Last Update : 18-August-2012, Saturday

 

‘સત્યા-૨’ રામગોપાલ વર્માના નામે રજીસ્ટર્ડ છે

 

જોકદાચ તમને યાદ હોય તો થોડાક વર્ષો પહેલા નિર્માતા ભરત શાહની ફિલ્મ ‘સત્યા’ આવી હતી. જેમાં રામગોપાલ વર્માના નિર્દેશનના કારણે ફિલ્મ ખૂબ સફળ પણ ગઈ હતી એટલું જ નહીં પરંતુ આ ફિલ્મથી રામગોપાલ વર્માની એક અલગ ઈમેજ ઊભી થઈ હતી. તાજેતરમાં જ ‘અંદર ખાને’ જાણવા મળ્યું છે કે રામગોપાલ વર્મા હવે ‘સત્યા-૨’ ફિલ્મનું નિર્દેશન કરવાનું પ્લાનંિગ કરી રહ્યો છે. અને આ ફિલ્મને જ્હોન અબ્રાહમ દ્વારા પ્રોડ્યુસ કરાવાની યોજના ઘડી રહ્યો છે ! જ્હોન અબ્રાહ્મનો નજીકનો એક મિત્ર છે જેનું નામ છે રામ મીરચંદાની, તેની સાથેની વાતચીત ઉપરથી એવું જાણવા મળ્યું છે કે તાજેતરમાં જ તેમણે રામગોપાલ વર્મા અને જ્હોન અબ્રાહમની મીટીંગ એરેન્જ તો કરી જ હતી, પરંતુ આ મીટીંગમાં ‘સત્યા-૨’ ફિલ્મ ઉપર ઝાઝુ ડીસ્કશન થયું નહોતું ! આમ છતાંય રામગોપાલ વર્માએ જ્હોન અબ્રાહમ સમક્ષ ‘સત્યા-૨’ ફિલ્મનો કોન્સેપ્ટ તો જરૂર ક્લિયર કરી દીધો હતો !
આ તબક્કે આપ સૌનું ઘ્યાન એ બાબત પ્રત્યે દોરી દઈયે કે આ વખતે રામગોપાલ વર્મા પોલિસ અને અંડરવર્લ્ડના સંબંધો ઉપર ફિલ્મ બનાવાનું વિચારી રહ્યો છે. જો કે તેની ફિલ્મમાં સમાજમાં અસ્તિત્વ ધરાવતા ક્રાઈમ પણ જોવા મળશે. એટલું જ નહીં પરંતુ રામગોપાલ વર્મા આ ફિલ્મને પોતાની ફિલ્મ ‘સત્યા’થી તદ્દન અલગ ગણી રહ્યા છે. રામગોપાલ વર્માએ કહ્યું, ‘‘જ્યારે હું મુંબઈ આવ્યો હતો, ત્યારે મારા માટે મુંબઈ બિલ્કુલ નવું હતું અને તે બઘુ જ મેં મારી ફિલ્મમાં બતાવ્યું છે. હવે હું ઘણા લાંબા સમયથી મુંબઈ રહું છું અને મુંબઈને ઘણો નજીકથી જાણી ગયો છું. આ વખતે મારી ફિલ્મમાં તે જ નોલેજ દર્શકોને જોવા મળશે !’’ અગાઉના ‘સત્યા’ ભરત શાહે નિર્માણ કરી હતી તેથી કોપી રાઈટનો પ્રશ્ન ઉદ્‌ભવે તેવું સૌને લાગી શકે છે પરંતુ આપને જણાવી દઈએ કે ‘સત્યા-૨’ રામગોપાલ વર્માનું પોતાનું સાહસ છે અને તે ફિલ્મનું ટાઈટલ પણ રામગોપાલ વર્માના નામે જ રજીસ્ટર્ડ થયેલું છે, તેથી કોપી રાઈટનો મુદ્દો ઉપસ્થિત થઈ શકે તેમ નથી !

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સ્ટાર ક્રિકેટરોને ટેસ્ટ અને IPL એમ બંનેમાં રમવાની તક મળવી જોઈએ

પોલેન્ડની ખેલાડી પાડોશીની બાળકીની સારવાર માટે બ્રોન્ઝ મેડલની હરાજી કરશે
લક્ષ્મણ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બાદ નિવૃત્ત થાય તેવી શક્યતા
સાઉથ આફ્રિકાના ૩૦૯ રન સામે ઈંગ્લેન્ડનો પણ નબળો પ્રારંભ
સિનસિનાટી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની આગેકૂચ ઃમરે બહાર
વડાપ્રધાન મનમોહન સિંહ મુંબઈમાં ઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
મુસલમાનોની મસ્તી દેશને મોંઘી પડવાની સેના પ્રમુખની ચીમકી

ભારતના ન્યાયતંત્રના ઉજ્જવળ ઈતિહાસની ઝાંકી કરાવતું પ્રદર્શન હાઈકોર્ટમાં

સેન્સેક્ષનો ૧૪૪ પોઇન્ટનો ઉછાળો CAG ના રીપોર્ટથી અંતે ૩૩ પોઇન્ટ
સોનાના ભાવોમાં રૃ.૧૩૫નો તથા ચાંદીમાં રૃ.૪૩૦નો ઊછાળો
દુકાળ જેવી સ્થિતિની બેંકો પર પ્રતિકૂળ અસર નથી ઃ RBI
FII માટે ઉભરતા બજારોમાં હવે ભારત હોટ ફેવરીટ પૂરવાર થશે

ઈન્ડેક્સ ફ્યુચર્સમાં થતા કામકાજ છ વર્ષની નીચી સપાટીએ ઊતરી આવ્યા

આઝાદ મેદાનની હિંસામાં ભાગ લેનાર ઘણાં લોકો ઇદ બાદ પોલીસની શરણે આવશે
પાકિસ્તાનમાં 'એક થા ટાઈગર'ની રિલીઝ પર મૂકાયેલો પ્રતિબંધ
 
 

Gujarat Samachar Plus

પુસ્તકો બાળકોને ક્રિએટિવ બનાવે છે
૬૦ ટકા ગર્લ્સને કેવું સ્કર્ટ શોભશે તેનું નોલેજ જ નથી
ખોરાકને સ્વાદિષ્ટ કરતાં પોષ્ટિક બનાવવો વઘુ જરૂરી છે
કલરફુલ પેન્ટ્‌સ છે ઇનડિમાન્ડ
સોશિયલ નેટવર્કંિગ સાઈટ્‌સમાં હેન્ડરાઇટંિગ પત્રોની આપ-લે
 

Gujarat Samachar glamour

સોહાઅલી સાથે છેડતી થઈ અને તેને વાગ્યું
શર્લિનને વિદ્યા સાથે બેડમાં સુઈ જવું છે
સલમાન છઠ્ઠી સિઝનમાં ‘બિગ-બોસ’ની ઈમેજ સુધારશે
વરૂણ ધવનની તનતોડ મહેનત જરૂર રંગ લાવશે
‘સત્યા-૨’ રામગોપાલ વર્માના નામે રજીસ્ટર્ડ છે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved