Last Update : 14-August-2012, Tuesday

 

અમદાવાદ શહેેરમાં બહારથી સ્ટડી માટે આવતા સ્ટુડન્સની

વાઈફાઈ સાથે હાઈફાઈ બનતી હોસ્ટેલ લાઈફ

- આજે હોસ્ટેલની વ્યાખ્યા સાવ બદલાઇ ગઇ છે. હોસ્ટેલમાં પણ વેન્ડીંગ મશીન, બાથટબ, ત્રણથી ચાર કેડરની જમવાની થાળી, અલગથી કાર પાર્કંિગ, ઇન્ટરનેટ અને વાઇફાઇ જેવી વગેરે સુવિઘાઓ હોસ્ટેલમાં જરૂરીયાત બની ગઇ છે.

ઘોે.૧ર સાયન્સનું રીઝલ્ટ જાહેર થઇ ગયું છે ત્યારે હવે વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઇને ચિતંિત છે. કયા ફીલ્ડમાં જવું અને કઇ કોલેજમાં એડમીશન લેવું કે એડમીશન મળશે એ ચંિતા સ્ટુડન્ટ્‌સ સહિત પેરેન્ટ્‌સને પણ સતાવી રહ્યો છે. જેથી તેઓ પોતાના પેરેન્ટ્‌સ સાથે કેટલીક કોલેજોમાં જઇ તપાસ પણ ચાલુ કરી દીઘી છે. ત્યારે સેલ્ફ ફાઇનાન્સ અને સરકારી કોલેજમાં એડમીશન મળશે કે કેમ એ પણ ચંિતનો વિષય બન્યો છે. ત્યારે મહત્વની વાત એ છે કે, રાજ્યભરની કેટલીક કોલેજોમાં સ્ટુડન્ટ્‌સ બહારથી અભ્યાસ કરવા માટે આવતા હોઇ છેવટે તેઓએ હોસ્ટેલમાં રહેવું પડે છે. પરંતુ નવાઇની વાત તો એ છે કે, હોસ્ટેલમાં રહેતા સ્ટુડન્ટ્‌સ માટે પણ હવે હોસ્ટેલ હોસ્ટેલ ના રહેતા એક ઘર સમાન વાતાવરણ ઉભુ કરવામાં આવે છે. અમદાવાદ સહિત રાજ્યભરની કેટલીક કોલેજોની હોસ્ટેલોમાં તો સ્ટુડન્ટ્‌સ પાસેથી તગડી ફી વસૂલીને તેઓ હાઇફાઇ સુવિઘાઓ આપવામાં આવે છે. જ્યારે કેટલાંક સ્ટુડન્ટ્‌સ ફ્‌લેટ ભાડે રાખાને પીજી તરીકે રહેવાનું પણ પસંદ કરે છે. ત્યારે મકાન માલિક પણ આવા સ્ટુડન્ટ્‌સને હાઇફાઇ સુવિઘાઓ આપે છે. જેથી પીજી તરીકે રહેતા કેટલાંક સ્ટુડન્ટ્‌સ પાસેથી મકાન માલિકો પણ ઓછામાં ઓછા સાત હજારથી લઇને પંદર હજાર રૂપિયા સુઘીનું ભાડુ વસૂલે છે.
આ અંગે રણજીતસંિહ પરમાર કહે છે કે, બહારથી શહેરમાં અભ્યાસ કરવા માટે આવતા સ્ટુડન્ટ્‌સનું પ્રમાણ વઘ્યું છે. જેથી કેટલાંક સ્ટુડન્ટ્‌સ હોસ્ટેલમાં રહેવાનું પસંદ કરે છે. હવે તો હોસ્ટેલમાં પણ સુવિઘાઓ સારી આપવામાં આવે છે. હોસ્ટેલના દરેક માળ ઉપર વેન્ડીંગ મશીનની સુવિઘા આપવામાં આવે છે. ઉપરાંત બાથટબ, ટ્યુશન માટેની હોસ્ટેલ દ્વારા સુવિઘા, જમવા માટે ત્રણથી ચાર કેડરની વિવિઘ ડીશનું મેનુનો પણ સમાવેશ છે. જે રૂ.૩૫થી ૧૦૦ની ડીશ હોય છે. ઉપરાંત હોસ્ટેલમાં પણ પાર્કંિગની સારી સુવિઘા હોય છે. જેમાં કાર પાર્કંિગનો પણ અલગ સમાવેશ કરવામાં આવ્યો છે. કારણકે હવે કોલેજ ગોઇંગ બોયઝ માટે કાર સામાન્ય બની ગઇ છે. સાથો સાથ હોસ્ટેલમાં ઇન્ટરનેટ અને વાઇફાઇ સીસ્ટમ પણ લગાવેલી હોય છે. જેથી કોઇ પણ સ્ટુડન્ટ્‌સ નેટ સર્ફિગ પોતાના પીસી, લેપટોપ અને મોબાઇલમાં પણ યુઝ કરી શકે. વળી મારા ગૂ્રપને મોડી રાત સુઘી વાંચવાનો શોખ છે. જેથી મોડી રાત્રે ચા-કોફી પીવાની પણ ઇચ્છા થાય છે. પરંતુ હોસ્ટેલમાં ચા-કોફીનું મશીન પણ રાખવામાં આવ્યું હોવાથી બહાર જવાનો પ્રશ્ન ઉભો થતો નથી.
જ્યારે આરતી પંચાલ કહે છે કે, હું મારા મિત્રો સાથે છેલ્લા પાંચ વર્ષથી પીજી તરીકે રહું છું અને અભ્યાસ કરું છું. આજે હોસ્ટેલની વ્યાખ્યા સાવ બદલાઇ ગઇ છે. આ ફ્‌લેટનું ભાડુ દર મહિને હું રૂપિયા સાત હજાર ચૂકવું છું. જ્યારે મારા અન્ય ફ્રેન્ડઝ રૂપિયા બાર હજાર ભાડુ ચૂકવીને પીજી તરીકે રહું છું. પરંતુ સામે મકાન માલિક એવી સુવિઘા પણ આપે છે. જેનો અમે તમામ ગર્લ્સ ભરપૂર લાભ પણ લઇએ છીએ. મારા ફ્‌લેટમાં ઇન્ટરનેટ સુવિઘા પણ છે અને એસીની પણ વ્યવસ્થા છે. જેનું બીલ અમારે ચૂકવાનું રહે છે. ઉપરાંત મકાન માલિક જ અમારું જમવાનું બનાવે છે અમે તમામ ગર્લ્સ સાથે મળી ટીફીન લાવીને જમીએ છીએ.

 

 

 

 

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved