Last Update : 17-August-2012, Friday

 

કચ્છમાં અદાણીને રૃ. ૨૫ના ભાવે જમીન

-મોદી સરકારનું પક્ષપાતી વલણ

 


-બીજા ઉદ્યોગોને રૃ. ૮૪ના ભાવે જમીન

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, ગુરુવાર
મોદી સરકાર સામે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરી રહેલા જસ્ટિસ એમ.બી. શાહ કમિશન સમક્ષ પુરાવા સહિત એવી રજૂઆત થઇ છે કે, કચ્છના મુંદરા તાલુકાના ધ્રબ ગામે ચોરસ મીટર દીઠ રૃ. ૬૦ થી ૮૪ના ભાવે તથા મુંદરા ગામે રૃ. ૭૨ ના ભાવે બીજાં ઉદ્યોગોને જમીનો અપાઈ હોવા છતાં મોદી સરકારે તેના માનીતા ઔદ્યોગિક જૂથ અદાણીને અનુક્રમે રૃ. ૩૨માં અને રૃ. ૨૫માં જમીનોની લ્હાણી કરી પોતાનું હેત વહેવડાવ્યું હતું !
પંચ સમક્ષ ગુરુવારે ઉપસ્થિત થઇને સિટીઝન્સ ફોર ડેમોક્રસી- ફોરમ દ્વારા પુરાવા આપીને એવું જણાવાયં હતું કે, ધ્રબ ગામે અદાણીને જમીન અપાઈ તે પૂર્વે અને એ અરસામાં ઉદ્યોગકારોને મીટર દીઠ રૃ. ૬૦ થી રૃ. ૮૪ના ભાવે જમીનો અપાઇ હતી. આ જમીનો એ જ પ્રકારની હતી જે પ્રકારની અદાણીને એલોટ થઇ હતી, છતાં મોદી સરકારે બજાર કરતાં અડધા કરતાંય ઓછા ભાવે તેના માનીતા જૂથને જમીનોની ખેરાત કરી હતી અને એવું દેખાડવાનો પ્રયાસ કર્યો હતો કે, જિલ્લા સમિતિની અને ટાઉન પ્લાનિંગ ઓફિસરની ભલામણનો ભાવ તો બે-પાંચ રૃપિયા જ હતો, પણ સરકારે રૃ. ૩૨નો ભાવ વસૂલ્યો હતો. આવી જ રીતે મુંદરા ગામમાં પણ મીટર દીઠ રૃ. ૭૨ના ભાવે ઉદ્યોગોને જમીન અપાઇ હતી, પણ અદાણી પાસેથી રૃ. ૨૫નો ભાવ વસૂલાયો હતો, એમ સિટીઝન્સ ફોર ડેમોક્રસી તરફથી જણાવાયું હતું.
રાજ્ય સરકાર તરફથી આની સામે એવો બચાવ રજૂ કર્યો હતો કે, અદાણીને ધ્રબ ગામના સર્વે નં. ૧૬૯ ઉપરની તથા મુંદરા ગામના સર્વે નં. ૧૪૧ ઉપરની ફાળવાયેલી જમીનો ખાડા ટેકરાવાળી છે તથા આ જમીનોનો એક જગ્યાએ વધુ ભાવ હોય છે અને બીજી જગ્યાએ ઓછો ભાવ હોય છે. અદાણી જૂથને મુંદરા તાલુકામાં ઝરપરા ગામે ગૌચરની જમીન આપી દેવાઈ છે, તે અંગે એવી રજૂઆત કરાઇ છે કે, સરકારના ઠરાવ પ્રમાણે ગૌચરની જમીન જો આપવાની હોય તો ગ્રામ પંચાયતનો ઠરાવ થાય તે પછી જ માગણીદારને આપવામાં આવે, પરંતુ ઝરપરાના કિસ્સામાં માત્ર ૩ ગ્રામ પંચાયતોએ જ પહેલાં ગૌચર આપવા સંબંધે ઠરાવ કર્યા હતા, બાકીની ૭ ગ્રામ પંચાયતોએ કોઇ જ

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દાઉદની પાર્ટીમાં ગયો હતો પરંતુ અંડરવર્લ્ડ સાથે સંબંધો નથી ઃ સંજય દત્ત
મલ્ટીપ્લેક્સમાં મરાઠી ફિલ્મ બતાવવા માટે શિવસેના અને મનસેનું દબાણ

વિલાસરાવના અવસાન સાથે જ સમગ્ર લાતુરમાં સ્વયંભૂ બંધ

અક્ષય કુમારે રાજેશ ખન્નાના પ્રશંસકોને આપી 'અનોખી ભેટ'
કલાકારોની નિર્માણ સંસ્થાઓ હવે નવા કલાકારોની શોધ ચલાવશે
સુનીલ શેટ્ટીની ૧૮ વર્ષની પુત્રી અથિયા અભિનયની કારકિદી શરૃ કરશે
કરણ જોહરની ફિલ્મમાં કરીના કપૂર અને હૃતિક રોશન સાથે આવે તેવી શક્યતા
બોબી દેઓલ- બિપાશા બાસુ ૧૧ વર્ષે ફરી સાથે કામ કરશે
દારૃની ૩૪૦ કરોડના એક્સાઈઝ ચોરી કૌભાંડની પુનઃ તપાસ સોંપાઈ
પુત્રનો જન્મદિવસ મનાવી પરત ફરેલા પિતાનું અપહરણ-લુંટ

બે યુવાનો ઉપર હુમલો કરનારા દિપડાને ગામલોકોએ પતાવી દીધો

ચવેલીની પરિણીતા પાસે રૃા ૨૦ લાખ દહેજ માંગી સળગાવી દેવાની ધમકી
દૂધ મંડળીના ૫.૪૦ લાખના ઉચાપત કેસમાં ગુનાની કબુલાત
સશસ્ત્ર પોલીસે અંકુશ ન રાખ્યો હોત તો ઘણા મોત થાત ઃ પોલીસ કમિશનર
આઝાદી દિનના આગલા દિવસે વિલાસરાવનો આત્મા શરીરના બંધનમાંથી આઝાદ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved