Last Update : 17-August-2012, Friday

 
1કરોડની ખંડણી વસૂલવા કિશોરનું અપહરણ

- જંગલમાંથી મુક્ત કરાવ્યો

 

વડોદરાના ગોરવા ગોત્રી વિસ્તારમાંથી કર્મકાંડ કરનાર બ્રહમણનો ધોરણ ૧૦માં અભ્યાસ કરતા પુત્રનું રૃપિયા ૧ કરોડની ખંડણી વવૂલવા માટે અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે મોબાઇલ કોલને લોકેશન આધારે બે આરોપીને પાલીજેતપર તાલુકાના જંગલ વિસ્તાર ઉમરાયામાંથી હેમખેમ બચાવી લીધો હતો.

Read More...

૧૯ શિક્ષકો જેલના સળિયા પાછળ ધકેલાયા
 

-કચ્છના કાટમાળ કૌભાંડમાં

૨૦૦૧માં કચ્છમાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ ૯ તાલુકામાં કાટમાળ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં એસીબીએ ૧૯ શિક્ષકોની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતાં તેઓને જેલના હવાલે કર્યો હતા.

કચ્છમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં જિલ્લાના ૯ તાલુકામાં કાટમાળ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

Read More...

જામનગરમાં રોગચાળો બેકાબૂ કોલેરાથી 2ના મોત
i

-મીઠાપુરમાં કોલેરાના ૬ દર્દી

 

જામનગરમાં રોગચાળો વકરી રહ્યો છે. જામનગરના મીઠાપુર ખાતે મલેરિયા અને કોલેરાના રોગાચાળામાં લોકો સપડાયા છે. આજે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોલેરાના ૬ દર્દી પૈકી 2 ના મોત નીપજ્યા હતા.

મીઠાપુરમાં ડહોળુ પાણી આવી રહ્યું હતુ તેમજ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્વવ પણ વધઈ રહયો હતો જેના કારણે મલેરિયાના કેસ વધી રહ્યા છે.

Read More...

પત્નીના વિયોગમાં મ્યુનિ.કર્મીએ ટ્રેન નીચે ઝંપલાવ્યું

- વડોદરાનો કિસ્સો

 

વડોદરામાં પત્નીના વિયોગના કારણે એક મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીએ ચાલું ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

વડોદરા તરસાલી વિસ્તારમાં રહેતો અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશમાં નોકરી કરતા જીતેશ લલ્લુભાઇ પરમારે કરજણ રેલવે સ્ટેશને ટ્રેનનીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો.

Read More...

પાક નિષ્ફળ જતાં ખેડૂતની કૂવામાં મોતની છલાંગ

- અમરેલીનો કિસ્સો

 

સૌરાષ્ટ્રમાં અમરેલીમાં એક ખેડૂતે પાક નિષ્ફળ જવાના કારણે કૂવામાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. અગાઉ રાજકોટમાં પણ ખેડૂતે દુષ્કાળના ડરાના કારણે આપઘા કર્યો હતો. આમ કાઠિયાવાડમાં વરસાદના અભાવે ખેડૂતોને પાકની ચિંતા સતચાવી રહી છે.

Read More...

ઇમ્પેક્ટ ફીની મુદ્દત વઘુ છ માસ લંબાવાઇ

- ચૂંટણીમાં લાભ ખાટવાનો નિર્ણય

 

ગુજરાતમાં ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવા અમલી બનાવવામાં આવેલા ઇમ્પેક્ટ ફીના કાયદાને મળેલા નબળા પ્રતિસાદને પગલે રાજ્ય સરકાર દ્વારા થોડા સમય અગાઉ ફીના દરોમાં ઘટાડો કરી વહીવટી પ્રક્રિયા વઘુ સરળ કરવામાં આવી હતી.

 

Read More...

- મૃતદેહ મળતાં ચકચાર

 

અમરેલીમાં આજે સવારે એક સિંહના બચ્ચાનો મૃતદેહ મળી આવ્યો હતો. સિંહના બચ્ચાની હત્યા કરવામાં આવી હોવાની શંકા આધારે વનવિભાગે તપાસ હાથ ધરી છે. સિંહનું બચ્ચું કેવી રીતે અહિયાં આવી પહોચ્યું તે અંગે તપાસ હાથ ધરી છે.

 

Read More...

 

  Read More Headlines....

નરેન્દ્ર મોદી ભાજપનાં PMપદનાં છ ઉમેદવારોમાંના એક ઃ ગડકરી

કોલસા બ્લોકનાં વિતરણમાં કૌભાંડ: સરકારને 1.86 લાખ કરોડનું નુકસાન

Power અંગે CAGનો રિપોર્ટ ઃ ટાટા-રિલાયન્સને લાભ પહોંચાડવામાં આવ્યો

IAની 'મહારાજા'થી 'ભિખારી' સુધીની સ્થિતિ માટે પ્રફુલ્લ પટેલ જવાબદાર

ફિલ્મનાં એક ગીત માટે પ્રિટી ઝિન્ટાએ મુંબઈમાં પેરિસ ઊભું કરી નાંખ્યું

અમીષા પટેલને નવા ફલેટમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લેવાયો

Latest Headlines

MSU:વિદ્યાર્થી સંઘ ચૂંટણીમાં આચાર સંહિતા ભંગ સામે લાલ આંખ
પૂરક પરીક્ષામાં પાસ વિદ્યાર્થીઓને પ્રવેશનાં મુદ્દે કોલેજોમાં 20 બેઠકો વધારવાની હિલચાલ
ભરૂચ : લૂંટારા કારમાં આવી બાઇક લૂંટી ફરાર થઇ ગયા
બેંગાલુરુમાંથી ૭૦૦૦ આસામીઝનું એકાએક સ્થળાંતર
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ મોંઘું પડશે IPO માટેના નિયમો હળવા કરાશે
 

Entertainment

  More News...

Most Read News

Olympics 2012 Photos
મારુતિ સુઝુકીમાંથી હજાર કર્મચારીઓને છૂટા કરાશે
પ્રફુલ્લ પટેલ - મમતા બેનર્જી વચ્ચે રહસ્યમય રાજકીય બેઠક
મમતા બેનર્જીની ટિપ્પણી સામે સુપ્રિમ કોર્ટમાં તિરસ્કારની અરજી
કાળાનાણાંનું દૂષણ દૂર કરવા નવા કાયદા ઘડો ઃ CBDT
 

News Round-Up

IAની 'મહારાજા'થી 'ભિખારી' સુધીની સ્થિતિ માટે પ્રફુલ્લ પટેલ જવાબદાર
નરેન્દ્ર મોદી ભાજપનાં PMપદનાં છ ઉમેદવારોમાંના એક ઃ ગડકરી
આર્થિક વિકાસ દર ૬.૫ ટકાથી વધુ હશે ઃ વડા પ્રધાન
અડવાણી, જેટલી અને સુષમાને વીવીઆઈપીઓની પંક્તિમાં સ્થાન નહીં
ગૂમ બાળકો અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સુપ્રીમની નોટિસ
 
 
 
 
 

Gujarat News

કોંગ્રેસ વિકાસના માર્ગમાં રોડાં રગડાવી માનસિક દરિદ્રતા છતી કરે છે
IPSના પ્રમોશનમાં વિલંબઃપાંચ વર્ષથી ડી.જી.ની ૪ જગ્યા ખાલી

પરોઢિયે બે સ્કોર્પિઓમાં ગાયોની ચોરી એક કાર પકડાઇઃ ચાર કસાઇ ફરાર

કચ્છમાં બીજા ઉદ્યોગોને રૃ. ૮૪ના ભાવે અને અદાણીને રૃ. ૨૫ના ભાવે જમીન
ગુજરાતમાં વરસાદનો વિરામઃ૭ જિલ્લામાં હજી ઓછો વરસાદ
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
  [આગળ વાંચો...]
 

Business

એનએસઈએલ પર સોનામાં ૪૦૮ કિલો અને ચાંદીમાં ૩૧,૮૪૧ કિલોના વોલ્યુમ સાથે ભાવમાં તેજીનો માહોલ
કેન્દ્ર સરકારે આયાતી પામતેલની ટેરીફ વેલ્યુમાં કરેલો ઘટાડો
હાર્ડવેર બજારમાં ભાવોમાં સાંકડી વધઘટ
રૃ માં વિશ્વ બજારમાં તેજીનો ચમકારો ઃ ન્યુયોર્ક વાયદો બે દિવસમાં ૧૫૦ પોઈન્ટ ઉંચકાયો

સોનાના ભાવોમાં પીછેહઠ સામે ચાંદીના ભાવો ફરી ઉંચકાયા

[આગળ વાંચો...]
 

Sports

ઇજાગ્રસ્ત ટેનિસ સ્ટાર નડાલ યુએસ ઓપનમાંથી ખસી ગયો

લુકા મોડ્રીક રૃ.૨૬૧ કરોડના કરાર સાથે રિયાલ મેડ્રીડમાં જોડાયો
સિનસિનાટી માસ્ટર્સ ટેનિસમાં મરે, યોકોવિચ અને ફેડરરની આગેકૂચ
આખરી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે સાઉથ આફ્રિકાની નબળી શરૃઆત
ભારત અંડર-૧૯ વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં
 

Ahmedabad

નવા પશ્ચિમ ઝોનમાં ભરચોમાસે પાણીકાપથી લોકો ત્રાસી ગયા
ધો. ૧૧-૧૨ સાયન્સની સેમેસ્ટર પધ્ધતિમાં કોઈ ફેરફાર નહીં થાય
અમદાવાદ-દિલ્હી રેલ પ્રોજેક્ટના જમીન સંપાદન સામે સ્ટે

અધિકારીની ૩૦ વર્ષની નોકરી થાય પછી ડી.જી.ની બઢતી મળે

•. ક્યાંયથી પણ વાહન ખરીદો ઇચ્છો તે જિલ્લામાં રજિસ્ટ્રેશન
[આગળ વાંચો...]
 

Baroda

કુવામાં પડેલા દીપડીના બચ્ચાને બચાવી લેવાયું
ધો.૧૦નો વિદ્યાર્થી રહસ્યમય રીતે ગુમ ઃ અપહરણની શંકા
એફઆરમાં ૧૪,એફજીએસમાં ૬ અને વીપીમાં ૭ ગર્લ્સ ચૂંટણી લડી રહી છે

ખાનગી કેટરીંગ કંપનીનાં યુવાન કર્મચારીનો ગળાફાંસો

આર્ટસના વિદ્યાર્થી પર ચૂંટણી પ્રચાર બાબતે ચાકુની અણીએ હુમલો
  [આગળ વાંચો...]
 

Surat

સુરતમાં ૬૬માં સ્વાતંત્ર્ય દિવસની દબદબાભેર ઉજવણી
ગોવામાં સુરતના રાજસ્થાની સમાજના ચાર મિત્રોના મોત
પૂણામાં ૧૨મા માળેથી પટકાતા બે ભાગીદાર મિત્રોના મોત
મૃત્યુ પામેલો પ્રથમ પતિ સ્વપ્નમાં આવતા મહિલાએ ફાંસો ખાઇ લીધો
ગોપીપુરાના સોનીના ૧૮ લાખના દાગીના લઇ બંગાળી કારીગર ફરાર
  [આગળ વાંચો...]
 

South Gujarat

સમગ્ર દ. ગુ. શાનપૂર્વક પ્રજાસત્તાક ઉજવાયું
ધાડપાડુના મોત બદલ ગામલોકો સામે હત્યાનો ગુનો નોંધાયો
વલસાડના ચીખલા ગામે દિપડાની જોડી રસ્તા વચ્ચે આરામ ફરમાવે છે
હીંચકા પરથી પડી અને દુપટ્ટો ગળે ભેરવાઇ જતાં તરૃણીનું મોત
પત્નીને સંતાડી દીધી હોવાના વહેમમાં મિત્રને જાહેરમાં ચપ્પુ મારી પતાવી દીધો
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી
મંત્રી લીલાધર વાઘેલાને હાર્ટએટેક બાદ એન્જિયોપ્લાસ્ટી કરાઈ
મંત્રી લીલાધર વાઘેલાને હાર્ટએટેક આવતા તિરંગો ન ફરકાવી શક્યા

કપડવંજ તાલુકા પંચાયતની કચેરીમાં ધ્વજવંજન ન કરાયું

નડિયાદમાંથી બે સંતાનોની માતા એકાએક ગુમ થઈ ગઈ
  [આગળ વાંચો...]
 

Saurastra

સૌરાષ્ટ્રમાં સ્વાતંત્ર્ય પર્વની ગર્વભેર ઉજવણી
કોડીનારની યુવતીનું અપહરણ કરી પડોશી ચાર યુવાનોએ કરેલો બળાત્કાર

ન્યારી ડેમમાં પાણીનું પમ્પીંગ અટકાવવા ધસી આવી મગર!

સોની વેપારીની દુકાનમાં ઘુસી ક્રૂર હત્યા, પુત્ર જ શંકાના પરિઘમાં
પત્નીને કૂહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી પતિનું અગ્નિસ્નાન
  [આગળ વાંચો...]
 

Bhavnagar

આજે કોળિયાકમાં નિષ્કલંક મહાદેવના સાન્નિધ્યમાં ભાદરવી અમાસનો મેળો
કોળીયાક ખાતે ભાદરવી અમાસના મેળામાં મસમોટો પોલીસ કાફલો જોડાશે
સર ટી. હોસ્પિટલમાં સ્વાઇનફલૂનો એક પોઝીટીવ કેસ નોંધાયો
જુના અલમપર ગામે પરિણીતાનો સળગી જઇ આપઘાત ઃ દિકરીનું દાઝી જતા મોત
પાંચપીપળા ગામે બે જૂથ વચ્ચે ભઘડાટી બોલી
  [આગળ વાંચો...]
 

North Gujarat

ઉત્તર ગુજરાતમાં ૬૬મા સ્વાતંત્ર્ય દિનની ઉલ્લાસભેર ઉજવણી

પાલનપુરમાં નાણાંકીય લેવડ દેવડમાં સળગાવેલ યુવકનું મોત
બે દીપડાએ વાછરડાનું મારણ કરતાં ચકચાર

ઇડર તાલુકામાં વીજ જોડાણ મેળવવા માટે ખેડૂતોને ફાંફા

બજરંગદળના કાર્યકર્તા ઉપર ઘાતક હુમલાના કારણે આબુરોડ બંધ કરાયો

  [આગળ વાંચો...]

 

 


 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved