Last Update : 17-August-2012, Friday

 

જૂહી-સોનાક્ષીની ફિલ્મ-સેટ પર મસ્તી

-લોકલ માર્કેટમાં ખરીદીની મજા

જૂહી ચાવલા અને સોનાક્ષી સિન્હા એ તો સન ઑફ સરદારના સેટ પર મજા કરવાની કોઈ જ કસર બાકી નથી રાખી. તેમણે પતિયાલામાં શૂટિંગ લોકેશનનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જૂહી અને સોનાક્ષી ફિલ્મના સેટ પરથી કલાકોના કલાકો સુધી ગાયબ થઇ જતાં હતા. પતિયાલામાં પંદર દિવસના શૂટિંગ શિડયુલ દરમિયાન જૂહી અને સોનાક્ષીને જ્યારે પણ સમય મળતો બંને લોકલ માર્કેટ ઉપડી જતા, કલાકો સુધી મજા કરતા અને

Read More...

હવે અક્ષયકોની સાથે રોમાન્સ કરશે?

-મલયાલમ ફિલ્મ પોક્કીરી રાજાની રિમેક

 

૨૧ વર્ષની બોલિવુડની કારકિર્દીમાં અક્ષય કુમાર પહેલીવાર લીડ હીરોઇન વિનાની ફિલ્મમાં કામ કરશે. અક્કીની આવનારી ફિલ્મમાં ઓન સ્ક્રીન રોમાન્સ કરવા માટે કોઇ હીરોઇનનો સાથ નહીં મળે.

ડિરેક્ટર એન્થની ડિસૌઝા મલયાલમ ફિલ્મ પોક્કીરી રાજાની રિમેક બનાવી રહ્યા છે. એન્થનીએ અગાઉ અક્ષય કુમાર સ્ટારર બ્લ્યુ ફિલ્મ બનાવી હતી જ

Read More...

સન્ની લિઓનને ઘર જોઇએ છે

i

- મુંબઇમાં ઘરની તલાશ

એડલ્ટ સ્ટાર ટર્ન બોલિવુડ એક્ટ્રેસ સન્ની લિઓનને મુંબઇમાં ઘર ખરીદવું છે. સન્નીને મુંબઇની તેની મુલાકાત દરમિયાન હોટલમાં રહેવું પસંદ નથી. તેને ઘણીવાર કામના સંદર્ભે મુંબઇ આવવાનું થતું રહે છે ત્યારે હોટલમાં રોકાવવું પડે છે. હવે ટૂંક સમયમાં સન્ની લિઓન રાગિણી એમએમએસ-૨નું શૂટંિગ શરૂ કરવાની છે.

Read More...

એક થા ટાઇગર અંગે સલ્લુ સ્વસ્થ

-ઓડિયન્સ ઇઝ ઓલવેઝ રાઇટ

એક પછી એક ત્રણ-ચાર સુપરહિટ અને ૧૦૦ કરોડની કમાણી કરનારી ફિલ્મો આપ્યા પછી હવે સલમાન કહે છે કે ફિલ્મનું ભાવિ ઓડિયન્સના હાથમાં હોય છે. ઓડિયન્સ કરે તે સાચું.

 

એક થા ટાઇગર ટિકિટબારી પર કેવો દેખાવ કરશે એ અંગે તમે પ્રેસર હેઠળ નથી એવા સવાલના જવાબમાં સલમાને કહ્યું કે હું પ્રેસર હેઠળ હોઉં તેથી શો ફરક પડે ? ફિલ્મને હિટ કે ફ્‌લોપ કરવાનં તો ઓડિયન્સના હાથમાં હોય છે.

 

Read More...

શાહિદે પાંચ કિલો વજન ઘટાડ્યું

-યશરાજની ફિલ્મ માટે કટિબદ્ધ

 

બોલિવૂડમાં પોતાનું અગાઉના જેવું સ્થાન પાછું મેળવવા આજકાલ શાહિદ કપૂર સતત બિઝી રહે છે. એનું શેડ્યુલ સતત ટાઇટ રહે છે.

યશરાજ ફિલ્મ્સની નવી ફિલ્મ માટે એણે ડાયરેક્ટરની સૂચના મુજબ પાંચ કિલો વજન ઘટાડ્યું હતું. આ ફિલ્મના ડાયરેક્ટર (બેન્ડ બાજા બરાત અને લેડિસ વર્સેસ રીકી બહલ ફેઇમ ) મનીષ શર્માએ શાહિદને કહ્યું હતું કે તારે પાંચેક કિલો વજન ઘટાડવું પડશે. આ ફિલ્મમાં જયપુરના આમ આદમી તરીકે શાહિદ ચમકવાનો છે.

Read More...

ગુલાબ ગેંગનું શૂટિંગ ઑક્ટોબરથી

-માઘુરી દીક્ષિતનું પુનરાગમન થશે

માઘુરી દીક્ષિત જે ફિલ્મથી અભિનય ક્ષેત્રે પુનરાગમન કરવાની છે એ ‘ગુલાબ ગેંગ’નુું શૂટિંગ ઑક્ટોબરથી શરૂ થશે. આ ફિલ્મ નિર્માતા તરીકે અનુભવ સંિહાની પણ પહેલી ફિલ્મ હશે.

૨૦૧૩ના આંતરરાષ્ટ્રીય મહિલા દિને ફિલ્મ રજૂ કરવાની ડાયરેક્ટરની ધારણા છે. ‘હું ખરેખર ખૂબ ઉત્તેજિત છું. ૨૦૧૩ના માર્ચની ૧૩મીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિને હું આ ફિલ્મ રજૂ કરીશ. માઘુરી સાથે કામ કરવાની તક મળ્યાનો આનંદ અનેરો છે’ એમ અનુભવ સંિહાએ કહ્યું હતું.

Read More...

હિમ્મતવાલા ફિલ્મમાં અજય-તમન્ના

- હોળી દરમિયાન ફિલ્મ રજૂ થશે

ફિલ્મમેકર સાજિદ ખાનની અજય દેવગણ અને દક્ષિણની અભિનેત્રી તમન્ના સ્ટારર ફિલ્મ હિમ્મતવાલા આવતા વર્ષે હોળીના બે દિવસ બાદ એટલે કે ૨૯ માર્ચના રોજ રિલીઝ થશે.

યુટીવી મોશન પિક્ચર્ર્સ અને વાશુ ભગનાની દ્વારા પ્રોડયુસ આ ફિલ્મ ૧૯૮૩માં આવેલી જિતેન્દ્ર અભિનીત હિમ્મતવાલાની ઓફિશિયલ રિમેક છે. ફિલ્મનું નામ પણ એ જ રાખવામાં આવ્યું છે. જિતેન્દ્ર અને શ્રી દેવી અભિનીત હિમ્મતવાલા ઓરીજીનલી ૧૯૮૧માં આવેલી તેલુગુ ફિલ્મ ઉરુકી મોનાગડુની હિન્દી

Read More...

શ્રીદેવીની બોલીવુડમાં રિએન્ટ્રી ઃ મને ન્યુમકર હોવાની લાગણી થઇ રહી છે

કરણ જોહરની આગામી ફિલ્મમાં કરીના કપૂર અને હૃતિક રોશન

Entertainment Headlines

શાહરૃખ ખાન બુકસ્ટોરમાંથી થોકબંધ પુસ્તકો ખરીદે છે
અમીષા પટેલને નવા ફલેટમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લેવાયો
સની લિયોનને વાંદરાથી જૂહુ સુધીમાં ઘર ખરીદવાની ઇચ્છા
ફિલ્મનાં એક ગીત માટે પ્રિટી ઝિન્ટાએ મુંબઈમાં પેરિસ ઊભું કરી નાંખ્યું
ફિલ્મનું નામ નક્કી ન હોવા છતાં ટ્રેલર રજૂ કરાયું
શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !

Ahmedabad

નવા પશ્ચિમ ઝોનમાં ભરચોમાસે પાણીકાપથી લોકો ત્રાસી ગયા
ધો. ૧૧-૧૨ સાયન્સની સેમેસ્ટર પધ્ધતિમાં કોઈ ફેરફાર નહીં થાય
અમદાવાદ-દિલ્હી રેલ પ્રોજેક્ટના જમીન સંપાદન સામે સ્ટે

અધિકારીની ૩૦ વર્ષની નોકરી થાય પછી ડી.જી.ની બઢતી મળે

•. ક્યાંયથી પણ વાહન ખરીદો ઇચ્છો તે જિલ્લામાં રજિસ્ટ્રેશન
[આગળ વાંચો...]
 

Baroda

કુવામાં પડેલા દીપડીના બચ્ચાને બચાવી લેવાયું
ધો.૧૦નો વિદ્યાર્થી રહસ્યમય રીતે ગુમ ઃ અપહરણની શંકા
એફઆરમાં ૧૪,એફજીએસમાં ૬ અને વીપીમાં ૭ ગર્લ્સ ચૂંટણી લડી રહી છે

ખાનગી કેટરીંગ કંપનીનાં યુવાન કર્મચારીનો ગળાફાંસો

આર્ટસના વિદ્યાર્થી પર ચૂંટણી પ્રચાર બાબતે ચાકુની અણીએ હુમલો
  [આગળ વાંચો...]
 

Surat

સુરતમાં ૬૬માં સ્વાતંત્ર્ય દિવસની દબદબાભેર ઉજવણી
ગોવામાં સુરતના રાજસ્થાની સમાજના ચાર મિત્રોના મોત
પૂણામાં ૧૨મા માળેથી પટકાતા બે ભાગીદાર મિત્રોના મોત
મૃત્યુ પામેલો પ્રથમ પતિ સ્વપ્નમાં આવતા મહિલાએ ફાંસો ખાઇ લીધો
ગોપીપુરાના સોનીના ૧૮ લાખના દાગીના લઇ બંગાળી કારીગર ફરાર
  [આગળ વાંચો...]
 

South Gujarat

સમગ્ર દ. ગુ. શાનપૂર્વક પ્રજાસત્તાક ઉજવાયું
ધાડપાડુના મોત બદલ ગામલોકો સામે હત્યાનો ગુનો નોંધાયો
વલસાડના ચીખલા ગામે દિપડાની જોડી રસ્તા વચ્ચે આરામ ફરમાવે છે
હીંચકા પરથી પડી અને દુપટ્ટો ગળે ભેરવાઇ જતાં તરૃણીનું મોત
પત્નીને સંતાડી દીધી હોવાના વહેમમાં મિત્રને જાહેરમાં ચપ્પુ મારી પતાવી દીધો
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી
મંત્રી લીલાધર વાઘેલાને હાર્ટએટેક બાદ એન્જિયોપ્લાસ્ટી કરાઈ
મંત્રી લીલાધર વાઘેલાને હાર્ટએટેક આવતા તિરંગો ન ફરકાવી શક્યા

કપડવંજ તાલુકા પંચાયતની કચેરીમાં ધ્વજવંજન ન કરાયું

નડિયાદમાંથી બે સંતાનોની માતા એકાએક ગુમ થઈ ગઈ
  [આગળ વાંચો...]
 

Saurastra

સૌરાષ્ટ્રમાં સ્વાતંત્ર્ય પર્વની ગર્વભેર ઉજવણી
કોડીનારની યુવતીનું અપહરણ કરી પડોશી ચાર યુવાનોએ કરેલો બળાત્કાર

ન્યારી ડેમમાં પાણીનું પમ્પીંગ અટકાવવા ધસી આવી મગર!

સોની વેપારીની દુકાનમાં ઘુસી ક્રૂર હત્યા, પુત્ર જ શંકાના પરિઘમાં
પત્નીને કૂહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી પતિનું અગ્નિસ્નાન
  [આગળ વાંચો...]
 

Bhavnagar

આજે કોળિયાકમાં નિષ્કલંક મહાદેવના સાન્નિધ્યમાં ભાદરવી અમાસનો મેળો
કોળીયાક ખાતે ભાદરવી અમાસના મેળામાં મસમોટો પોલીસ કાફલો જોડાશે
સર ટી. હોસ્પિટલમાં સ્વાઇનફલૂનો એક પોઝીટીવ કેસ નોંધાયો
જુના અલમપર ગામે પરિણીતાનો સળગી જઇ આપઘાત ઃ દિકરીનું દાઝી જતા મોત
પાંચપીપળા ગામે બે જૂથ વચ્ચે ભઘડાટી બોલી
  [આગળ વાંચો...]
 

North Gujarat

ઉત્તર ગુજરાતમાં ૬૬મા સ્વાતંત્ર્ય દિનની ઉલ્લાસભેર ઉજવણી

પાલનપુરમાં નાણાંકીય લેવડ દેવડમાં સળગાવેલ યુવકનું મોત
બે દીપડાએ વાછરડાનું મારણ કરતાં ચકચાર

ઇડર તાલુકામાં વીજ જોડાણ મેળવવા માટે ખેડૂતોને ફાંફા

બજરંગદળના કાર્યકર્તા ઉપર ઘાતક હુમલાના કારણે આબુરોડ બંધ કરાયો

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

કોંગ્રેસ વિકાસના માર્ગમાં રોડાં રગડાવી માનસિક દરિદ્રતા છતી કરે છે
IPSના પ્રમોશનમાં વિલંબઃપાંચ વર્ષથી ડી.જી.ની ૪ જગ્યા ખાલી

પરોઢિયે બે સ્કોર્પિઓમાં ગાયોની ચોરી એક કાર પકડાઇઃ ચાર કસાઇ ફરાર

કચ્છમાં બીજા ઉદ્યોગોને રૃ. ૮૪ના ભાવે અને અદાણીને રૃ. ૨૫ના ભાવે જમીન
ગુજરાતમાં વરસાદનો વિરામઃ૭ જિલ્લામાં હજી ઓછો વરસાદ
 

International

કામ્રા એરબેઝ પર તાલિબાનના હુમલામાં ૯ ઉગ્રવાદી અને ૧ જવાનનાં મોત

ઉત્તર પાકિસ્તાનમાં સાંપ્રદાયિક હુમલામાં ૨૫ શિયા મુસ્લિમોનાં મોત
અસાન્જેને ઈકવેડોરે રાજ્યાશ્રય આપતા બ્રિટન-ઈકવેડોર વચ્ચે રાજકીય મડાગાંઠ

અફઘાનમાં આત્મઘાતિ હુમલો ૩૬ના મૃત્યુ ૬૬થી વધુ ઘાયલ

  પાક.ના પૂર્વ ક્રિકેટર અસદ રાઉફ પર મુંબઇની મોડેલનો જાતીય શોષણનો આક્ષેપ
[આગળ વાંચો...]
 

National

પાકિસ્તાની હિન્દુઓને લાંબી મુદતના વિઝા આપવા સરકાર તૈયાર
ભારતીય લશ્કરી મથકો સુરક્ષિત હોવાનો સેનાના વડાનો દાવો

ફેસબુક પર પોતાના વિશે અશ્લીલ ટિપ્પણી થતાં યુવતીની આત્મહત્યા

ગોપાલ કાંડા સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર ઃ સંબંધીની પૂછપરછ
મહિલાને ફરિયાદ પાછી ખેંચવા માટે આરોપીઓની ૨૦ લાખ રૃપિયાની ઓફર
[આગળ વાંચો...]

Sports

ઇજાગ્રસ્ત ટેનિસ સ્ટાર નડાલ યુએસ ઓપનમાંથી ખસી ગયો

લુકા મોડ્રીક રૃ.૨૬૧ કરોડના કરાર સાથે રિયાલ મેડ્રીડમાં જોડાયો
સિનસિનાટી માસ્ટર્સ ટેનિસમાં મરે, યોકોવિચ અને ફેડરરની આગેકૂચ
આખરી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે સાઉથ આફ્રિકાની નબળી શરૃઆત
ભારત અંડર-૧૯ વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં
[આગળ વાંચો...]
 

Business

એનએસઈએલ પર સોનામાં ૪૦૮ કિલો અને ચાંદીમાં ૩૧,૮૪૧ કિલોના વોલ્યુમ સાથે ભાવમાં તેજીનો માહોલ
કેન્દ્ર સરકારે આયાતી પામતેલની ટેરીફ વેલ્યુમાં કરેલો ઘટાડો
હાર્ડવેર બજારમાં ભાવોમાં સાંકડી વધઘટ
રૃ માં વિશ્વ બજારમાં તેજીનો ચમકારો ઃ ન્યુયોર્ક વાયદો બે દિવસમાં ૧૫૦ પોઈન્ટ ઉંચકાયો

સોનાના ભાવોમાં પીછેહઠ સામે ચાંદીના ભાવો ફરી ઉંચકાયા

[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved