ્મણ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બાદ નિવૃત્ત થાય તેવી શક્યતા
સાઉથ આફ્રિકાના ૩૦૯ રન સામે ઈંગ્લેન્ડનો પણ નબળો પ્રારંભ
સિનસિનાટી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની આગેકૂચ ઃમરે બહાર
વડાપ્રધાન મનમોહન સિંહ મુંબઈમાં ઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
મુસલમાનોની મસ્તી દેશને મોંઘી પડવાની સેના પ્રમુખની ચીમકી

ભારતના ન્યાયતંત્રના ઉજ્જવળ ઈતિહાસની ઝાંકી કરાવતું પ્રદર્શન હાઈકોર્ટમાં

સેન્સેક્ષનો ૧૪૪ પોઇન્ટનો ઉછાળો CAG ના રીપોર્ટથી અંતે ૩૩ પોઇન્ટ
સોનાના ભાવોમાં રૃ.૧૩૫નો તથા ચાંદીમાં રૃ.૪૩૦નો ઊછાળો
દુકાળ જેવી સ્થિતિની બેંકો પર પ્રતિકૂળ અસર નથી ઃ RBI
FII માટે ઉભરતા બજારોમાં હવે ભારત હોટ ફેવરીટ પૂરવાર થશે

ઈન્ડેક્સ ફ્યુચર્સમાં થતા કામકાજ છ વર્ષની નીચી સપાટીએ ઊતરી આવ્યા

આઝાદ મેદાનની હિંસામાં ભાગ લેનાર ઘણાં લોકો ઇદ બાદ પોલીસની શરણે આવશે
પાકિસ્તાનમાં 'એક થા ટાઈગર'ની રિલીઝ પર મૂકાયેલો પ્રતિબંધ
 
 

Gujarat Samachar Plus

પુસ્તકો બાળકોને ક્રિએટિવ બનાવે છે
૬૦ ટકા ગર્લ્સને કેવું સ્કર્ટ શોભશે તેનું નોલેજ જ નથી
ખોરાકને સ્વાદિષ્ટ કરતાં પોષ્ટિક બનાવવો વઘુ જરૂરી છે
કલરફુલ પેન્ટ્‌સ છે ઇનડિમાન્ડ
સોશિયલ નેટવર્કંિગ સાઈટ્‌સમાં હેન્ડરાઇટંિગ પત્રોની આપ-લે
 

Gujarat Samachar glamour

સોહાઅલી સાથે છેડતી થઈ અને તેને વાગ્યું
શર્લિનને વિદ્યા સાથે બેડમાં સુઈ જવું છે
સલમાન છઠ્ઠી સિઝનમાં ‘બિગ-બોસ’ની ઈમેજ સુધારશે
વરૂણ ધવનની તનતોડ મહેનત જરૂર રંગ લાવશે
‘સત્યા-૨’ રામગોપાલ વર્માના નામે રજીસ્ટર્ડ છે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved