Last Update : 16-August-2012,Thursday

 

હું દાઉદને એકવાર મળ્યો હતો

- સંજય દત્તની કબૂલાત

 

બોલિવુડ એક્ટર સંજય દત્તે કબૂલાત કરી છે કે તે એકવાર ડોન દાઉદ ઇબ્રાહિમને દુબઇમાં ભોજન સમારંભ દરમિયાન મળ્યો હતો. સુપ્રિમ કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં સંજયે આ જવાબ આપ્યો હતો. સંજયના વકીલ હરીશ સાલ્વે સંજય વતી કોર્ટમાં હાજર રહ્યા હતા.

 

Read More...

આ ફિલ્મની સિક્વલમાં નેહા-ક્રિસ્ટિના

- ક્રિસ્ટિના અકીવા રશિયન મોડેલ

 

સુપરહીટ કોમેડી ફિલ્મ યમલા પગલા દિવાનાની સિક્વલમાં દેઓલ ભાઇઓની સામે લીડ રોલમાં નેહા શર્મા અને રશિયન મોડેલ ક્રિસ્ટિના અકીવા જોવા મળશે. બી-ટાઉનમાં એવી અફવા ચાલી રહી હતી કે બિપાશા બાસુ અને કેટરીના કૈફ આ ફિલ્મમાં લીડ રોલ કરવાના હતા. જોકે ફિલ્મના મેકર્સે આ વાત પર સ્પષ્ટતા કરી છે

 

Read More...

સન્ની લિઓનને ઘર જોઇએ છે

i

- મુંબઇમાં ઘરની તલાશ

એડલ્ટ સ્ટાર ટર્ન બોલિવુડ એક્ટ્રેસ સન્ની લિઓનને મુંબઇમાં ઘર ખરીદવું છે. સન્નીને મુંબઇની તેની મુલાકાત દરમિયાન હોટલમાં રહેવું પસંદ નથી. તેને ઘણીવાર કામના સંદર્ભે મુંબઇ આવવાનું થતું રહે છે ત્યારે હોટલમાં રોકાવવું પડે છે. હવે ટૂંક સમયમાં સન્ની લિઓન રાગિણી એમએમએસ-૨નું શૂટંિગ શરૂ કરવાની છે.

Read More...

એક થા ટાઇગર અંગે સલ્લુ સ્વસ્થ

-ઓડિયન્સ ઇઝ ઓલવેઝ રાઇટ

એક પછી એક ત્રણ-ચાર સુપરહિટ અને ૧૦૦ કરોડની કમાણી કરનારી ફિલ્મો આપ્યા પછી હવે સલમાન કહે છે કે ફિલ્મનું ભાવિ ઓડિયન્સના હાથમાં હોય છે. ઓડિયન્સ કરે તે સાચું.

 

એક થા ટાઇગર ટિકિટબારી પર કેવો દેખાવ કરશે એ અંગે તમે પ્રેસર હેઠળ નથી એવા સવાલના જવાબમાં સલમાને કહ્યું કે હું પ્રેસર હેઠળ હોઉં તેથી શો ફરક પડે ? ફિલ્મને હિટ કે ફ્‌લોપ કરવાનં તો ઓડિયન્સના હાથમાં હોય છે.

 

Read More...

શાહિદે પાંચ કિલો વજન ઘટાડ્યું

-યશરાજની ફિલ્મ માટે કટિબદ્ધ

 

બોલિવૂડમાં પોતાનું અગાઉના જેવું સ્થાન પાછું મેળવવા આજકાલ શાહિદ કપૂર સતત બિઝી રહે છે. એનું શેડ્યુલ સતત ટાઇટ રહે છે.

યશરાજ ફિલ્મ્સની નવી ફિલ્મ માટે એણે ડાયરેક્ટરની સૂચના મુજબ પાંચ કિલો વજન ઘટાડ્યું હતું. આ ફિલ્મના ડાયરેક્ટર (બેન્ડ બાજા બરાત અને લેડિસ વર્સેસ રીકી બહલ ફેઇમ ) મનીષ શર્માએ શાહિદને કહ્યું હતું કે તારે પાંચેક કિલો વજન ઘટાડવું પડશે. આ ફિલ્મમાં જયપુરના આમ આદમી તરીકે શાહિદ ચમકવાનો છે.

Read More...

ગુલાબ ગેંગનું શૂટિંગ ઑક્ટોબરથી

-માઘુરી દીક્ષિતનું પુનરાગમન થશે

માઘુરી દીક્ષિત જે ફિલ્મથી અભિનય ક્ષેત્રે પુનરાગમન કરવાની છે એ ‘ગુલાબ ગેંગ’નુું શૂટિંગ ઑક્ટોબરથી શરૂ થશે. આ ફિલ્મ નિર્માતા તરીકે અનુભવ સંિહાની પણ પહેલી ફિલ્મ હશે.

૨૦૧૩ના આંતરરાષ્ટ્રીય મહિલા દિને ફિલ્મ રજૂ કરવાની ડાયરેક્ટરની ધારણા છે. ‘હું ખરેખર ખૂબ ઉત્તેજિત છું. ૨૦૧૩ના માર્ચની ૧૩મીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિને હું આ ફિલ્મ રજૂ કરીશ. માઘુરી સાથે કામ કરવાની તક મળ્યાનો આનંદ અનેરો છે’ એમ અનુભવ સંિહાએ કહ્યું હતું.

Read More...

હિમ્મતવાલા ફિલ્મમાં અજય-તમન્ના

- હોળી દરમિયાન ફિલ્મ રજૂ થશે

ફિલ્મમેકર સાજિદ ખાનની અજય દેવગણ અને દક્ષિણની અભિનેત્રી તમન્ના સ્ટારર ફિલ્મ હિમ્મતવાલા આવતા વર્ષે હોળીના બે દિવસ બાદ એટલે કે ૨૯ માર્ચના રોજ રિલીઝ થશે.

યુટીવી મોશન પિક્ચર્ર્સ અને વાશુ ભગનાની દ્વારા પ્રોડયુસ આ ફિલ્મ ૧૯૮૩માં આવેલી જિતેન્દ્ર અભિનીત હિમ્મતવાલાની ઓફિશિયલ રિમેક છે. ફિલ્મનું નામ પણ એ જ રાખવામાં આવ્યું છે. જિતેન્દ્ર અને શ્રી દેવી અભિનીત હિમ્મતવાલા ઓરીજીનલી ૧૯૮૧માં આવેલી તેલુગુ ફિલ્મ ઉરુકી મોનાગડુની હિન્દી

Read More...

શ્રીદેવીની બોલીવુડમાં રિએન્ટ્રી ઃ મને ન્યુમકર હોવાની લાગણી થઇ રહી છે

કરણ જોહરની આગામી ફિલ્મમાં કરીના કપૂર અને હૃતિક રોશન

Entertainment Headlines

અક્ષય કુમારે રાજેશ ખન્નાના પ્રશંસકોને આપી 'અનોખી ભેટ'
કલાકારોની નિર્માણ સંસ્થાઓ હવે નવા કલાકારોની શોધ ચલાવશે
સુનીલ શેટ્ટીની ૧૮ વર્ષની પુત્રી અથિયા અભિનયની કારકિદી શરૃ કરશે
કરણ જોહરની ફિલ્મમાં કરીના કપૂર અને હૃતિક રોશન સાથે આવે તેવી શક્યતા
બોબી દેઓલ- બિપાશા બાસુ ૧૧ વર્ષે ફરી સાથે કામ કરશે
શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !

Ahmedabad

ધોળા દિવસે તાળાં તોડતી ગેંગ ઝડપાઇઃ ૨૧ ચોરીના ભેદ ખૂલ્યા
જેમણે રક્તવિહિન સ્વતંત્રતા અપાવી એ મહાત્મા ગાંધીનું આજે સ્મરણ કરીએ
અમદાવાદમાં ૩૫૪ સ્થળે પાણી ભરાયાં ઃ ૧૧૮ જગ્યાએ ગાબડાં

ઓઢવના જ્વેલર્સમાંથી ૧૮.૨૦ લાખ અને આંબાવાડીમાંથી ૧૧ લાખની ચોરી

•. દુષ્કાળનો સામનો કરવાનું નવું મૉડેલ ગુજરાત દેશને આપશે ઃ મોદી
[આગળ વાંચો...]
 

Baroda

નેત્રંગ પાસે બે ખેડૂતપુત્રો પર હુમલો કરી અઢી લાખ રોકડની લૂંટ
પ્રતાપપુરા સરોવરના પાળામાં બીજું પણ ગાબડુ પડયું હતુ
દિવસ દરમિયાન મેધરાજાએ ખમૈયા કરતાં લોકોને રાહત

વિશ્વામિત્રીમાં પૂરનો ભય ટળતા તંત્રને હાશકારો

૨૦ દિવસમાં શંકાસ્પદ ચાંદીપૂરમ વાઈરસથી ચાર બાળકોનાં મોત
  [આગળ વાંચો...]
 

Surat

બોગસ પાવરથી થયેલો ગુનાનો આરંભ હત્યા સુધી પહોંચી ગયો હતો
HIV દર્દીઓને ટ્રીટમેન્ટની વિગત મેળવવા ૧૬ વિદેશી સિવિલમાં
પોલીસે રાહુલને પકડયો ત્યારે માતા-પિતા તેને છોડાવી ગયા હતા
પ્રિન્ટીંગ પ્રેસના કટીંગ મશીનમાં પગ કાપીને જીવન ટુંકાવ્યું
અડાજણના શો-રૃમમાંથી તસ્કરો રૃ।.૫.૧૮ લાખના ટીવી ચોરી ગયા
  [આગળ વાંચો...]
 

South Gujarat

પારડીમાં સશસ્ત્ર ધાડપાડુ ટોળી અને ગામલોકો વચ્ચે અથડામણ
વલસાડ તાલુકાના દરિયામાં કરોડોની ડીઝલ ચોરીનું નેટવર્ક
તલોધના એપાર્ટમેન્ટના પાર્કીંગમાં અજાણ્યા શખ્સોએ નવ બાઇક સળગાવી
દમણમાં બાઇકચોર ટોળકીના બે લબરમૂછિયા ઝડપાયા ઃ નવ વાહનો જપ્ત
સોનગઢમાં ATM પર નાણા ઉપાડવા ગયેલા ભાઇ-બહેનને ગઠીયો ભેટી ગયો
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

જિલ્લા-તાલુકા, ગ્રામ પંચાયતના સભ્યો સરપંચોને પણ લાભ આપવા માગણી
નડિયાદમાં રૃા. ૨.૧૦ લાખના દાગીના ચોરાયા
સેવાલિયા પાસે મહીમાં ફસાયેલા પિતા- પુત્રને હેમખેમ ઉગારી લીધા

ખેડા જિલ્લામાં રૃા. ૬,૯૭૪ લાખનાં ૧૦૩૨ વિકાસ કાર્યોનું લોકાર્પણ

સ્વાતંત્ર્ય દિનની ઉજવણી માટે ઠેરઠેર વિવિધ કાર્યક્રમો યોજાશે
  [આગળ વાંચો...]
 

Saurastra

ભારત હમકો જાનસે પ્યારા હૈ.. સોરઠમાં આજે ઉજવાશે સ્વાતંત્ર્ય પર્વ
અમરેલીમાં સપ્તાહમાં માત્ર એક વાર પાણી વિતરણ

રાજુલામાં ગૌમાતાના પેટમાંથી નીકળેલું ૪૦ કિલો પ્લાસ્ટીક

સાળી-બનેવીએ ભાગીને લગ્ન કર્યા, પસ્તાવો થતાં ઝેર પીધું
જૂનાગઢમાં મુખ્યમંત્રીના હસ્તે મેડીકલ કોલેજનું ભૂમિપૂજન
  [આગળ વાંચો...]
 

Bhavnagar

આજે શહેર-જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી થશે
મહુવામાં બે માળના બંધ મકાનની દિવાલ ધરાશયી ઃ સદનસીબે જાનહાનિ ટળી
સિહોર સર્વોત્તમ ડેરી દ્વારા પાલિતાણા, ગઢડા ખાતે નવા પ્લાન્ટનું ઉદ્દઘાટન
સરદારનગર મ્યુનિ. પ્રા. શાળામાં ભણતા ૮૦૦ વિદ્યાર્થીઓ પર અકસ્માતનો ભય
ગઢવાળા ગામે પતિએ સળગાવી દેતા પત્નીનું મોત
  [આગળ વાંચો...]
 

North Gujarat

મેઘરજ તાલુકામાં ૬ ઈંચ વરસાદ

ઝેરી ઘાસ ખાવાથી ૭ પશુના મોત નિપજ્યા ઃ પાંચને બચાવી લેવાયા
રક્ષાશક્તિ યુનિ.માં તોડફોડ કરનાર ૨૪ની અટકાયત

૬૬મા સ્વાતંત્ર્ય દિનની આજે શાનથી ઉજવણી થશે

મહેસાણામાં મનોકામના પૂર્ણ કરનાર મનોરંજન પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

દારૃની ૩૪૦ કરોડના એક્સાઈઝ ચોરી કૌભાંડની પુનઃ તપાસ સોંપાઈ
પુત્રનો જન્મદિવસ મનાવી પરત ફરેલા પિતાનું અપહરણ-લુંટ

બે યુવાનો ઉપર હુમલો કરનારા દિપડાને ગામલોકોએ પતાવી દીધો

ચવેલીની પરિણીતા પાસે રૃા ૨૦ લાખ દહેજ માંગી સળગાવી દેવાની ધમકી
દૂધ મંડળીના ૫.૪૦ લાખના ઉચાપત કેસમાં ગુનાની કબુલાત
 

International

ભારતે કાશ્મીર મુદ્દે વિલંબકારી નીતિ ટાળવી જોઈએ ઃ પાક. વડાપ્રધાન

ઉત્તરી સમુદ્રમાં પુરવઠામાં કાપ તથા ઈરાન પર હુમલાના ભયે ઓઈલના ભાવ ઉછળ્યા
રશિયાના સાખલિનમાં ૭.૭ તીવ્રતાનો ભૂકંપ

અફઘાનમાં આત્મઘાતિ હુમલો ૩૬ના મૃત્યુ ૬૬થી વધુ ઘાયલ

  પાક.ના પૂર્વ ક્રિકેટર અસદ રાઉફ પર મુંબઇની મોડેલનો જાતીય શોષણનો આક્ષેપ
[આગળ વાંચો...]
 

National

દાઉદની પાર્ટીમાં ગયો હતો પરંતુ અંડરવર્લ્ડ સાથે સંબંધો નથી ઃ સંજય દત્ત
મલ્ટીપ્લેક્સમાં મરાઠી ફિલ્મ બતાવવા માટે શિવસેના અને મનસેનું દબાણ

વિલાસરાવના અવસાન સાથે જ સમગ્ર લાતુરમાં સ્વયંભૂ બંધ

સશસ્ત્ર પોલીસે અંકુશ ન રાખ્યો હોત તો ઘણા મોત થાત ઃ પોલીસ કમિશનર
આઝાદી દિનના આગલા દિવસે વિલાસરાવનો આત્મા શરીરના બંધનમાંથી આઝાદ
[આગળ વાંચો...]

Sports

ઓલિમ્પિકના ઓફ બીટ ફેક્ટ્સ

ભારતના ઓલિમ્પિક સુપર સ્ટાર્સને સ્વદેશ આગમન સમયે ભવ્ય આવકાર
અમેરિકાના કોચ વોલ્ઝ ગોલ્ફની તાલીમ આપશે
પાકિસ્તાનના અમ્પાયર અસદ રઉફ સામે મુંબઈની મોડેલે ફરિયાદ કરી
દેશના અર્જુન એવોર્ડ વિજેતાઓનું આજે શહેરમાં સન્માન
[આગળ વાંચો...]
 

Business

ફુગાવો ઘટીને ૬.૮૭% બેંકિંગ, ઓઇલ-ગેસ, રિલાયન્સ, ટાટા શેરોની તેજીએ સેન્સેક્ષ ૯૫ પોઇન્ટ વધીને ૧૭૭૨૮
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
મ્યુચ્યુઅલ ફંડ ઃ રોજના ૮૬૦૦ ઈક્વિટી ફોલીયો બંધ
દ્વિચક્રી વાહનોનાં ઉત્પાદકોની ઉત્પાદનકાપની તૈયારી

ચોમાસુ સક્રિય બનતા કૃષિ વાયદાના ભાવ એક સપ્તાહમાં ૨૦ ટકા જેટલા તૂટયા

[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved