Last Update : 16-August-2012,Thursday

 

સલમાનની 'એક થા ટાઇગર'માંથી કમાઇ લેવા ટાંપીને બેઠેલા
મલ્ટીપ્લેક્સમાં મરાઠી ફિલ્મ બતાવવા માટે શિવસેના અને મનસેનું દબાણ

થિયેટરના માલિકોએ નમતુ જોખવું પડયું

મુંબઇ તા.૧૪
સલમાન ખાન અભિનિત 'એક થા ટાઇગર' ફિલ્મમાંથી વધુમાં વધુ કમાણી કરી લેવા માટે ટાંપીને બેઠેલા મલ્ટિપ્લેક્સ થિયેટરોના માલિકોના કાન શિવસેના અને મનસેએ આમળ્યા છે. અત્યારે મલ્ટીપ્લેક્સ થિયેટરોમાં મરાઠી ફિલ્મ 'ભારતીય' દર્શાવવામાં આવે છે. એ ઉતારી ન લેવા શિવસેના અને રાજ ઠાકરેની મનસેએ દબાણ કર્યું છે.
શિવસેના અને મનસેની ફિલ્મ વિંગના સભ્યો ગઇ કાલે મલ્ટીપ્લેક્સ થિયેટરના પ્રતિનિધિઓને મળ્યાં હતા. સાથે મરાઠી ફિલ્મના પ્રોડયુસર અભિજિત ઘોલપ પણ હતા.
ઇદના તહેવાર વખતે 'એક થા ટાઇગર' રિલિઝ થવાની છે. વધુમાં વધુ સ્ક્રીન આ ફિલ્મ માટે ફાળવી કમાણી કરી લેવા માગતા મલ્ટીપ્લેક્સ થિયેટરવાળા મરાઠી ફિલ્મ 'ભારતીય' ઊતારી લેવાનો વિચાર હતો. પરંતુ શિવસેના અને મનસેન દબાણ સામે તેમણે નમતું જોખવું પડયું છે.
'ભારતીય' ફિલ્મના પ્રોડયુસર ઘોલપે શિવસેના અને મનસેને પોતાની ફિલ્મ બચાવી લેવાની વિનંતી કરી હતી. આને લીધે બંને પક્ષવાળાએ ગઇકાલે લોઅર પરેલના પીવીઆર મલ્ટીપ્લેક્સમાં જોરદાર દેખાવો કર્યા હતા. બંને પક્ષોએ મલ્ટીપ્લેક્સ થિયેટરવાળાને 'ભારતીય' ફિલ્મને એક અઠવાડિયું પૂરૃ કરવા દેવાનો આદેશ આપ્યો હતો. જો થિયેટરવાળા આદેશની અવગણના કરશે તો જોરદાર આંદોલનનો સામનો કરવા તૈયાર રહેવું પડશે એવી ચેતવણી આપી હતી.
મહારાષ્ટ્ર નવનિર્માણ ચિત્રપટ સેનાના સેક્રેટરી શાલીની ઠાકરેએ થિયેટરવાળા સમક્ષ રજૂઆત કરી હતી. જ્યારે શિવસેના તરફથી ભારતીય ચિત્રપટ સેનાના પ્રમુખ અભિજિત પણસેએ રજૂઆત કરી હતી.
અભિજિત પણસેએ કહ્યું હતું કે મલ્ટીપ્લેક્સ થિયેટરવાળાએ મરાઠી ફિલ્મ 'ભારતીય' ઊતારી લેવાનું જ નક્કી કર્યું હતું. જોકે અમે ગઇકાલે ધમકી આપ્યા બાદ તેમણે મરાઠી ફિલ્મ ઊતારવાનું માંડી વધ્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દાઉદની પાર્ટીમાં ગયો હતો પરંતુ અંડરવર્લ્ડ સાથે સંબંધો નથી ઃ સંજય દત્ત
મલ્ટીપ્લેક્સમાં મરાઠી ફિલ્મ બતાવવા માટે શિવસેના અને મનસેનું દબાણ

વિલાસરાવના અવસાન સાથે જ સમગ્ર લાતુરમાં સ્વયંભૂ બંધ

અક્ષય કુમારે રાજેશ ખન્નાના પ્રશંસકોને આપી 'અનોખી ભેટ'
કલાકારોની નિર્માણ સંસ્થાઓ હવે નવા કલાકારોની શોધ ચલાવશે
સુનીલ શેટ્ટીની ૧૮ વર્ષની પુત્રી અથિયા અભિનયની કારકિદી શરૃ કરશે
કરણ જોહરની ફિલ્મમાં કરીના કપૂર અને હૃતિક રોશન સાથે આવે તેવી શક્યતા
બોબી દેઓલ- બિપાશા બાસુ ૧૧ વર્ષે ફરી સાથે કામ કરશે
દારૃની ૩૪૦ કરોડના એક્સાઈઝ ચોરી કૌભાંડની પુનઃ તપાસ સોંપાઈ
પુત્રનો જન્મદિવસ મનાવી પરત ફરેલા પિતાનું અપહરણ-લુંટ

બે યુવાનો ઉપર હુમલો કરનારા દિપડાને ગામલોકોએ પતાવી દીધો

ચવેલીની પરિણીતા પાસે રૃા ૨૦ લાખ દહેજ માંગી સળગાવી દેવાની ધમકી
દૂધ મંડળીના ૫.૪૦ લાખના ઉચાપત કેસમાં ગુનાની કબુલાત
સશસ્ત્ર પોલીસે અંકુશ ન રાખ્યો હોત તો ઘણા મોત થાત ઃ પોલીસ કમિશનર
આઝાદી દિનના આગલા દિવસે વિલાસરાવનો આત્મા શરીરના બંધનમાંથી આઝાદ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved