Last Update : 16-August-2012,Thursday

 
રાજકોટ:છરીનાં ઘા મારીને વેપારીની હત્યા

-અજાણ્યા શખ્સોનો હુમલો

 

રાજકોટમાં એક વેપારીની છરીનાં ઘા મારીને હત્યા કરી નાંખતા સ્થાનિક વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. બીજી તરફ પોલીસે અજાણ્યા શખ્સોને શોધવાનાં ચક્રો ગતિમાન કર્યા છે અને વેપારી આલમમાં પણ આ ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

Read More...

MSUની વિદ્યાર્થી સંઘની ચૂંટણી લોહિયાળ બની...
 

- એક યુવાન ઉપર ચાકુથી હુમલો

 

એમ.એસ.યુનિવર્સિટીની તા.22મી ઓગસ્ટનાં રોજ યોજાનારી વિદ્યાર્થી સઘની ચૂંટણી લોહિયાળ બની રહી છે. જેમાં એક યુવાન ઉપર અજાણ્યા હુમલાખોરો હોસ્ટેલ કેમ્પસ ઉપર હુમલો કર્યો હતો. ત્યારબાદ સમગ્ર કેમ્પસમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.

Read More...

ઉકાઇ કેનાલમાં પડતાં યુવાનનું મોત
i

- તાપી જિલ્લાની ઘટના

 

તાપી જિલ્લામાં ઉકાઇ ડેમ ખાતે એક યુવાન ન્હાવા પડ્યો હતો પરંતુ તે અચાનક વહેણમાં તણાઇ જતાં તેનું મૃત્યુ થયું છે. તેની લાશની શોધખોળ અત્યારે ચાલી રહી છે. ઉકાઇ વર્કશોપ ખાતે 30 વર્ષીય નરેશ હિંમતભાઇ ગઇકાલે પોતાના મિત્રને ઘરે જઇ તેની દીકરીનાં જન્મદિનની પાર્ટીમાં ગયા હતા..

Read More...

ઉધના સિટીઝન બેંકના ચાર ડિરેક્ટરોની ધરપકડ

-43 કરોડનાં લોન એકાઉન્ટનો મુદ્દો

 

સુરત ખાતેની ઉધના સિટીઝન કો.ઓપ.બેંક લિમિટેડનાં ચાર ડીરેક્ટરોની સુરત ડીટેક્શન ઓફ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરતાં ચકચાર મચી ગયો છે. રૂ.43 કરોડનાં લોન એકાઉન્ટમાં સહી કરવાનાં મુદ્દે તેઓની ધરપકડ કરવામાં આવી છે.

 

Read More...

જામનગર:આતંક ફેલાવનારો દીપડો પકડાયો

-સાત દિવસ બાદ પકડાયો

 

જામનગર જિલ્લાનાં ખંભાળીયા તાલુકાનાં બરડા ડુંગર વિસ્તારમાં નાના-મોટા માંઢા ગામમાં છેલ્લા ઘણાં સમયથી આતંક ફેલાવતો દીપડો આજે સવારે પકડાઇ જતાં તાલુકાવાસીઓ અને ગ્રામજનોમાં રાહતની લાગણી અનુભવાઇ હતી.

 

Read More...

વડોદરા : ધોરણ-10નો વિદ્યાર્થી રહસ્મય રીતે ગુમ

- તેની સાઇકલ મળી આવી

 

વડોદરાનાં ગોત્રી વિસ્તારમાંથી ધોરણ-10માં ભણતો એક વિદ્યાર્થી સ્વાતંત્ર્ય દિન, બુધવારથી રહસ્યમય રીતે ગુમ થઇ ગયો છે. સાંજ સુધી તે ઘરે ન આવતા માતા-પિતાએ તેની ફરિયાદ નોંધાવી છે. જ્યારે ગુરુવારે તેની સાઇકલ મળી આવી હતી પરંતુ તે મળી આવતા, તેનાં અપહરણની આશંકા સેવાઇ રહી છે.

Read More...

- વડોદરાની ઘટના

 

વડોદરામાં બે યુવાનોએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. સાથે જ એક વૃદ્ધાએ શરીર પર કેરોસીન છાંટીને શરીરને આગ લગાડી દીધી હતી અને તેઓનું આજે સવારે હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

 

Read More...

 

  Read More Headlines....

મોદી વડાપ્રધાન બનશે તો NDA સાથેનાં સંબંધો તૂટી જશે ઃ CM નીતિશકુમાર

અફવાની અસર ઃ પૂર્વોત્તરનાં 6000 લોકોએ બેંગ્લોરથી પલાયન કર્યુ

બાબા રામદેવની દિવ્ય ફાર્મસી અને પતંજલી યોગપીઠ ઉપર દરોડા પડ્યા

ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા કોની પર આફરીન થઇ ગયા?

પરિવાર સાથે ઇદની ઉજવણી કરવાની શાહરૂખ ખાનની ઇચ્છા

મને તમારી ફિલ્મમાં રોલ આપો એવું પ્રિયંકા ચોપરાએ કહ્યું ?

Latest Headlines

રાજકોટમાં એક વેપારીની છરીનાં ઘા મારીને હત્યા કરી
રાજકોટ જિલ્લાનાં મોરબી નજીક એક વ્યક્તિ ઉપર જીવલેણ હુમલાથી મોત
અમરેલી : કપાસની ઘાંસડી ચીન ન મોકલી છેતરપિંડી કરી
સુરત ખાતેની ઉધના સિટીઝન બેંકના ચાર ડિરેક્ટરોની ધરપકડ
ખંભાળીયા તાલુકામાં આતંક ફેલાવનારો દીપડો પકડાયો
 

Entertainment

અક્ષય કુમારે રાજેશ ખન્નાના પ્રશંસકોને આપી 'અનોખી ભેટ'
કલાકારોની નિર્માણ સંસ્થાઓ હવે નવા કલાકારોની શોધ ચલાવશે
સુનીલ શેટ્ટીની ૧૮ વર્ષની પુત્રી અથિયા અભિનયની કારકિદી શરૃ કરશે
કરણ જોહરની ફિલ્મમાં કરીના કપૂર અને હૃતિક રોશન સાથે આવે તેવી શક્યતા
બોબી દેઓલ- બિપાશા બાસુ ૧૧ વર્ષે ફરી સાથે કામ કરશે
  More News...

Most Read News

Olympics 2012 Photos
કેન્દ્રીય પ્રધાન અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખનું નિધન
કાળાનાણાંનું દૂષણ દૂર કરવા નવા કાયદા ઘડો ઃ CBDT
જુલાઈમાં એક્સપોર્ટ ૧૫ ટકા ઘટીને ૨૨.૪ અબજ ડોલર પહોંચી
આગામી ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવાની અપીલ સાથે રામદેવના ઉપવાસનો અંત
 

News Round-Up

મોદી વડાપ્રધાન બનશે તો NDA સાથેનાં સંબંધો તૂટી જશે ઃ CM નીતિશકુમાર
અફવાની અસર ઃ પૂર્વોત્તરનાં 6000 લોકોએ બેંગ્લોરથી પલાયન કર્યુ
સેનાના ૧૩ અને CRPF ના બે અધિકારીઓને શૌર્યચક્ર
લોકશાહી સંસ્થાઓ પરના પ્રહારોથી દેશમાં અંધાધૂંધીનો ભય ઃ રાષ્ટ્રપતિ
ભારતે અનેક દેશો સાથે કરચોરી ટાળવા દ્વિપક્ષી સંધિઓ કરી છેઃ સોની
 
 
 
 
 

Gujarat News

દારૃની ૩૪૦ કરોડના એક્સાઈઝ ચોરી કૌભાંડની પુનઃ તપાસ સોંપાઈ
પુત્રનો જન્મદિવસ મનાવી પરત ફરેલા પિતાનું અપહરણ-લુંટ

બે યુવાનો ઉપર હુમલો કરનારા દિપડાને ગામલોકોએ પતાવી દીધો

ચવેલીની પરિણીતા પાસે રૃા ૨૦ લાખ દહેજ માંગી સળગાવી દેવાની ધમકી
દૂધ મંડળીના ૫.૪૦ લાખના ઉચાપત કેસમાં ગુનાની કબુલાત
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
  [આગળ વાંચો...]
 

Business

ફુગાવો ઘટીને ૬.૮૭% બેંકિંગ, ઓઇલ-ગેસ, રિલાયન્સ, ટાટા શેરોની તેજીએ સેન્સેક્ષ ૯૫ પોઇન્ટ વધીને ૧૭૭૨૮
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
મ્યુચ્યુઅલ ફંડ ઃ રોજના ૮૬૦૦ ઈક્વિટી ફોલીયો બંધ
દ્વિચક્રી વાહનોનાં ઉત્પાદકોની ઉત્પાદનકાપની તૈયારી

ચોમાસુ સક્રિય બનતા કૃષિ વાયદાના ભાવ એક સપ્તાહમાં ૨૦ ટકા જેટલા તૂટયા

[આગળ વાંચો...]
 

Sports

ઓલિમ્પિકના ઓફ બીટ ફેક્ટ્સ

ભારતના ઓલિમ્પિક સુપર સ્ટાર્સને સ્વદેશ આગમન સમયે ભવ્ય આવકાર
અમેરિકાના કોચ વોલ્ઝ ગોલ્ફની તાલીમ આપશે
પાકિસ્તાનના અમ્પાયર અસદ રઉફ સામે મુંબઈની મોડેલે ફરિયાદ કરી
દેશના અર્જુન એવોર્ડ વિજેતાઓનું આજે શહેરમાં સન્માન
 

Ahmedabad

ધોળા દિવસે તાળાં તોડતી ગેંગ ઝડપાઇઃ ૨૧ ચોરીના ભેદ ખૂલ્યા
જેમણે રક્તવિહિન સ્વતંત્રતા અપાવી એ મહાત્મા ગાંધીનું આજે સ્મરણ કરીએ
અમદાવાદમાં ૩૫૪ સ્થળે પાણી ભરાયાં ઃ ૧૧૮ જગ્યાએ ગાબડાં

ઓઢવના જ્વેલર્સમાંથી ૧૮.૨૦ લાખ અને આંબાવાડીમાંથી ૧૧ લાખની ચોરી

•. દુષ્કાળનો સામનો કરવાનું નવું મૉડેલ ગુજરાત દેશને આપશે ઃ મોદી
[આગળ વાંચો...]
 

Baroda

નેત્રંગ પાસે બે ખેડૂતપુત્રો પર હુમલો કરી અઢી લાખ રોકડની લૂંટ
પ્રતાપપુરા સરોવરના પાળામાં બીજું પણ ગાબડુ પડયું હતુ
દિવસ દરમિયાન મેધરાજાએ ખમૈયા કરતાં લોકોને રાહત

વિશ્વામિત્રીમાં પૂરનો ભય ટળતા તંત્રને હાશકારો

૨૦ દિવસમાં શંકાસ્પદ ચાંદીપૂરમ વાઈરસથી ચાર બાળકોનાં મોત
  [આગળ વાંચો...]
 

Surat

બોગસ પાવરથી થયેલો ગુનાનો આરંભ હત્યા સુધી પહોંચી ગયો હતો
HIV દર્દીઓને ટ્રીટમેન્ટની વિગત મેળવવા ૧૬ વિદેશી સિવિલમાં
પોલીસે રાહુલને પકડયો ત્યારે માતા-પિતા તેને છોડાવી ગયા હતા
પ્રિન્ટીંગ પ્રેસના કટીંગ મશીનમાં પગ કાપીને જીવન ટુંકાવ્યું
અડાજણના શો-રૃમમાંથી તસ્કરો રૃ।.૫.૧૮ લાખના ટીવી ચોરી ગયા
  [આગળ વાંચો...]
 

South Gujarat

પારડીમાં સશસ્ત્ર ધાડપાડુ ટોળી અને ગામલોકો વચ્ચે અથડામણ
વલસાડ તાલુકાના દરિયામાં કરોડોની ડીઝલ ચોરીનું નેટવર્ક
તલોધના એપાર્ટમેન્ટના પાર્કીંગમાં અજાણ્યા શખ્સોએ નવ બાઇક સળગાવી
દમણમાં બાઇકચોર ટોળકીના બે લબરમૂછિયા ઝડપાયા ઃ નવ વાહનો જપ્ત
સોનગઢમાં ATM પર નાણા ઉપાડવા ગયેલા ભાઇ-બહેનને ગઠીયો ભેટી ગયો
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

જિલ્લા-તાલુકા, ગ્રામ પંચાયતના સભ્યો સરપંચોને પણ લાભ આપવા માગણી
નડિયાદમાં રૃા. ૨.૧૦ લાખના દાગીના ચોરાયા
સેવાલિયા પાસે મહીમાં ફસાયેલા પિતા- પુત્રને હેમખેમ ઉગારી લીધા

ખેડા જિલ્લામાં રૃા. ૬,૯૭૪ લાખનાં ૧૦૩૨ વિકાસ કાર્યોનું લોકાર્પણ

સ્વાતંત્ર્ય દિનની ઉજવણી માટે ઠેરઠેર વિવિધ કાર્યક્રમો યોજાશે
  [આગળ વાંચો...]
 

Saurastra

ભારત હમકો જાનસે પ્યારા હૈ.. સોરઠમાં આજે ઉજવાશે સ્વાતંત્ર્ય પર્વ
અમરેલીમાં સપ્તાહમાં માત્ર એક વાર પાણી વિતરણ

રાજુલામાં ગૌમાતાના પેટમાંથી નીકળેલું ૪૦ કિલો પ્લાસ્ટીક

સાળી-બનેવીએ ભાગીને લગ્ન કર્યા, પસ્તાવો થતાં ઝેર પીધું
જૂનાગઢમાં મુખ્યમંત્રીના હસ્તે મેડીકલ કોલેજનું ભૂમિપૂજન
  [આગળ વાંચો...]
 

Bhavnagar

આજે શહેર-જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી થશે
મહુવામાં બે માળના બંધ મકાનની દિવાલ ધરાશયી ઃ સદનસીબે જાનહાનિ ટળી
સિહોર સર્વોત્તમ ડેરી દ્વારા પાલિતાણા, ગઢડા ખાતે નવા પ્લાન્ટનું ઉદ્દઘાટન
સરદારનગર મ્યુનિ. પ્રા. શાળામાં ભણતા ૮૦૦ વિદ્યાર્થીઓ પર અકસ્માતનો ભય
ગઢવાળા ગામે પતિએ સળગાવી દેતા પત્નીનું મોત
  [આગળ વાંચો...]
 

North Gujarat

મેઘરજ તાલુકામાં ૬ ઈંચ વરસાદ

ઝેરી ઘાસ ખાવાથી ૭ પશુના મોત નિપજ્યા ઃ પાંચને બચાવી લેવાયા
રક્ષાશક્તિ યુનિ.માં તોડફોડ કરનાર ૨૪ની અટકાયત

૬૬મા સ્વાતંત્ર્ય દિનની આજે શાનથી ઉજવણી થશે

મહેસાણામાં મનોકામના પૂર્ણ કરનાર મનોરંજન પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય

  [આગળ વાંચો...]

 

 


 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved