Last Update : 17-August-2012, Friday

 

પાક.માં એરબેઝ પર હુમલાના પગલે
ભારતીય લશ્કરી મથકો સુરક્ષિત હોવાનો સેનાના વડાનો દાવો

હુમલાની માહિતી મળી રહે તે માટે ઈન્ટેલિજન્સ પણ સમક્ષ છે ઃ બિક્રમ સિંહ

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા.૧૬
પાકિસ્તાનની હવાઈદળના મથક ઉપર થયેલા આતંકવાદી હુમલા સંદર્ભે વાત કરતા ભારતીય લશ્કરના વડા જનરલ બિક્રમ સિંહે જણાવ્યું હતું કે ભારતીય લશ્કરી મથકો સંપૂર્ણપણે સુરક્ષિત છે.
સૈન્યના રમતવીરોનું સન્માન કરવા યોજાયેલા એક સમાંરભમાં લશ્કરી વડાએ પત્રકારોને જણાવ્યું હતું. ''દરેક મથકોએ અમારી ચોક્કસ કાર્યપ્રણાલિ છે. આપણા બધાં જ લશ્કરી મથકો સુરક્ષિત છે અને ચોક્કસ રક્ષાપ્રણાલિ મોજુદ છે.'' તેમણે એમ પણ કહ્યું હતું કે લશ્કરી મથકો પર આવા હુમલાઓ રોકવા ગુપ્તચર તંત્ર સજ્જ છે. તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા થોડા વર્ષોમાં આવા શક્ય હુમલાઓના પ્રતિકાર માટે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા સંખ્યાબંધ જરૃરી પગલાઓ લેવામાં આવ્યા છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાતના હવાઈદળના એક મુખ્ય મથક પર આધુનિક શસ્ત્રોસજ્જ આતંકવાદીઓએ આજે હુમલો કર્યો હતો. પાકિસ્તાની સૈન્ય અને આતંકવાદીઓની અથડામણમાં એક સુરક્ષાદળના પંજાબના આ લશ્કરી મથક પર અણુશસ્ત્રો રાખવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.
આસામની કોમી હિંસા સંદર્ભે જનરલ બિક્રમ સિંહે જણાવ્યું હતું કે સેનાએ આસામમાં પોતાની બંધારણીય ફરજ નિભાવી છે. ઉલ્લેખનીય છે કે આસામના બકસા અને કામરૃપ જિલ્લાઓમાં નવેસરથી ફાટી નીકળેલી હિંસામાં અજાણ્યા શખ્સોએ એક કાર, બસ અને લાકડાના પુલને આગ લગાડી હતી. અત્યાર સુધીમાં ૭૭ લોકોનો બોગ લઈ ચૂકેલી આસામની તાજેતરની કોમી હિંસામાં બકસા જિલ્લો પણ ભારે અસરગ્રસ્ત રહ્યો હતો.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દાઉદની પાર્ટીમાં ગયો હતો પરંતુ અંડરવર્લ્ડ સાથે સંબંધો નથી ઃ સંજય દત્ત
મલ્ટીપ્લેક્સમાં મરાઠી ફિલ્મ બતાવવા માટે શિવસેના અને મનસેનું દબાણ

વિલાસરાવના અવસાન સાથે જ સમગ્ર લાતુરમાં સ્વયંભૂ બંધ

અક્ષય કુમારે રાજેશ ખન્નાના પ્રશંસકોને આપી 'અનોખી ભેટ'
કલાકારોની નિર્માણ સંસ્થાઓ હવે નવા કલાકારોની શોધ ચલાવશે
સુનીલ શેટ્ટીની ૧૮ વર્ષની પુત્રી અથિયા અભિનયની કારકિદી શરૃ કરશે
કરણ જોહરની ફિલ્મમાં કરીના કપૂર અને હૃતિક રોશન સાથે આવે તેવી શક્યતા
બોબી દેઓલ- બિપાશા બાસુ ૧૧ વર્ષે ફરી સાથે કામ કરશે
દારૃની ૩૪૦ કરોડના એક્સાઈઝ ચોરી કૌભાંડની પુનઃ તપાસ સોંપાઈ
પુત્રનો જન્મદિવસ મનાવી પરત ફરેલા પિતાનું અપહરણ-લુંટ

બે યુવાનો ઉપર હુમલો કરનારા દિપડાને ગામલોકોએ પતાવી દીધો

ચવેલીની પરિણીતા પાસે રૃા ૨૦ લાખ દહેજ માંગી સળગાવી દેવાની ધમકી
દૂધ મંડળીના ૫.૪૦ લાખના ઉચાપત કેસમાં ગુનાની કબુલાત
સશસ્ત્ર પોલીસે અંકુશ ન રાખ્યો હોત તો ઘણા મોત થાત ઃ પોલીસ કમિશનર
આઝાદી દિનના આગલા દિવસે વિલાસરાવનો આત્મા શરીરના બંધનમાંથી આઝાદ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved