Last Update : 18-August-2012, Saturday

 

MSCIએ ભારતનું વેઈટેજ વધાર્યું
FII માટે ઉભરતા બજારોમાં હવે ભારત હોટ ફેવરીટ પૂરવાર થશે

અગાઊ ભારતનું વેઈટેજ ૬.૩ ટકા હતું તેને વધારાઈને ૬.૪ ટકા કરાયું

નવી દિલ્હી, શુક્રવાર
એમએસસીઆઈ દ્વારા ઉભરતા બજારોમાં ભારતના વેઈટેજમાં વધારો કરાતા આગામી સમયમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) ભારત તરફ વધુ આકર્ષાશે તેમ બજારના જાણકાર વર્તુળોએ જણાવ્યું હતું.
ઘરઆંગણાની તેમજ વૈશ્વિક સ્તરની પ્રતિકૂળતાઓ પાછળ ભારતીય શેરબજારની ચાલ અસ્થિર અને અનિશ્ચિત બનેલી છે. આ પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે પણ તાજેતરમાં એમએસસીઆઈ દ્વારા ઉભરતા બજારોમાં અગાઉ ભારતનું વેઈટેજ જે ૬.૩ ટકા હતું તેને વધારીને ૬.૪ ટકા કરવાનો નિર્ણય લેવાયો છે. એમએસસીઆઈ દ્વારા જે ફેરફારો કરાયા છે તે આગામી તા. ૩ સપ્ટેમ્બરથી અમલી બનશે.
એમએસસીઆઈ દ્વારા ભારતનું વેઈટેજ વધારવાની સાથોસાથ આગેવાન શેરોના ભારાંકમાં પણ ફેરફાર કર્યા છે. જે પૈકી એચડીએફસીનો ભારાંત વધારીને ૭.૨૧ ટકા કરાયો છે. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ અને હિંદુ યુનીલીવરના ભારાંકમાં ઘટાડો કર્યો છે. તો બીજી તરફ માઈન્ડટ્રી, નવભારત વેન્ચર્સ, બોમ્બે રેયોન ફેશન અને ટાઈમ ટેકનો પ્લાસ્ટને એમએસસીઆઈ ઈન્ડેક્સમાંથી પડતા મૂકાયા છે.
બજારના જાણકાર વર્તુળોએ એમએસસીઆઈની ગતિવિધીને ટાંકતા જણાવ્યું હતું કે આ પગલાની એફઆઈઆઈના માનસ પર સાનુકૂળ અસર થશે. વિવિધ મુદ્દાઓને લઈને ભારતમા રોકાણ અંગે દ્વિધા અનુભવી રહેલી એફઆઈઆઈ આ જાહેરાત બાદ ભારત તરફ વધુ આકર્ષાશે અને તેના રોકાણમાં વધારો થશે. જોકે, એમએસસીઆઈ દ્વારા અમુક કંપનીઓના ભારાંકમાં કરેલી ફેરબદલીના પગલે જ તે કંપનીમાં એફઆઈઆઈના રોકાણમાં પણ વધારો ઘટાડો થશે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ૨૦૧૨માં અત્યાર સુધીમાં અન્ય કોઈપણ બજાર કરતાં એફઆઈઆઈએ ભારતીય બજારમાં સૌથી વધુ મૂડીપ્રવાહ ઠલવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ એફઆઈઆઈએ અત્યાર સુધીમાં ભારતીય બજારમાં ૧૧ અબજ ડોલરનું રોકાણ કર્યું છે. હવે એમએસસીઆઈના આ પગલાથી એફઆઈઆઈના રોકાણ વધશે તેવી પ્રબળ આશા છે તેમ આ વર્તુળોએ ઉમેર્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સ્ટાર ક્રિકેટરોને ટેસ્ટ અને IPL એમ બંનેમાં રમવાની તક મળવી જોઈએ

પોલેન્ડની ખેલાડી પાડોશીની બાળકીની સારવાર માટે બ્રોન્ઝ મેડલની હરાજી કરશે
લક્ષ્મણ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બાદ નિવૃત્ત થાય તેવી શક્યતા
સાઉથ આફ્રિકાના ૩૦૯ રન સામે ઈંગ્લેન્ડનો પણ નબળો પ્રારંભ
સિનસિનાટી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની આગેકૂચ ઃમરે બહાર
વડાપ્રધાન મનમોહન સિંહ મુંબઈમાં ઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
મુસલમાનોની મસ્તી દેશને મોંઘી પડવાની સેના પ્રમુખની ચીમકી

ભારતના ન્યાયતંત્રના ઉજ્જવળ ઈતિહાસની ઝાંકી કરાવતું પ્રદર્શન હાઈકોર્ટમાં

સેન્સેક્ષનો ૧૪૪ પોઇન્ટનો ઉછાળો CAG ના રીપોર્ટથી અંતે ૩૩ પોઇન્ટ
સોનાના ભાવોમાં રૃ.૧૩૫નો તથા ચાંદીમાં રૃ.૪૩૦નો ઊછાળો
દુકાળ જેવી સ્થિતિની બેંકો પર પ્રતિકૂળ અસર નથી ઃ RBI
FII માટે ઉભરતા બજારોમાં હવે ભારત હોટ ફેવરીટ પૂરવાર થશે

ઈન્ડેક્સ ફ્યુચર્સમાં થતા કામકાજ છ વર્ષની નીચી સપાટીએ ઊતરી આવ્યા

આઝાદ મેદાનની હિંસામાં ભાગ લેનાર ઘણાં લોકો ઇદ બાદ પોલીસની શરણે આવશે
પાકિસ્તાનમાં 'એક થા ટાઈગર'ની રિલીઝ પર મૂકાયેલો પ્રતિબંધ
 
 

Gujarat Samachar Plus

પુસ્તકો બાળકોને ક્રિએટિવ બનાવે છે
૬૦ ટકા ગર્લ્સને કેવું સ્કર્ટ શોભશે તેનું નોલેજ જ નથી
ખોરાકને સ્વાદિષ્ટ કરતાં પોષ્ટિક બનાવવો વઘુ જરૂરી છે
કલરફુલ પેન્ટ્‌સ છે ઇનડિમાન્ડ
સોશિયલ નેટવર્કંિગ સાઈટ્‌સમાં હેન્ડરાઇટંિગ પત્રોની આપ-લે
 

Gujarat Samachar glamour

સોહાઅલી સાથે છેડતી થઈ અને તેને વાગ્યું
શર્લિનને વિદ્યા સાથે બેડમાં સુઈ જવું છે
સલમાન છઠ્ઠી સિઝનમાં ‘બિગ-બોસ’ની ઈમેજ સુધારશે
વરૂણ ધવનની તનતોડ મહેનત જરૂર રંગ લાવશે
‘સત્યા-૨’ રામગોપાલ વર્માના નામે રજીસ્ટર્ડ છે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved