Last Update : 17-August-2012, Friday

 

હવે ૨૦મીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ભારત અંડર-૧૯ વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં

ભારતે પાપુઆ ન્યુ ગીનીને ૧૦૭ રનથી કચડયું

ટાઉન્સવીલે,તા.૧૬
અંડર-૧૯ વર્લ્ડ કપમાં ભારતે પાપુઆ ન્યુ ગીની સામેના ૧૦૭ રનના વિજય સાથે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે ૨૦મી ઓગસ્ટે રમાનારી ક્વાર્ટર ફાઇનલમાં ભારતનો સામનો તેના પરંપરાગત હરિફ પાકિસ્તાન સામે થશે.
ભારત ગુ્રપ-સી માં ત્રણ મેચમાંથી બે જીત અને એક હાર સાથે બીજા ક્રમે રહ્યું હતુ. જ્યારે વેસ્ટ ઇન્ડિઝ ત્રણેય મેચ જીતીને ટોપ પર રહ્યું હતુ. ભારતના ગુ્રપમાં વિન્ડિઝ સિવાય પાપુઆ ન્યુ ગીની અને ઝિમ્બાબ્વે હતા.આજે રમાયેલી મેચમાં કોલકાતાના રવિકાંત સિંઘે ઝંઝાવાતી બોલિંગ કરતાં પાંચ વિકેટ ઝડપી હતી. અગાઉ ભારત તરફથી વિજય ઝોલે ૭૨ અને પ્રશાંત ચોપરાએ ૫૮ રન નોંધાવ્યા હતા.

પીટરસને માફી માંગી
ઓવલ,તા.૧૬
સાઉથ આફ્રિકામાં જન્મેલા ઈંગ્લેન્ડના બેટ્સમેન કેવીન પીટરસને તેની કારકિર્દી બચાવવા માટે ટેક્સટ મેસેજ વિવાદમાં માફી માંગી લીધી છે. ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન સ્ટ્રાઉસ અને કોચ એન્ડી ફ્લાવર અંગે અપશબ્દો સહીતની વિવાદિત ટીપ્પણી કરતાં ટેક્સટ મેસેજ પીટરસને તેના સાઉથ આફ્રિકન ટીમના મિત્રો સ્ટેન અને ડી'વિલિયર્સને મોકલાવ્યા હતા. જે પછી ઉગ્ર વિવાદ સર્જાયા ઈંગ્લેન્ડે આજથી શરૃ થયેલી સાઉથ આફ્રિકા સામેની ત્રીજી અને આખરી ટેસ્ટમાંથી પીટરસનને પડતો મુક્યો હતો અને કારકિર્દી બચાવવા તેને માફી માંગવા જણાવાયું હતુ, જે પછી તેણે પોતાની ભુલ કબુલી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દાઉદની પાર્ટીમાં ગયો હતો પરંતુ અંડરવર્લ્ડ સાથે સંબંધો નથી ઃ સંજય દત્ત
મલ્ટીપ્લેક્સમાં મરાઠી ફિલ્મ બતાવવા માટે શિવસેના અને મનસેનું દબાણ

વિલાસરાવના અવસાન સાથે જ સમગ્ર લાતુરમાં સ્વયંભૂ બંધ

અક્ષય કુમારે રાજેશ ખન્નાના પ્રશંસકોને આપી 'અનોખી ભેટ'
કલાકારોની નિર્માણ સંસ્થાઓ હવે નવા કલાકારોની શોધ ચલાવશે
સુનીલ શેટ્ટીની ૧૮ વર્ષની પુત્રી અથિયા અભિનયની કારકિદી શરૃ કરશે
કરણ જોહરની ફિલ્મમાં કરીના કપૂર અને હૃતિક રોશન સાથે આવે તેવી શક્યતા
બોબી દેઓલ- બિપાશા બાસુ ૧૧ વર્ષે ફરી સાથે કામ કરશે
દારૃની ૩૪૦ કરોડના એક્સાઈઝ ચોરી કૌભાંડની પુનઃ તપાસ સોંપાઈ
પુત્રનો જન્મદિવસ મનાવી પરત ફરેલા પિતાનું અપહરણ-લુંટ

બે યુવાનો ઉપર હુમલો કરનારા દિપડાને ગામલોકોએ પતાવી દીધો

ચવેલીની પરિણીતા પાસે રૃા ૨૦ લાખ દહેજ માંગી સળગાવી દેવાની ધમકી
દૂધ મંડળીના ૫.૪૦ લાખના ઉચાપત કેસમાં ગુનાની કબુલાત
સશસ્ત્ર પોલીસે અંકુશ ન રાખ્યો હોત તો ઘણા મોત થાત ઃ પોલીસ કમિશનર
આઝાદી દિનના આગલા દિવસે વિલાસરાવનો આત્મા શરીરના બંધનમાંથી આઝાદ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved