Last Update : 14-August-2012, Tuesday

 

મઘુરજનીનાં મોહક વસ્ત્રો

 

લગ્નનો દિવસ માણસની જંિદગીનો સૌથી મહત્ત્વનો દિવસ છે એટલે જ કપડાંલતાં, ઘરેણાં, હૉલની સાજસજાવટ, કેટરંિગ અને હનીમૂન પાછળ લોકો લાખો રૂપિયા ખર્ચી નાખે છે.
જોકે લગ્નના દિવસ જેટલી જ મહત્ત્વની છે વેડંિગ નાઈટ એટલે કે પ્રથમ રાત્રિ. એ રાત વરઘોડિયાંના માનસપટ પર હંમેશ માટે અંકાઈ જાય છે. કેમ કે એ રાતે બે હૃદય જોડાય છે શરીરના માઘ્યમથી. આથી જ એ રાતે પહેરવાનાં વસ્ત્ર પાછળ પણ હવે લખલૂટ ખર્ચ થવા માંડ્યો છે.
ઘરચોળા ને પાનેતર પહેરી, માથે ધૂમટો તાણીને બેઠેલી નવવઘૂની વાતો હવે જૂની થઈ છે. હવે તો પ્રથમ રાત્રિને વઘુ રોમાંચક અને વઘુ રહસ્યમયી બનાવવા માટે નવવઘૂઓ સિડક્ટિવ અને સેક્સી નાઈટવેર્સ પહેરતી થઈ છે.
આવાં કેટલાંય નાઈટવેર્સ બજારમાં ઉપલબ્ધ છે. લાઈટ, પારદર્શક, સ્લિપ ઇન્સ, ટંૂકા અને નૉટી લાગતાં લેસ ટૉપ્સ, પારદર્શક ઇનરવેર, રેશમી ને મુલાયમ સાટિન ગાઉન્સ, લોભામણી ને શરીરને ચોંટી રહીને ફિગરને ઉપસાવી આપતી લિસ્સી રેશમી નાઈટીસ વગેરે.
નાઈટવેરનાં ફેધર સૉફટ ફેબ્રિકસમાંથી તૈયાર કરવામાં આવેલાં આવાં જ સિડક્ટિવ ક્લોથ્સનંુ કલેકશન નવપરિણીતોની એ રોમાંચકારી પળોને વઘુ એકસાઈટંિગ બનાવે છે.
આ બ્રાન્ડના બ્રાઈડલ કલેકશન તરીકે ઓળખાતા બે, ત્રણ અને ચાર પીસના બ્રાઈડલ સેટ આજકાલ પોપ્યુલર છે. નાજુક લેસ ને એમ્બ્રોઇડરીથી સજાવેલા એ સેટ્‌સ ઇમ્પોર્ટેડ લાયક્રા અને કૉટનમાંથી બનાવવામાં આવે છે.
નવવઘૂની રહસ્યમયી અંગભંગિમાને ઉપસાવીને વરરાજાને પ્રેમના કેફમાં ચકચૂર કરી દેતો છ પીસનો બ્રાઈડલ સેટ તો લાજવાબ છે. જેમાં રેપ -ઓવર રોબ, હાફ લેન્ગ્થની નાઈટી, સ્લીવલેસ ટૉપ સાથેનો પજામા સેટ અને બૉકસર શોર્ટસ સાથેનું બિકિની ટૉપ સામેલ છે.
આ ઉપરાંત, લાંબા રોબ્સ જેવો ક્રશ્ડ ક્રેપના વ્હાઈટ ગાઉનનો હની ગ્લો સેટ પણ બહુ જ લોભામણો છે, જે નવવઘૂની ખુશીને અને સંતોષના ભાવોને ઉભાર આપે છે.
વેડંિગ નાઈટ માટે મસ્તીખોર અને તોફાની મૂડ જોઈતો હોય તો ટુ પીસનો લેસી બ્લેક સેટ પરફેક્ટ છે. એની લેસ અને રિબન બોર્ડર્સ શરીરના આવેગ વધારી દે એવી લલચામણી છે.
આજની સ્ત્રી માત્ર વેડંિગ નાઈટમાં કે હનીમૂનમાં જ નહીં, પણ સામાન્ય દિવસોમાં પણ આવાં લોભામણાં ઇનરવેર્સ પહેરતી થઈ છે. કેમ કે એ પોતાના જાતીય આવેગ વિશે સભાન અને બોલકી થઈ ગઈ છે. એને શું જોઈએ છે અને શું નહીં એ વિશે એ સ્પષ્ટ વિચાર ધરાવે છે.
તો પછી પુરષો શું કામ પાછળ રહી જાય?
એમના માટે પણ હવે વેડંિગ નાઈટ્‌સનાં કમ્ફર્ટેબલ નાઈટવેર્સ માર્કેટમાં છે. ટ્રેન્ડી સાટિનથી માંડીને કમ્ફર્ટેબલ ટુ પીસ પજામા સેટ સુધીનાં નાઈટવેર્સમાં પુરુષો પણ આકર્ષક અને ઇન્વાઇટંિગ લાગી શકે છે.
નાઈટવેર્સમાં લેટેસ્ટ ટ્રેન્ડ કૉટન, સાટિન, જ્યોર્જેટ અને લાયક્રાના મટીરિયલનો છે. સાટિન ને જ્યોર્જેટનાં નાઈટશર્ટસ, મુલાયમ ફેબ્રિકસના રોબ્સ, સ્પેગેટી સ્ટ્રેપ્સમાં મળતી બોલ્ડ અને સેક્સી નાઈટીસ વગેરે આજકાલ બહુ જ ચલણમાં છે.
કલર્સમાં આજકાલ મરૂનના ડાર્ક અને ન્યુટ્રલ શેડ્‌સનો, રેડ અને ઓરેન્જનો, બ્લેકના ન્યુટ્રલ ટોન્સનો તથા ચૉકલેટને બેજનો ટ્રેન્ડ ચાલે છે.
જો આ લગ્નસરામાં તમે પણ ફેરા ફરવાનાં હોય તો એ નહીં ભૂલતાં કે પ્રથમ રાત એટલે તમારા પાર્ટનરને આકર્ષવા માટે અને જીવનભર માટે પોતાના કરી લેવા માટેનો સોનેરી અવસર.
આ અવસર ચૂકતાં નહીં.
ભૂમિકા

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved